ETV Bharat / state

’મા તે મા બીજા વગડાના વા’, માતાએ કિડની આપતા પુત્રને મળ્યું નવું જીવન - Gujarati News

વલસાડઃ એક મા 100 શિક્ષકોની ગરજ સારે છે. મા માટે એનું સંતાન ભલે ગમે તેવું હોય પણ જનેતાએ પોતાના સંતાન માટે જીવ પણ ન્યોછાવર કરી દેવામાં ક્યારે ક્ષણ ભરનો વિલંબ કરતી નથી. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામે છેલ્લા 1 વર્ષથી કિડનીની બીમારીથી પીડાતા પરિવારના 1 માત્ર પુત્રને એની સગી જનેતાએ પોતાની કિડની દાન આપીને મૃત્યુના મુખમાંથી પરત ખેંચી લઈ આવી છે. જોકે આ પરિવારની સ્થિતિ એટલી હદે નબળી છે કે તબીબે ઓપરેશન બાદ બંનેને કામ કરવાની  સ્પષ્ટના કહી હોવા છતાં ઘર પરિવારની જવાબદારીને લઈને મા અને પુત્ર બન્નેએ મજબૂરી વશ કામે જવું પડી રહ્યું છે.

મા તે મા બીજા વગડાના વા આ ઉક્તી સાચી પડી, કિડની દાનમાં આપી પુત્રને  મળ્યુ જીવનદાન
author img

By

Published : May 1, 2019, 12:55 PM IST

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે રહેતા ભીખુભાઇ રોહિતના પુત્ર મહેન્દ્ર 1 વર્ષ અગાઉ ખૂબ બીમાર થવાથી જેની સારવાર કરાવતા ખબર પડીને તેને કિડની ઇન્ફેક્શન છે.આટલું જ નહિ તેમને આર્થિક તંગી છતાં મહેન્દ્રની સારવાર વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં શરૂ કરતાં ખબર પડી કે મહેન્દ્રની બંને કિડની ફેલ થઈ ચૂકી છે અને તે હવે સારવાર કરવામાં નહી આવે તો વધુ જીવી શકે નહીં. આ સાંભળી એના પરિવારના હોશ ઉડી ગયા હતા. પરંતુ હિમ્મતના હારી વધુ સારવાર માટે તેઓ મહેન્દ્રને અમદાવાદ સિવિલમાં લઈ ગયા હતા.

મા તે મા બીજા વગડાના વા આ ઉક્તી સાચી પડી, કિડની દાનમાં આપી પુત્રને મળ્યુ જીવનદાન

જ્યાં સતત 1 વર્ષ સુધી તેને ડાયાલિસિસ કરવામાં આવ્યું અને કિડની કોઈની મળે એવી કોઈ શકયતાના જણાતા આખરે મહેન્દ્રની માતા કાંતાબેન ભીખુભાઇ રોહિતે પોતાના સંતાનને નવજીવન આપવાનું મનોમન નક્કી કરી લઈ પોતાની કિડની દાનમાં આપવાનો નિર્ણય કર્યો અને આખરે 1 માસ બંનેની ટ્રીટમેન્ટ બાદ 9 ફેબ્રુઆરીના રોજ કાંતાબેને પોતાની એક કિડની તેમના પુત્ર મહેન્દ્રને આપી ઓપરેશન સફળ રહ્યું હતું.ત્યારબાદ સતત 6 માસ સુધી બંને માતા પુત્ર હોસ્પિટલના બિછાને હોય કમાવવાવાળું કોઈના રહેતા ઘરમાં આર્થિક તંગી ખૂબ મોટી ઉભી થવા ને કારણે એક સમય એવો આવ્યો કે ઘરમાં અનાજના પણ ફાંફા થઈ ગયા હતા.

ગામના લોકો સમાજના લોકોએ તેમને મદદ કરી જે બાદ હવે માતા -પુત્ર બંને સ્વસ્થ છે મહેન્દ્રને પત્ની અને 1 પુત્ર પણ છે. જેથી ઘર ચલાવવા માટે મજબૂરી વશ પણ મહેન્દ્રએ નોકરી કરવી પડે હોવાથી હાલ માતા અને પુત્ર એક કિડની હોવા છતાં પણ આર્થિક તંગીને પોંહચી વળવા માટે નોકરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે આ પરિવારને હજી પણ મદદની જરૂર છે.ત્યારે જો સંતાન માટે સ્નેહની બાબત હોય તો એ માટે ભગવાન કરતા પણ ઉંચુ સ્થાન હોય તો તે માતાનું છે.આવી જનેતાને લઈને જ આજે પણ સમગ્ર સૃષ્ટિમાં સ્નેહ અવિરત વ્યાપી રહ્યો છે.

