ETV Bharat / state

ઉમરગામમાં સનાતન સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ - gujarat

વલસાડઃ ગુરૂપૂર્ણિમાના દિવસે હિન્દુ જન જાગૃતિ સમિતિ અને સનાતન સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડના ઉમરગામે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુરૂપૂજન સાથે શુદ્ધ સાત્વિક ઉત્પાદનો, ધર્મગ્રંથો, ક્રાંતિકારીઓના જીવન કમળના પ્રદર્શન સહિતનું આયોજન કરાયું હતું.

ઉમરગામમાં સનાતન સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ
author img

By

Published : Jul 17, 2019, 4:13 PM IST

ઉમરગામ M. K. મહેતા શાળા ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે હિન્દુ જનજાગૃતિ સમિતિ અને સનાતન સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે સનાતન સંસ્થાના વિજય પાટીલે જણાવ્યું હતું કે, હિન્દુ જન જાગૃતિ સમિતિ વિશ્વવ્યાપી છે. આજના દિવસે મહાનુભાવોની પ્રતિમાઓનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત તમામ લોકોને હિન્દુ જનજાગૃતિ, હિન્દૂ રાષ્ટ્રની સ્થાપના અંગે આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું. હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાની કેમ જરૂરિયાત ઊભી થઈ રહી છે અને સંસ્થા આ માટે કેવા પ્રયાસો કરી રહી છે તે અંગે ઉપસ્થિત વક્તાઓએ શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું હતું.

ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમ સાથે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સનાતન સંસ્થા દ્વારા શુદ્ધ સાત્વિક ઉત્પાદનો જેવાકે કંકુ, સાબુ, અત્તર અગરબતી સહિતની પ્રોડક્ટનું પ્રદર્શન રખાયું હતું. ઘરમાં મંદિરની સ્થાપના કઈ રીતે કરવામાં આવે છે તે અંગે પણ વિશેષ પ્રદર્શન, વાસ્તુ શાસ્ત્ર, વિવિધ ધર્મગ્રંથોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક પુસ્તકો રાખવામાં આવ્યા હતા. તો ઔષધિય વનસ્પતિઓ કઈ કઈ છે અને તે માનવ શરીર માટે કેટલી ફાયદાકારક છે તે અંગે ઔષધિય વનસ્પતિઓનું પ્રદર્શન પણ રખાયું હતું.

ઉમરગામમાં સનાતન સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ

ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ પહેલું પૂજન થતું હોય છે જેને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુના મહત્વને તેમના પૂજન અંગે પણ પ્રદર્શનમાં ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિવિધ પ્રોડક્ટસનું પ્રદર્શન યોજાયું
વિવિધ પ્રોડક્ટસનું પ્રદર્શન યોજાયું
વિજય પાટીલે આજના કાર્યક્રમ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ગુરુ-શિષ્યની પરંપરાએ જ આ દેશનો ઉદ્ધાર કર્યો છે. હિન્દુ રાષ્ટ્ર તરીકે જગતભરમાં ખ્યાતિ અપાવી છે. ધર્મની રક્ષા કરી છે. ભગવાન કૃષ્ણથી માંડી ચાણક્ય-ચંદ્રગુપ્ત મૌર્ય, છત્રપતિ શિવાજી, સ્વામી રામદાસ જેવા અનેક ધર્મ ઉદ્ધારકો હિન્દુ ધર્મની રક્ષા કરતા આવ્યા છે. જોકે આજે આ ધર્મ પર સંકટના વાદળો ઘેરાયેલા છે. મોબલિંચિંગ ના નામે મુસ્લિમો જ મુસ્લિમો પર અત્યાચાર કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. લવજેહાદ હવે રેપ જેહાદ બન્યો છે. થોડા સમય પહેલા જ મેઘાલયના ન્યાયમૂર્તિએ પણ ટિપ્પણી કરી હતી કે હિન્દુ રાષ્ટ્રને વિધર્મીઓ દ્વારા અધર્મી બનાવાઈ રહ્યું છે. ત્યારે હવે ચેતવાની જરૂર છે. જો ભારત હિન્દુ રાષ્ટ્ર જ નહીં રહે તો માનવતા જ ખતમ થઇ જશે.

