ETV Bharat / state

Gujarat Gram Panchayat Elections 2021 : વલસાડમાં 393 ગ્રામ પંચાયત માટે 815 સરપંચના ઉમેદવાર મેદાનમાં, કાલે મતદાન

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીને (Valsad District Gram Panchayat Elections 2021) લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લાની 303 ગ્રામપંચાયતો માટે 815 સરપંચ પદના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આવતીકાલે સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gujarat Gram Panchayat Elections 2021) યોજાવા જઇ રહી છે.

author img

By

Published : Dec 18, 2021, 5:18 PM IST

Gujarat Gram Panchayat Elections 2021 : વલસાડમાં 393 ગ્રામ પંચાયત માટે 815 સરપંચના ઉમેદવાર મેદાનમાં, કાલે મતદાન
Gujarat Gram Panchayat Elections 2021 : વલસાડમાં 393 ગ્રામ પંચાયત માટે 815 સરપંચના ઉમેદવાર મેદાનમાં, કાલે મતદાન

વલસાડઃ વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની 19 ડિસેમ્બરના રોજ આવી રહેલી ચૂંટણીને (Valsad District Gram Panchayat Elections 2021) લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. જિલ્લાની 303 ગ્રામ પંચાયતો માટે 815 સરપંચ પદના ઉમેદવાર (815 sarpanch candidates are in the fray for 393 gram panchayats In Valsad) ચૂંટણી મેદાનમાં છે. જ્યારે 1000 કરતાં વધુ બૂથો ઉપર મતદાન યોજાશે. (Gujarat Gram Panchayat Elections 2021) શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ 1751 પોલીસ સ્ટાફ એલોટ કરવામાં આવ્યો છે.જિલ્લામાં 24 ગ્રામ પંચાયત સમરસ બનતાં 303 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે.

Valsad District Gram Panchayat Elections 2021 માટે જિલ્લા તંત્ર તૈયાર

કુલ 5200 ઉમેદવારોએ કરી ઉમેદવારી

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતના કુલ 2150 વોર્ડ સભ્યની બેઠક માટે 5200 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. 19 ડિસેમ્બરના રોજ 955 બુથ ઉપરથી મતદાન થશે. જેમાં 4,01,643 પુરુષ અને 3,85,655 સ્ત્રી મતદારો મતદાન (Total voters in Valsad 2021) કરશે. જિલ્લામાં કુલ 1020 મતદાન મથકો પૈકી 50 અતિસંવેદનશીલ મતદાન મથક છે. કુલ 1751 પોલીસ જવાનો ફરજ પર રહેશે જ્યારે 5044 પોલીગ સ્ટાફ કામગીરીનો ઓર્ડર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: રાજ્યમાં 1258 ગ્રામ પંચાયત સમરસ બની, 19 તારીખે યોજાશે ચૂંટણી

પોલીસ વિભાગ સજ્જ

ગામડેગામડે શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ચૂંટણી (Gujarat Gram Panchayat Elections 2021) યોજાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. જિલ્લાના વિવિધ સંવેદનશીલ બૂથો ઉપર પણ પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જિલ્લાના 1000 કરતા વધુ બૂથ પર પોલીસ કર્મીઓનો બંદોબસ્ત કરાયો છે.

1050 મતદાન મથકો પૈકી 50 અતિસંવેદનશીલ

Valsad District Gram Panchayat Elections 2021 માં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા ઉભી કરાઈ છે. દરેક મતદાન બુથો ઉપર પોલીસ વિભાગની ચાંપતી નજર રહેશે. વલસાડ જિલ્લામાં 1050 મતદાન મથકો આવેલા છે જે પૈકી 50 જેટલા મતદાન મથકો અતિસંવેદનશીલ (Sensitive polling stations in Valsad 2021) હોવાનું પોલીસ વિભાગે identify કર્યું છે આવા તમામ બુથો પર પોલીસની ચાંપતી નજર રહેશે.

7 લાખ કરતા વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે

19 ડિસેમ્બરના રોજ 955 બુથ ઉપરથી મતદાન (Valsad District Gram Panchayat Elections 2021 ) થશે જેમાં 4,01,643 પુરુષ અને 3,85,655 સ્ત્રી મતદારો મતદાન કરશે. જિલ્લામાં કુલ 7,87,298 મતદારો મતાધિકારનો (Total voters in Valsad 2021) ઉપયોગ કરશે.

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat Elections 2021: 244 ગ્રામ પંચાયતોના 632 સરપંચ ઉમેદવારોનું ભાવિ 19મીએ નક્કી થશે

1020 જેટલાં મતદાન મથકો ઉપર કુલ 5044 પોલીગ સ્ટાફ ગોઠવાયો

19 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહેલી ચૂંટણી (Gujarat Gram Panchayat Elections 2021) માટે વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ સજ્જ બન્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં 1020 જેટલા મતદાન મથકો (Valsad District Gram Panchayat Elections 2021 ) આવેલા છે જે ઉપર 5044 પોલીંગ સ્ટાફ ગોઠવાયો છે.

ગુલાબી અને સફેદ બેલેટ પેપરનો ઉપયોગ થશે

ચૂંટણી પ્રક્રિયામાં આ વખતે ઇવીએમ મશીન નહીં પરંતુ બેલેટ પેપરનો (Ballot voting Paper2021) ઉપયોગ કરવામાં આવશે જેમાં ગુલાબી અને સફેદ રંગના બેલેટ પેપર ઉપયોગમાં લેવામાં આવનાર છે. આમ વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે. આવતીકાલે 19મીએ (Gujarat Gram Panchayat Elections 2021) શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર (Valsad District Gram Panchayat Elections 2021 ) સજ્જ બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.