ETV Bharat / state

વલસાડ જિલ્લામાં ભરાય છે અનોખા હાટબજાર - dmn

વલસાડ: શહેરમાં હાટબજાર (હટવાડો) એટલે આદિવાસીઓ માટે જાણે ખુલ્લા તડકાનો મલ્ટીપ્લેક્સ મોલ. ઉમરગામ ધરમપુર-કપરાડા વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવી હોય તો તાલુકા મથક અથવા શહેર સુધી આવવું પડે છે. સમયની બચત થાય ઓછા નાણાનો વ્યય થાય તેની સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એક જગ્યાએથી સસ્તા ભાવે મળતી હોય છે. એક ગ્રામ્ય વિસ્તારોમાં અઠવાડિક ભરાતું હાટબજાર છે. જે હવે, શહેરી વિસ્તારમાં પણ રવિવારે કે મંગળવારે ભરાઈ રહ્યું છે. અને શહેરીજનો માટે પણ સારી અને સસ્તી ચીજ વસ્તુઓ માટેનું ખરીદીનું સ્થળ બની રહ્યું છે.

સ્પોર્ટ ફોટો
author img

By

Published : Apr 8, 2019, 2:45 AM IST

ગ્રામ્ય સંસ્કૃતિને નિહાળવી હોય તો હાટબજારોમાં આપણને અચૂક જોવા મળે. નાના બાળકોથી લઈને અબાલવૃદ્ધ ઉત્સવ આનંદ સાથે હાટ બજારમાં આવતા હોય છે. ઘણીવાર હાટ બજાર એટલે કે હટવાડો સગા-સંબંધીઓનું મિલન સ્થાન પણ બની જતો હોય છે. ગ્રામ્ય જીવનનો ધબકાર એવો હટવાડો હવે ગામડાઓ પૂરતો નહીં પરંતુ શહેરોમાં વસતા શહેરીજનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને રવિવારે કે મંગળવારે ભરાતા આ હટવાડામાં શાકભાજીથી માડી ઘરવખરીની ચીજવસ્તુઓ સહિત અનેક ચીજવસ્તુઓની સસ્તા ભાવે ખરીદી કરે છે.

VALSAD

વલસાડ જિલ્લાના ઉમરગામ, ધરમપુર અને કપરાડા વિસ્તારમાં અલગ-અલગ વિસ્તારોમાં હાટ બજાર ભરાય છે. ક્યાંક સવારે તો ક્યાંક સાંજે આ બજાર ભરાય છે. ઉમરગામમાં છેલ્લા દસ વર્ષથી મુખ્ય બજારમાં દર રવિવારે હાટ બજાર ભરાય છે. જેમાં ફૂલનો ધંધો કરતા સુમનબેને જણાવ્યું હતું કે,પહેલા દર મંગળવારે આ હટવાળો ભરાતો હતો. પરંતુ, હવે દર રવિવારે ભરાય છે. આ હટવાડામાં શાકભાજીથી લઈને દરેક ચીજ વસ્તુઓ ખૂબ જ સસ્તી અને સારી મળે છે. ઉમરગામ તાલુકાના અને બોઈસર સુધીના લોકો આ હટવાડામાં વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવા માટે આવે છે. રવિવારના ચોક્કસ દિવસે ભરાતા આ હટવાડામાં અંદાજે 500 વેપારીઓ શાકભાજી, કપડા, કઠોળ સહિતની ચીજવસ્તુઓ વેચવા માટે આવે છે.મોટી સંખ્યામાં ઉમરગામ શહેરના અને આસપાસના લોકો ખરીદી કરે છે.

આ હટવાડા દરમિયાન ખૂબ જ ટ્રાફિકનું ભારણ રહે છે. જે માટે પાલિકા દ્વારા કોઈ જ સુવિધા પૂરી પાડવામાં આવી નથી. એક તરફ સુવિધાના નામે પાલિકાના સત્તાધીશો રોજના 10 રૂપિયા ભાડુ ઉઘરાવે છે. પરંતુ તેમની સામે કોઈ જ સુવિધા પુરી પાડવામાં આવતી નથી.ટ્રાફિક માટે જરૂરી સુવિધાઓ સાથે પાણી અને અન્ય સુવિધાઓની પણ જરૂરિયાત ઊભી કરવામાં આવે તો આ હાટ બજારને ખૂબ જ વધુ ઉપયોગી બની શકે છે.

