ETV Bharat / state

કોરોના વાઈરસ અને સાવચેતીઃ પારડી પોલીસ મથક બહાર અરજી અને ફરિયાદ માટે બોક્ષ મુકાયું

હાલમાં કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને લોકોને ઘરમાં રહેવા સરકારે આદેશ આપ્યો છે. આ આદેશ અંતર્ગત દરેક જિલ્લામાં કલમ 144નો ચુસ્તપણે અમલ કરવમાં આવી રહ્યો છે. કોરોનાથી બચવા માટે સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવા આગ્રહ કરાઈ રહ્યો છે. પારડી પોલીસ કર્મીઓ દ્વારા પણ પોલીસ મથકમાં આવતા લોકો પોલીસ મથકથી દુર રહે, તે માટે પોલીસ મથકના ગેટ પર જ એક ફરિયાદ બોક્ષ અને સેનેટાઈઝર મુકવામાં આવ્યું છે.

Corona Virus and Precautions: A box was placed outside the police station at Pardi police station to register and file a complaint.
પારડી પોલીસ મથક બહાર અરજી અને ફરિયાદ બોક્ષ મુકાયું
author img

By

Published : Mar 24, 2020, 6:53 PM IST

Updated : Mar 24, 2020, 7:24 PM IST

વલસાડઃ જિલ્લામાં કોરનાને લઈને 144ની કલમ લાગુ કરવામાં આવી છે. જોકે, કોરનાથી બચવા માટે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં લોકોની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેતા પોલીસ વિભાગ દ્વારા પણ તકેદારીના ભાગ રૂપે પોલીસ મથકની બહાર ટેબલ મૂકી અરજદાર જેઓ અરજી લઈ આવે છે. તેમના માટે એક બોક્ષ મુકવામાં આવ્યું છે.

પારડી પોલીસ મથક બહાર અરજી અને ફરિયાદ બોક્ષ મુકાયું

આ બોક્ષમાં લોકો પોતાની અરજી નાખી શકે, જેથી કોઈ સંપર્કમાં ન આવે તેમજ પોલીસ મથકમાં કોઈએ માસ્ક વિના પ્રવેશ ન કરવો એ માટે વિશેષ સૂચના પણ આપવામાં આવી છે. આ સાથે જ પોલીસ મથકમાં પ્રવેશતા લોકોને સેનેટાઇઝર દ્વારા હાથ ધોઈને જ પ્રવેશ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

Corona Virus and Precautions: A box was placed outside the police station at Pardi police station to register and file a complaint.
પારડી પોલીસ મથક બહાર અરજી અને ફરિયાદ બોક્ષ મુકાયું

ઉલ્લેખનીય છે કે, પોલીસ મથકમાં પોતાની અરજી અને અનેક ગામોમાંથી કે અનેક શહેરોમાંથી લોકો અહીં આવતા હોય છે, પરંતુ હાલમાં 144ની કલમને લઈને એકલદોકલ લોકો જ અહીં દેખાઈ રહ્યા છે. આ લોકો પોલીસ કર્મીઓના સંપર્કમાં ન આવે તે માટે પારડી પોલીસ દ્વારા એક ઉમદા પગલું લેવામાં આવ્યું છે. FIR નોંધાવવા માટે અનેક ગામોમાંથી કે અનેક શહેરોમાંથી લોકો અહીં આવતા હોય છે. હાલ 144ની ધારાને લઈને ગણ્યાગાઠ્યા લોકો જ પોલીસ સ્ટેશન આવી રહ્યા છે. પોલીસ કર્મીઓના સંપર્કમાં ન આવે તે માટે પારડી પોલીસ દ્વારા આ ઉમદા પગલું લેવામાં આવ્યું છે.

Last Updated : Mar 24, 2020, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.