ETV Bharat / state

વલસાડના પારનેરા પારડી ગામે કોળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

વલસાડઃ કોળી સમાજના યુવાનો એકબીજાને ઓળખે અને યુવાનોમાં રહેલી પ્રતિભા બહાર આવે એવા હેતુથી કોળી સમાજના યુવાનો માટે પારનેરા પારડી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 ટિમો એ ભાગ લીધો હતો.

cricket-tournament-held-in-valsad
cricket-tournament-held-in-valsad
author img

By

Published : Jan 14, 2020, 7:10 AM IST

વલસાડના પારનેરા પારડી ગામે કોળી સમાજ દ્વારા યુવાનોમાં રહેલી પ્રતિભા બહાર આવે સમાજના યુવાનો અન્યને ઓળખે તેમજ યુવાનો વચ્ચે સંગઠન વધે એવા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલી ટીમો વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાંથી પહોંચી હતી.

વલસાડના પારનેરા પારડી ગામે કોળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

પોતાની પ્રતિભાના ઓજસ પાથરતા 6 ઓવરની મેચમાં અનેક યુવાનોએ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. વિજેતા ટીમોને મોટી ટ્રોફી અને રોકડ રકમ એનયત કરવામાં આવી હતી.

ક્રિકેટ રમતા યુવાનો
ક્રિકેટ રમતા યુવાનો
ક્રિકેટ રમતા યુવાનો
ક્રિકેટ રમતા યુવાનો
ક્રિકેટ રમતા યુવાનો
ક્રિકેટ રમતા યુવાનો
દમણથી પોતાની ટીમ લઈને આવેલા યુવકે જણાવ્યું કે કોળી સમાજના યુવાનો માટે આયોજિત આ મેચ ખૂબ જ રોમાંચિત કરનારી છે તેમજ સમાજ ની દ્રષ્ટિ એ પણ યુવાનો માટે ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે. આજે એક દિવસ માં 4 જેટલા ગ્રાઉન્ડ ઉપર 40 ટિમો વચ્ચે મેચ યોજાઈ હતી. બપોરે તમામ આવનાર યુવાનો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો એ ભાગ લીધો હતો.

Intro:વલસાડ જિલ્લાના કોળી સમાજના યુવાનો એકબીજાને ઓળખે અને યુવાનોમાં રહેલી પ્રતિભા બહાર આવે એવા હેતુથી કોળી સમાજના યુવાનો માટે પારનેરા પારડી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 ટિમો એ ભાગ લીધો હતો

Body:વલસાડ ના પારનેરા પારડી ગામે કોળી સમાજ દ્વારા યુવાનો માં રહેલી પ્રતિભા બહાર આવે સમાજના યુવાનો અન્ય ને ઓળખે તેમજ યુવાનો વચ્ચે સંઘઠન વધે એવા હેતુ થી દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 જેટલી ટીમો વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં થી પોહચી હતી પોતાની પ્રતિભાના ઓજસ પાથર્યા હતા 6 ઓવર ની મેચ માં અનેક યુવાનો એ ચોગગા છગ્ગા ફટકાર્યા હતા વિજેતા ટીમોને મોટી ટ્રોફી અને રોકડ રકમ એનયત કરવામાં આવી હતી

દમણ થી પોતાની ટિમ લઈને આવેલા યુવકે જણાવ્યું કે કોળી સમાજના યુવાનો માટે આયોજિત આ મેચ ખૂબ જ રોમાંચિત કરનારી છે તેમજ સમાજ ની દ્રષ્ટિ એ પણ યુવાનો માટે ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે

Conclusion:આજે એક દિવસ માં 4 જેટલા ગ્રાઉન્ડ ઉપર 40 ટિમો વચ્ચે મેચ યોજાઈ હતી બપોરે તમામ આવનાર યુવાનો માટે ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો એ ભાગ લીધો હતો

બાઈટ _1 જતીન પટેલ (આયોજક )

બાઈટ _2 મયુર ( ખેલાડી દમણ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.