હાટ બજાર એટલે માત્ર લોકોને ચીજવસ્તુઓ ખરીદવા માટે જ નહીં પણ પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓ વેચવા માટેનું પણ બજાર છે. પોતાની જરૂરિયાત કરતાં વધુ હોય એવી વસ્તુઓ જેવી કે શાકભાજી, કઠોળ, અનાજ જેવી વસ્તુઓનો હાટ બજારમાં સીધું વેચાણ કરી શકે છે. છુટક અથવા વેપારીને ચીજ વસ્તુ વેચીને રોકડ નાણાં મેળવી શકે છે. આ ઉપજ થયેલા નાણાંમાંથી આદિવાસીઓ વપરાશની ચીજ વસ્તુઓ ખરીદે છે. હાટ બજારમાં શહેરી અને ગ્રામ્ય બજાર કરતા સસ્તા ભાવમાં વસ્તુઓ મળી રહે છે. શાકભાજી કઠોળ અનાજ મરી-મસાલા, ફળફળાદી, ખેત ઓજાર, ઈલેક્ટ્રીક સામાન, કટલરી, રેડીમેઇડ કપડાં જેવી અનેક વસ્તુઓ અહીં મળે છે.તમામ ચીજવસ્તુઓ વેપારીઓ અહીં ધમધમતા તડકામાં બેસીને ગ્રાહકોને વેચી પોતાનું ગુજરાત ચલાવે છે. તો સસ્તામાં ચીજવસ્તુઓ મેળવ્યાનો આનંદ ગ્રાહકો પણ સ્મિત સાથે વ્યક્ત કરે છે.

Intro:ઉમરગામ :- હાટબજાર (હટવાડો) એટલે આદિવાસીઓ માટે જાણે ખુલ્લા તડકાનો મલ્ટીપ્લેક્સ મોલ, ઉમરગામ ધરમપુર-કપરાડા વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવી હોય તો તાલુકા મથક અથવા શહેર સુધી આવવું પડે આ વખતે સમયની બચત થાય ઓછા નાણાનો વ્યય થાય તેની સાથે નજીકમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એક જગ્યાએ મળી રહે અને એ પણ સસ્તા ભાવે મળતી હોય તો એક ગ્રામ્ય વિસ્તારોમાં અઠવાડિક ભરાતું હાટબજાર છે. જે હવે, શહેરી વિસ્તારમાં પણ રવિવારે કે મંગળવારે ભરાઈ રહ્યું છે. અને શહેરીજનો માટે પણ સારી અને સસ્તી ચીજ વસ્તુઓ માટેનું ખરીદીનું સ્થળ બની રહ્યું છે.