Visual byte send in FTP 

Slag:-ધરમપુર માં એક જનેતા એ પુત્રને કિડની આપી આપ્યું જીવતદાન 

જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ...આ પંક્તિ જનેતા માટે ખરેખર યથાર્થ છે એક માં એ 100 શિક્ષકો ની ગરજ સારે છે માં માટે એનું સંતાન ભલે ગમે તેવું હોય પણ જનેતા એ પોતાના સંતાન માટે જીવ પણ ન્યોછાવર કરી દેવામાં ક્યારે ક્ષણ ભર નો વિલંબ સુધ્ધાં કરતી નથી આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામે છેલ્લા એક વર્ષ થી કિડની ની બીમારી થી પીડાતા પરિવાર ના એક માત્ર પુત્ર ને એની સગી જનેતા એ પોતાની કિડની દાન આપી ને મોત ના મુખ માંથી પરત ખેંચી લઈ આવી છે જોકે આ પરિવાર ની સ્થિતિ એટલી હદે નબળી છે કે તબીબે ઓપરેશન બાદ બંને ને કામ કરવા ની  સ્પષ્ટ ના કીધું હોવા છતાં ઘર પરિવાર ની જવાબદારી ને લઈ ને માં અને પુત્ર બન્ને ને મજબૂરી વશ કામે જવું પડી રહ્યું છે 

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે રહેતા ભીખુભાઇ રોહિતના પુત્ર મહેન્દ્ર એક વર્ષ અગાઉ ખૂબ બીમાર પડ્યો જેને સારવાર કરાવતા ખબર પડીને તેની કિડની ઇન્ફેક્શન છે એટલુંજ નહિ તેમણે આર્થિક તંગી છતાં મહેન્દ્ર ની સારવાર વલસાડ કસ્તુરબા હોસ્પિટલ માં શરૂ કરતાં ખબર પડી કે મહેન્દ્ર ની બંને કિડની ફેલ થઈ ચૂકી છે અને તે હવે સારવાર કરવામાં.નહીં આવે તો વધુ જીવી શકે નહીં આ સાંભળી એના પરિવાર ના હોશ ઉડી ગયા હતા જોકે તેમણે હિંમત ન હારી વધુ સારવાર માટે તેઓ મહેન્દ્ર ને અમદાવાદ સિવિલમાં લઈ ગયા હતા જ્યાં સતત એક વર્ષ સુધી તેને ડાયાલિસિસ કરવામાં આવ્યું અને કિડની કોઈ ની મળે એવી કોઈ શકયતા ના જણાતા આખરે મહેન્દ્ર ની માતા કાંતા બેન ભીખુભાઇ રોહિતે પોતાના સંતાન ને નવજીવન આપવાનું મનોમન નક્કી કરી લઈ પોતાની કિડની દાન માં આપવાનો નિર્ણય કર્યો અને આખરે એક માસ બંને ની ટ્રીટમેન્ટ બાદ 9 ફેબ્રુઆરી ના રોજ કાંતા બેને પોતાની એક કિડની તેમના પુત્ર મહેન્દ્ર ને આપી ઓપરેશન સફળ રહ્યું હતું જે બાદ સતત 6 માસ સુધી બંને માતા પુત્ર હોસ્પિટલ ના બિછાને હોય કમાવવા વાળું કોઈ ના રહેતા ઘર માં આર્થિક તંગી ખૂબ મોટી ઉભી થઇ એક સમય એવો આવ્યો કે ઘર માં અનાજ ના પણ ફાંફા થઈ ગયા ગામના લોકો સમાજના લોકો એ તેમને મદદ કરી જે બાદ હલે માતા પુત્ર બંને સ્વાસ્થ્ય છે મહેન્દ્ર ને પત્ની અને એક પુત્ર પણ છે જેથી ઘર ચલાવવા માટે મજબૂરી વશ પણ મહેન્દ્ર એ નોકરી કરવી પડે એમ હોય હાલ માતા અને પુત્ર એક કિડની હોવા છતાં પણ આર્થિક તંગી ને પોહચી વળવા માટે નોકરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આ પરિવાર ને હજુ પણ મદદ ની જરૂર છે 

ત્યારે જો સંતાન માટે સ્નેહ ની બાબત હોય તો એ માટે ઈશ્વર કરતા પણ મુઠ્ઠી ઉંચેરું સ્થાન હોય તો તે જનેતાનું છે અને આવી જનેતા ને લઈ ને જ આજે પણ સમગ્ર સૃષ્ટિ માં સ્નેહ અવિરત વ્યાપી રહ્યો છે આવી જનેતા ને સલામ કરવા જ ખૂટે ..

Location:-dharampur 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.