Intro:ઉમરગામ :- ગુરુ પૂર્ણિમાના દિવસે હિન્દૂ જન જાગૃતિ સમિતિ અને સનાતન સંસ્થા દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુરુ પૂજન સાથે દેશમાં હિન્દૂ રાષ્ટ્રની સ્થાપના અંગે માર્ગદર્શન આપી, શુદ્ધ સાત્વિક ઉત્પાદનો, ધર્મગ્રંથો, ક્રાંતિકારીઓના જીવન કમળના પ્રદર્શન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.

Body:ઉમરગામ M. K. મહેતા શાળા ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે હિંદૂ જનજાગૃતિ સમિતિ અને સનાતન સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે સનાતન સંસ્થાના વિજય પાટીલે જણાવ્યું હતું કે, હિન્દુ જન જાગૃતિ સમિતિ હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે કાર્યરત છે. તે વિશ્વવ્યાપી છે. આજના દિવસે મહાનુભાવોની પ્રતિમાઓનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. એ સાથે જ ઉપસ્થિત તમામ લોકોને હિન્દુ જનજાગૃતિ, હિન્દૂ રાષ્ટ્રની સ્થાપના અંગે આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું. હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાની કેમ જરૂરિયાત ઊભી થઈ રહી છે અને સંસ્થા આ માટે કેવા પ્રયાસો કરી રહી છે તે અંગે ઉપસ્થિત વક્તાઓએ શ્રોતાઓને અદભુત માર્ગદર્શન આપ્યું હતું.

ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમ સાથે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સનાતન સંસ્થા દ્વારા શુદ્ધ સાત્વિક ઉત્પાદનો જેવાકે કંકુ, સાબુ, અત્તર અગરબતી સહિતની પ્રોડક્ટનું પ્રદર્શન રખાયું હતું. ઘરમાં મંદિરની સ્થાપના કઈ રીતે કરવામાં આવે છે તે અંગે પણ વિશેષ પ્રદર્શન, વસ્તુ શાસ્ત્ર અંગેનું વિશેષ પ્રદર્શન, વિવિધ ધર્મગ્રંથોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક પુસ્તકો રાખવામાં આવ્યા હતા. તો ઔષધિય વનસ્પતિઓ કઈ કઈ છે અને તે માનવ શરીર માટે કેટલી ફાયદાકારક છે તે અંગે ઔષધિય વનસ્પતિઓનું પ્રદર્શન પણ રખાયું હતું. ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ પહેલું પૂજન થતું હોય છે જેને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુના મહત્વને તેમના પૂજન અંગે પણ પ્રદર્શનમાં ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિજય પાટીલે આજના કાર્યક્રમ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ગુરુ-શિષ્યની પરંપરાએ જ આ દેશનો ઉદ્ધાર કર્યો છે. હિન્દુ રાષ્ટ્ર તરીકે જગતભરમાં ખ્યાતિ અપાવી છે. ધર્મની રક્ષા કરી છે. ભગવાન કૃષ્ણ થી લઈને ચાણક્ય-ચંદ્રગુપ્ત મૌર્ય, છત્રપતિ શિવાજી, સ્વામી રામદાસ જેવા અનેક ધર્મ ઉદ્ધારકો હિન્દુ ધર્મની રક્ષા કરતા આવ્યા છે. જોકે આજે આ ધર્મ પર સંકટના વાદળો ઘેરાયેલા છે. મોબલિંચિંગ ના નામે મુસ્લિમો જ મુસ્લિમો પર અત્યાચાર કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. લવજેહાદ હવે રેપ જેહાદ બન્યો છે. થોડા સમય પહેલા જ મેઘાલયના ન્યાયમૂર્તિએ પણ ટિપ્પણી કરી હતી કે હિન્દુ રાષ્ટ્રને વિધર્મીઓ દ્વારા અધર્મી બનાવાઈ રહ્યું છે. ત્યારે હવે ચેતવાની જરૂર છે જો ભારત હિન્દુ રાષ્ટ્ર જ નહીં રહે તો માનવતા જ ખતમ થઇ જશે.

Conclusion:ઉમરગામ ખાતે M K મહેતા કોલેજમાં આયોજીત આ કાર્યક્રમમાં ચંદુ શુક્લા, પંકજ જોષી, સુરેશ જોશી, નિખિલ દરજી સહિતના વક્તાઓએ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ અંગે પોતાનું ઉદબોધન આપ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સંગઠનના પદાધિકારીઓ, ભજનીકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

bite :- વિજય પાટીલ, સભ્ય, સનાતન સંસ્થા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.