ETV Bharat / state

વલસાડમાં પોલીસ અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે મામલો ગરમાયો, શું થયું જૂઓ - પોલીસ અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે મામલો ગરમાયો

વલસાડમાં ગણેશોત્સવ 2022 Ganeshotsav 2022 in Valsad, તહેવારની તૈયારીઓ થઇ રહી છે. જેને લઇને ભક્તો દ્વારા ગણેશ પ્રતિમાને ડીજેના નાદ સાથે લઇ જવામાં આવી રહી હતી. એવામાં પોલીસ અને લોકો વચ્ચેના ઘર્ષણ Police Public Clash in Valsad, માં ધારાસભ્ય ભરત પટેલે પણ ઝૂકાવતાં મામલો MLA Bharat Patel Threatens Police, ગરમાયો હતો. જેને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વલસાડમાં પોલીસ અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે મામલો ગરમાયો, શું થયું જૂઓ

author img

By

Published : Aug 22, 2022, 4:07 PM IST

Updated : Aug 22, 2022, 5:35 PM IST

વલસાડ ગણેશોત્સવનો Ganeshotsav 2022 in Valsad તહેવાર ઉજવવાની તૈયારીઓ વલસાડમાં પણ જોવા મળી રહી છે. વલસાડ તિથલ રોડ ઉપર ગણેશ પ્રતિમા ડીજેના નાદ સાથે લઈ જતા હતાં. ત્યારે ટ્રાફિક સર્જાતા પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવા કાર્યવાહી કરતા ધારાસભ્ય અને પોલીસકર્મી Heated Argument between police and MLA Bharat Patel આમનેસામને આવી ગયા હતાં. બન્ને વચ્ચે થયેલ રકઝકના MLA Bharat Patel Threatens Police, વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ જતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર આવતા મામલો થાળે પડ્યો હતો.

ધારાસભ્ય ભરત પટેલ અને વલસાડ પોલીસની બોલાચાલીનો વાયરલ વિડીયો

પોલીસે સામગ્રી લઇ લેતાં મામલો બીચક્યો વલસાડ તિથલ રોડ ઉપર આજે ડીજે સાથે વાજતે ગાજતે ભક્તો ગણપતિની મૂર્તિ લઇ જઇ રહ્યા હતાં ત્યારે સાદા ડ્રેસમાં રહેલ પોલીસે ડીજે બંધ કરાવી અને લેપટોપ સહિતની સામગ્રી લઇ લેતા Police Public Clash in Valsad મામલો બીચકયો હતો.

આ પણ વાંચો કોરોનાના 1 વર્ષ પછી DJ સંચાલકોના ધંધાએ પકડ્યો વેગ, કોરોના કાળમાં થયા હતા બેરોજગાર

પહેલાં લોકો સાથે પોલીસની દાદાગીરી શરૂઆતમાં લોકો અને પોલીસકર્મીઓ Police Public Clash in Valsad વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ગરમાતા ધારાસભ્ય ભરત પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતાં. પોલીસના વર્તનથી ધારાસભ્ય અને પોલીસ Heated Argument between police and MLA Bharat Patel વચ્ચે પણ થઈ બોલાચાલી થઈ હતી.પોલીસ અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે મામલો ગરમાયો હતો. જે અંગે વિડીયો વાયરલ MLA Bharat Patel Threatens Police, થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

આ પણ વાંચો વલસાડના મગોદ ગામે લગ્ન પ્રસંગે ડીજે પાર્ટીને મામલે ત્રણ સામે ગુનો દાખલ

મામલો થાળે પાડયો પોલીસ અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે મામલો ગરમાયો તેને પગલે વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો હતો. ગણેશોત્સવ 2022 Ganeshotsav 2022 in Valsad નજીકમાં છે ત્યારે ધાર્મિક તહેવાર દરમ્યાન વાતવરણ ન બગડે તે માટે તમામ લોકોએ કાયદો અને વ્યવસ્થાને પણ ધ્યાને રાખવા હિતાવહ છે.

Last Updated : Aug 22, 2022, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.