ETV Bharat / state

ધરમપુરમાં આખી રાત કુવામાં પડી રહેલી દિપડીનું મોત - Valsad Latest News

વલસાડઃ જિલ્લાના ધરમપુર તાલુકાના બોકડધરા ગામે કુવામાં પડેલી દીપડીનું રેસ્ક્યુ તો કરાયું પણ વધુ સમય સુધી પાણીમાં રહેવાને કારણે દીપડીનું મોત થતા, જંગલ વિભાગ દ્વારા PM કરાવી અંતિમ વિધિ કરાઈ હતી.

બોકડધરા ગામે દીપડીનું કૂવામાંથી રેસ્ક્યુ બાદ મોત

author img

By

Published : Dec 1, 2019, 4:58 PM IST

ધરમપુર તાલુકાના બોકડધરા ગામે આવેલ આંબા વાડીમાં રાત્રિ દરમિયાન માણસની શોધમાં આવી ચડેલ દીપડી કૂવામાં ખાબકી હતી. બહાર ન નીકળી શકતા તેની ગર્જનાના અવાજે લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું. જ્યારે લોકોને જાણકારી મળી કે, દીપડી કૂવામાં પડી છે. તો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનેલી ઘટના બાદ જંગલ ખાતાના આધિકારીને જાણકારી આપવામાં આવતા દીપડીને રેસ્ક્યુ માટેના તમામ સાધન સામગ્રી લઈ જંગલ વિભાગ પોહચ્યું હતું અને સતત બેથી અઢી કલાકની જહેમત બાદ દીપડીને બહાર કાઢવામાં આવી હતી.

બોકડધરા ગામે દીપડીનું કૂવામાંથી રેસ્ક્યુ બાદ મોત
બોકડધરા ગામે દીપડીનું કૂવામાંથી રેસ્ક્યુ બાદ મોત

આ કાર્યમાં સ્થાનિકોએ પણ જંગલ વિભાગના કર્મચારીને સહયોગ કર્યો હતો. રેસ્ક્યુ બાદ ફોરેસ્ટ વિભાગે વેટરનીટી પાસે તપાસ કરાવ્યા બાદ દીપડીને વાંસદા ખાતે મોકલી દેવાઈ હતી પરંતુ આખી રાત કુવાના પાણીમાં રહેવાને કારણે ફેફસામાં પાણી જવાથી તેનું મોત થયું હતું. ફોરેસ્ટ વિભાગે તેનું પોસ્ટમોર્ટમ કરી અંતિમ વિધિ કરી હતી.

Intro:વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બોકડધરા ગામે કુવા માં પડેલ દીપડી નું રેસ્ક્યુ તો કરાયું પણ વધુ સમય સુધી પાણીમાં રેહવ ને કારણે દીપડી નું મોત થતા જંગલ વિભાગ દ્વારા પી એમ કરાવી અંતિમ વિધિ કરાઈ Body:ધરમપુર તાલુકાના બોકડધરા ગામે આવેલ આંબા વાડીમાં રાત્રી દરમ્યાન મારણ ની શોધમાં આવી ચડેલ દીપડી કૂવા માં ખાબકી હતી જોકે બહાર ન નીકળી શકતા તેની ગર્જના ના આવજે લોકો માં કુતુહલ જગાવ્યું હતું જ્યારે લોકોને જાણકારી મળી કે દીપડી કૂવામાં પડી છે તો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા વહેલી પરોઢિયે બનેલી ઘટના બાદ સવારે જંગલ ખાતા ના આધિકારીને જાણકારી આપવામાં આવતા દીપડી ના રેસ્ક્યુ માટે ના તમામ સાધન સામગ્રી લઈ જંગલ વિભાગ પોહચ્યું હતું અને સતત 2 થી અઢી કલાક ની જહેમત બાદ દીપડી ને ને બચાવવા માત્ર કૂવામાં પીંજરું ઉતારી ને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ કાર્ય માં સ્થાનિકો એ પણ જંગલ વિભાગ ના કર્મચારી ને સહયોગ કર્યોહતો Conclusion:રેસ્ક્યુ બાદ ફોરેસ્ટ વિભાગે વેટરનીટી પાસે દીપડી તપાસ કરાવ્યા બાદ તેને વાંસદા ખાતે મોકલી દેવાઈ હતી પરંતુ આખી રાત કુંવાના પાણીમાં રહેવાને કારણે ફેફસાં પાણી જવાથી તેનું મોત થયું હતું ફોરેસ્ટ વિભાગે તેનું પી એમ કરી અંતિમ વિધિ આટોપી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.