ETV Bharat / state

સરકારે 630 કરોડનું કૃષિ પેકેજ જાહેરાત કરતા વલસાડના ખેડૂતોની વધી ચિંતા

ભારે વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાન થયેલા વિસ્તાર માટે (crops damage rain in gujarat) સરકારે 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ત્યારે હવે વલસાડના ખેડુતોની (Farming in Valsad) ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 85 હેક્ટર વિસ્તારમાં ડાંગરનો પાકનું વાવેતર કરવામાં આવે છે. (agricultural assistance package announcement)

સરકારે 630 કરોડનું કૃષિ પેકેજ જાહેરાત કરતા વલસાડના ખેડૂતોની વધી ચિંતા
સરકારે 630 કરોડનું કૃષિ પેકેજ જાહેરાત કરતા વલસાડના ખેડૂતોની વધી ચિંતા
author img

By

Published : Oct 31, 2022, 5:29 PM IST

વલસાડ ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે 15 જિલ્લામાં ઉભા પાકને ભારે (crops damage rain in gujarat) નુકશાન થયું હતું. જેને પગલે સરકાર ખેડૂતોના હીતમાં આગળ આવી છે અને ડબલ એન્જીન સરકારે નુકશાની વળતર માટે સરકારે 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, ત્યારે હવે ખેડૂતોમાં ચિંતા વધી છે કે નુકશાની વળતર ચૂકવાશે ક્યારે સામે ચૂંટણીના ડંકા સંભળાય છે. તેમજ ચોમાસુ પૂર્ણ થતાં ખેડૂતોએ ખેતરોમાં કાપણી શરૂ કરી છે. તો સર્વે લેવી રીતે થશે અને વળતર કેવી રીતે આપવામાં આવશે.

15 જિલ્લામાં નુકશાની સહાય ભારે વરસાદ થવાને કારણે અનેક જિલ્લાના ખેતરોમાં નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર સમસ્યાને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા 15 જેટલા જિલ્લામાં નુકસાનીના વળતર માટે 630 કરોડ રૂપિયાની સહાય કરવાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં મોટાભાગે ખેડૂતો ડાંગરની ખેતી કરે છે અને ચોમાસું પૂરું થતાની સાથે જ લોકોએ ખેતરોમાં કાપણી પણ શરૂ કરી દીધી છે. (gujarat govt agricultural assistance package)

ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો ગુજરાત સરકારે 15 જિલ્લામાં ખેતીમાં થયેલા વરસાદી પાણીથી નુકસાનને લઈને 630 કરોડ રૂપિયાનો વળતર આપવાની જાહેરાત કરી છે. જેને પગલે નુકસાની વોહરી ગયેલા અનેક ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું કે સરકારે જે જાહેરાત કરી છે તે ખેડૂતો માટે ખૂબ મહત્વની છે, પરંતુ તે સમયસર મળે તો ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે. (Cultivation in Valsad)

85 હેક્ટરમાં ડાંગરની ખેતી વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વલસાડ મળી તમામ તાલુકાઓમાં ખેડૂતો મોટાભાગે ડાંગરની ખેતી કરે છે. અહીં જિલ્લામાં 85 હેક્ટર વિસ્તારમાં ડાંગરનો પાકનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પડેલા વરસાદને કારણે મોટાભાગે ખેડૂતોને વરસાદી પાણીથી ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. છેલ્લે સુધી ખેંચાયેલા વરસાદને કારણે ડાંગરના તૈયાર થયેલા પાકને પણ નુકસાન પહોંચ્યું છે, ત્યારે હવે વરસાદ ગયા બાદ ખેડૂતોએ તૈયાર પાકને ઉતારી લઈ કાપણીનો ધમધમાટ શરૂ કર્યો છે. (agricultural assistance package announcement)

ખેતરોમાં કાપણી શરૂ થઈ વરસાદે વિદાય લીધા બાદ નુકસાન થયેલા ડાંગરના પાકને તાત્કાલિક ધોરણે પોતાના ખેતરમાંથી ઉતારી લઈ તેની સાફ-સફાઈનો દોર ખેડૂતોએ શરૂ કરી દીધો છે, ત્યારે હવે નુકસાનીના વળતર માટે સર્વે કરવા માટે આવનાર વ્યક્તિ ખેતરમાં પાક જ ઉભો નહીં હોય તો સર્વે કરશે કઈ રીતે જેવી અનેક ચર્ચાઓ અને તર્ક વીતર કો ખેડૂતોમાં ચિંતામય બની રહ્યા છે. જોકે છેલ્લે છેલ્લે આવેલા વરસાદે ડાંગરના ઉભા પાકને વધુ પ્રમાણમાં નુકસાન પહોંચતું કર્યું છે. ત્યારે હવે સરકારે કરેલી જાહેરાત ખેડૂતોને ફળશે કે કેમ તે અંગે ચર્ચા ઉઠી છે.(Monsoon crop damage in Valsad)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.