ETV Bharat / state

વલસાડ ડાંગ બેઠક માટે જીતુ ચૌધરીના નામ પર કોંગ્રેસની મહોર - election

વલસાડ:  શહેરના ડાંગ બેઠક પર કોંગ્રેસ દ્વારા અનેક અટકળો બાદ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના નામ પર મોહર લાગી છે.  જેને લઈને વલસાડમાં હવે ચૂંટણી માટે મહત્વનું કહી શકાય એવું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જોકે જીતુભાઇ ચૌધરીને ઉમેદવાર તરીકે નામ ઘોષિત કરવામાં આવતા તેમના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 29, 2019, 8:36 AM IST

કપરાડા વિધાનસભાની બેઠક પર 4 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા જીતુભાઇ ચૌધરીના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો,જીતુ ચૌધરી વર્ષ 1989માંસરપંચ તરીકે કાકડકોપર ગામથી ચૂંટાયા હતા.ત્યારબાદ તેઓ સતત 12 વર્ષથીકોંગ્રેસના સરપંચ તરીકે કાર્યરત રહ્યા હતા. સને 2000થી 2002 સુધી તાલુકા પંચાયત કપરાડા અધ્યક્ષ રહ્યાં છે, તો છેલ્લા 4 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકેકપરાડા વિધાનસભા બેઠક પર વિજય રહીને વલસાડ જિલ્લા કોંગ્રેસની પકડને જાળવી રાખી છે.

ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીથી ધારાસભ્ય સુધીની સફરમાં સમગ્ર વલસાડમાં લોકો સુધી પહોંચનારને ફરીથી કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. તેમને શુભેચ્છાઓ આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ ગતવર્ષે ભાજપના ડૉ.કે. સી. પટેલજંગી લીડથી હારી ગયેલા, જેમાં કિશન પટેલનું નામ પણ ચર્ચામાં હતું. તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ પણ ચર્ચામાં હતું. જોકે વલસાડ ડાંગ બેઠક માટે નામ જાહેર થતા રાજકારણ ગરમાયું છે.

Intro:Body:

R_GJ_VLD_03_28MAR_Photo story_jitu chaudhari _tejas

Inbox

x

DESAI TEJASH KUMAR <tejas.desai@etvbharat.com>

Thu, Mar 28, 7:34 PM (11 hours ago)

to me

Slag:-અનેક અટકળો બાદ આખરે વલસાડ ડાંગ બેઠક માટે જીતુ ચૌધરીના નામ પર કોંગ્રેસની મહોર

વલસાડ ડાંગ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા અનેક અટકળો બાદ કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના નામ ઉપર મોહર મારી દીધી છે જેને લઈ ને વલસાડ જિલ્લામાં હવે ચૂંટણી માટે મહત્વનું કહી શકાય એવું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે જોકે જીતુભાઇ ચૌધરીને ઉમેદવાર તરીકે નામ ઘોષિત કરવામાં આવતા તેમના કાર્યકરો અને સમર્થકો માં ખુશીની લાગણી પ્રવર્તી છે તેમના નિવસ્થાને આજે મોટી સંખ્યા માં કાર્યકરો તેમને શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા હતા 

કપરાડા વિધાન સભાની બેઠક ઉપર 4 ટર્મ થી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા જીતુભાઇ ચૌધરીના રાજકીય ઇતિહાસ વાત કરીએ તો જીતુ ચૌધરી 1989 સરપંચ તરીકે કાકડકોપર ગામ થી ચૂંટાયા હતા અને તે બાદ તેઓ સતત 12 વર્ષ  કોંગ્રેસના સરપંચ તરીકે કાર્યરત રહ્યા સને

2000 થી 2002 સુધી તાલુકા પંચાયત કપરાડા અધ્યક્ષ રહ્યા છે તો છેલ્લા 4 ટર્મ થી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે 

કપરાડા વિધાનસભા બેઠક પર વિજય રહી વલસાડ જિલ્લા કોંગ્રેસ ની પકડ ને જાળવી રાખી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ફરી થી ધારાસભ્ય સુધીની સફર માં સમગ્ર વલસાડ જિલ્લામાં લોકો સુધી પોહચનાર ને ફરી થી કોંગ્રેસ દ્વારા લોકસભા ની ચૂંટણીમાં ઉમેડવાર તરીકે નામ ની જાહેરાત કરતા કાર્યકરો માં ઉત્સાહ જોવા મળ્યો છે આજે તમને શુભેચ્છાઓ આપવા માટે મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા તો બીજી તરફ ગયા વર્ષે ભજપના ડો કે સી પટેલ થી જંગી લીડ થી હારી ગયેલા કિશન પટેલનું નામ પણ ચર્ચા માં હતું તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ પણ ચર્ચા  હતું જોકે વલસાડ ડાંગ બેઠક માટે નામ જાહેર થતા રાજકારણ ગરમાયુ છે 

Location:-nanapondha

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.