ETV Bharat / state

વલસાડમાં ધર્મ જાગરણ સમિતિ દ્વારા 'ભગત સંમેલન'નું આયોજન કરાયું - વલસાડ

વલસાડઃ ધરમપુરના ટોગા ડુંગર ઉપર આવેલ આદિવાસી સમાજના વરસાદી દેવ અભિનાથ મહાદેવ મંદિરે મંગળવારે ધર્મ જાગરણ સમિતિ દ્વારા ભગત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સનાતન ધર્મ અંગે જાણકારી આપવામાં આવી હતી.

dharm jagran samiti organized bhagat samelan valsad

author img

By

Published : Dec 26, 2019, 5:43 AM IST

ધરમપુરમાં આવેલા પીપરોળ ગામના ટોગા ડુંગર ઉપર આવેલા આદિવાસી સમાજના દેવ અભિનાથ મહાદેવ જેને આદિવાસી સમાજના લોકો વરસાદી દેવ તરીકે ઓળખે છે. તજેતરમાં આ મંદિરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. મંદિરની પ્રતિમાને પણ સ્થળ ઉપરથી નીચે પાડી દેતા મૂર્તિ પણ ખંડિત થઈ હતી. આ બાબતે સ્થાનિક લોકોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, બુધવારે ફરીથી દેવની પૂજા અને આરાધના કરવામાં આવી હતી. આસપાસના 35થી વધુ ગામોમાં ભગતનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી વલસાડ જિલ્લા ધર્મ જાગરણ સમિતિના સભ્યો દ્વારા ડુંગર ઉપર સનાતન ધર્મ અંગે જાણકારી આપી તુલસી પૂજા કરવામાં આવી હતી. આ સંમેલનમાં આવનાર તમામ લોકો જે સનાતન ધર્મમાં તુલસીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તુલસીના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ધર્મ જાગરણ સમિતિ દ્વારા 'ભગત સંમેલન'નું આયોજન કરાયું

આ કાર્યક્રમ દરમિયાન ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત ધર્મ જાગરણ સમિતિના અનેક અગ્રણીઓ ચેતન પ્રજાપતિ વિભાગીય સંયોજક, તેજસ જોશી જિલ્લા સંયોજક, પરિમલ ગરાસિયા ધરમપુર સંયોજક, સંજય સર દેસાઈ પ્રશાસન સંયોજકે હાજરી આપી હતી. આ સંમેલન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

dharm jagran samiti organized bhagat samelan valsad
ધર્મ જાગરણ સમિતિ દ્વારા 'ભગત સંમેલન'નું આયોજન કરાયું

આ સંમેલન દરમિયાન લોકોને એવું જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં ફરતા કેટલાક સફેદ વસ્ત્ર ધારી અને હાથમાં ચોપડી લઇને ફરતા લોકોને આવકાર આપવો, પરંતુ તેમની કેટલીક ધર્મને લાગતી વાતોથી દુર રહેવા જણાવવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, આદિવાસી સમાજમાં અભિનાથ મહાદેવ એટલે કે વરસાદી દેવનું ખૂબ જ મહત્વ છે. સતત ત્રણ-ચાર વર્ષથી 25 ડિસેમ્બરના રોજ ભગત સંમેલનનું આયોજન કરવામાં આવે છે. જેને અનુલક્ષી આ વર્ષે પણ ભગત સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

Intro:ધરમપુરના ટોગા ડુંગર ઉપર આવેલ આદિવાસી સમાજ ના વરસાદી દેવ અભિનાથ મહાદેવ મંદિરે આજે ધર્મ જાગરણ સમિતિ દ્વારા ભગત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સનાતન ધર્મ અંગે અનેક લોકો એ જાણકારી આપી હતી

Body:ધરમપુર માં આવેલ પીપરોળ ગામે ટોગા ડુંગર ઉપર આવેલ આદિવાસી સમાજના દેવ અભિનાથ મહાદેવ જેને આદિવાસી સમાજ ના લોકો વરસાદી દેવ તરીકે ઓળખે છે આ મંદિરે હાલ માં જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી મંદિરની પ્રતિમાને પણ સ્થળ ઉપર થી નીચે પાડી દેતા મૂર્તિ પણ ખંડિત થઈ હતી સમગ્ર બાબતે સ્થાનિક લોકો એ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી જોકે આજે ફરી થી દેવ ની પૂજા અને આરાધના કરવામાં આવી હતી આજે આસપાસ ના 35 થી વધુ ગામોમાં ભગત નું સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી વલસાડ જિલ્લા ધર્મ જાગરણ સમિતિ ના સભ્યો દ્વારા ડુંગર ઉપર સનાતન ધર્મ અંગે જાણકારી આપી તુલસી પૂજા કરવામાં આવી હતી અને આવનાર તમામ લોકો જે સનાતન ધર્મ માં તુલસી નું મહત્વ સમજાવવા માં આવ્યું હતું અને તુલસીના છોડ નું વિતરણ કરવામાં આવ્યું હતું
આજે કાર્યક્રમ દરમ્યાન ધરમપુરના ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ સહિત ધર્મજાગરણ સમિતિના અનેક અગ્રણીઓ ચેતન પ્રજાપતિ વિભાગીય સંયોજક,તેજસ જોશી જિલ્લા સંયોજક,પરિમલ ગરાસિયા ધરમપુર સંયોજક, સંજય સર દેસાઈ પ્રશાસનિક સંયોજક હાજરી આપી હતી અને મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ દરમ્યાન લોકોને એવું જણાવવા માં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં ફરતા કેટલાક સફેદ વસ્ત્ર ધારી અને હાથ માં ચોપડી લાઇ ને ફરતા લોકોને આવકાર આપવો પરંતુ તેમની કેટલીક ધર્મ ને લાગતી વાતો થી દુર રહેવા જણાવવા માં આવ્યું હતું

Conclusion:નોંધનીય છે કે આદિવાસી સમાજમાં અભી નાથ મહાદેવ એટલે કે વરસાદી દેવનું ખૂબ જ મહત્વ છે અને સતત ત્રણથી ચાર વર્ષથી અહીં આગળ 25 ડિસેમ્બરના રોજ ભગત સંમેલનનું આયોજન કરવામાં આવે છે જેને અનુલક્ષી આજે પણ ભગત સંમેલન યોજાયું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી

બાઈટ _01 અરવિંદ ભાઈ પટેલ (ધારાસભ્ય ધરમપુર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.