Body:ગ્રામ્ય સંસ્કૃતિને નિહાળવી હોય તો આવા હાટબજારોમાં આપણને અચૂક જોવા મળે. નાના બાળકોથી માંડીને અબાલવૃદ્ધ ઉત્સવ આનંદ સાથે હાટ બજારમાં આવતા હોય છે. ઘણીવાર હાટ બજાર એટલે કે હટવાડો સગા-સંબંધીઓ નું મિલન સ્થાન પણ બની જતો હોય છે. ગ્રામ્ય જીવનનો ધબકાર એવો હટવાડો હવે ગામડાઓ પૂરતો નહીં પરંતુ શહેરોમાં વસતા શહેરીજનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને રવિવારે કે મંગળવારે ભરાતા આ હટવાડામાં શાકભાજીથી માંડી ઘરવખરીની ચીજવસ્તુઓ સહિત અનેક ચીજવસ્તુઓની સસ્તા ભાવે ખરીદી કરે છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ, ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સપ્તાહના ચોક્કસ દિવસે અલગ-અલગ વિસ્તારોમાં આ હાટ બજાર ભરાય છે. ક્યાંક સવારે તો ક્યાંક સાંજે આ બજાર ભરાય છે. ઉમરગામમાં છેલ્લા દસ વર્ષથી મુખ્ય બજારમાં દર રવિવારે હાટ બજાર ભરાય છે. જેમાં ફૂલ નો ધંધો કરતા સુમનબેને જણાવ્યું હતું કે અહીં પહેલા દર મંગળવારે આ હટવાળો ભરાતો હતો. પરંતુ, હવે દર રવિવારે ભરાય છે. આ હટવાડામાં શાકભાજીથી માંડીને દરેક ચીજ વસ્તુઓ ખૂબ જ સસ્તી અને સારી મળે છે. ઉમરગામ તાલુકાના અને બોઈસર સુધીના લોકો આ હટવાડામાં વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવા માટે આવે છે. રવિવારના ચોક્કસ દિવસે ભરાતા આ હટવાડા માં 500 જેટલા વેપારીઓ શાકભાજી, કપડા, કઠોળ સહિતની ચીજવસ્તુઓ વેચવા માટે આવે છે. અને મોટી સંખ્યામાં ઉમરગામ શહેરના અને આસપાસના લોકો તેની ખરીદી કરે છે.

જોકે આ હટવાડા દરમિયાન ખૂબ જ ટ્રાફિકનું ભારણ રહે છે જે માટે પાલિકા દ્વારા કોઈ જ સુવિધા પૂરી પાડવામાં આવી નથી. એક તરફ સુવિધાના નામે પાલિકાના સત્તાધીશો રોજના 10 રૂપિયા લેખે ભાડુ ઉઘરાવે છે. પરંતુ, તેમની સામે કોઈ જ સુવિધા પુરી પાડવામાં આવતી નથી. આ વિસ્તારમાં ટ્રાફિક ઉપરાંત અહીં આવતા લોકો માટે પાણી કે અન્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી નથી. જો અહીં ટ્રાફિક માટે જરૂરી સુવિધાઓ સાથે પાણી અને અન્ય સુવિધાઓની પણ જરૂરિયાત ઊભી કરાઈ તો આ હાટ બજારને ખૂબ જ વધુ ઉપયોગી બની શકે તેમ છે.

Conclusion:હાટ બજાર એટલે માત્ર લોકોને ચીજવસ્તુઓ ખરીદવા માટે જ નહીં પણ પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓ વેચવા માટેનું પણ બજાર છે. પોતાની જરૂરિયાત કરતાં વધુ હોય એવી વસ્તુઓ જેવી કે શાકભાજી, કઠોળ, અનાજ જેવી વસ્તુઓનો હાટ બજારમાં સીધું વેચાણ કરી શકે છે. છુટક અથવા વેપારીને ચીજ વસ્તુ વેચીને રોકડ નાણાં મેળવી શકે છે. આ ઉપજ થયેલા નાણાંમાંથી આદિવાસીઓ વપરાશની ચીજ વસ્તુઓ ખરીદે છે. હાટ બજારમાં શહેરી અને ગ્રામ્ય બજાર કરતા સસ્તા ભાવમાં વસ્તુઓ મળી રહે છે. શાકભાજી કઠોળ અનાજ મરી-મસાલા, ફળફળાદી, ખેત ઓજાર, ઈલેક્ટ્રીક સામાન, કટલરી, રેડીમેઇડ કપડાં જેવી અનેક વસ્તુઓ અહીં મળે છે. અને એ તમામ ચીજવસ્તુઓ વેપારીઓ અહીં ધોમધખતા તડકામાં બેસીને ધોમધખતા તડકામાં આવતા ગ્રાહકોને વેચી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે. તો સસ્તામાં ચીજવસ્તુઓ મેળવ્યાનો આનંદ ગ્રાહકો પણ સ્મિત સાથે વ્યક્ત કરે છે.

bite :- સુમાનબેન, ફુલના વેપારી, ઉમરગામ, હટવાડો

video spot
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.