ETV Bharat / state

વલસાડમાં મંડપ હાયર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન - Valsad News

વલસાડ જિલ્લા દમણ એન્ડ દાદરા નગર હવેલી મંડપ હાયર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

valsad
valsad
author img

By

Published : Sep 15, 2020, 9:09 AM IST

Updated : Sep 15, 2020, 1:02 PM IST

વલસાાડઃ વલસાડ જિલ્લા દમણ એન્ડ દાદરા નગર હવેલી મંડપ હાયર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિએશન દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને અનલોક 4 માં તેમના ધંધા રોજગાર જે છેલ્લા 5 માસ કરતા પણ વધુ સમયથી બંધ છે તેને નિયમો અનુસાર ફરીથી શરૂ કરવા માટે છૂટછાટ આપવા રજૂઆત કરવામાં આવી છે.

વલસાડ જિલ્લા દમણ એન્ડ દાદરા નગર હવેલી મંડપ હાયર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિએશન દ્વારા આજે વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર. રાવલને મળીને કોરાનાની મહામારી દ્વારા છેલ્લા 5 માસથી તેઓના ધંધા રોજગાર બંધ હોવાથી તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે..

વલસાડમાં મંડપ હાયર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન

1.અમારો વ્યવસાય માર્ચ મહિનાથી આજ દિન સુધી સંપૂર્ણ બંધ હાલતમાં છે તે કયારે પહેલાની જેમ પૂર્વવત થાય તે કહી શકાય એમ નથી. આ સમયમાં ખર્ચાઓ જેવા કે ગોડાઉન ભાડા કામગીરીનો પગાર ગાડીના હપ્તા વીજળીબિલ, સરકારી ટેક્ષ ઉપરાંત પોતાના પરિવારના ભરણપોષણ રૂટિન ખર્ચ તો આ અંગે વિનંતી કે તે અંગે જિલ્લા કક્ષાએ મળતી સહાય ઉપરાંત આત્મનિર્ભર લોનમાં આપનો સહકાર મળે.

2. અમારો વ્યવ્યસાય સીઝનલ હોય તો તેને લગતા મ્યુનિસિપાલટેક્ષ પંચાયતી વેરા તથા અન્ય વેરામાં તાત્કાલિક રાહત આપવામાં આવે

3. વીજળી બિલોનો ધંધો પૂર્વવત થાય નહિ ત્યાં સુધી રાહત અને પાંચ વર્ષ સુધી યુનિટ ચાર્જ સિવાય કોઈ ચાર્જ ન હોવો જોઈએ

4. આગ્રહ ભરી વિનંતી કે હવે પછીના દિવસો એ અમારા ધંધા માટે એડવાન્સ બુકીંગના દિવસો છે અને આવનારી સીઝન માટે અમો ને સારા ધંધાની આશા છે. તો આ અંગે તાજેતરના નિયમો હળવા કરી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવે. જેથી અમને અને અમારી સાથે સંકળાયેલા તમામને રોજગારી મળી રહે. તદ્ઉપરાંત અત્યારની ગાઈડ લાઈન પ્રમાણે સામાન્ય જનતામાં ભરી સ્થિતિ છે, જેમાં તેઓ એમના પ્રસંગો અંગેના નિર્ણય લઇ શકતા નથી, તો આ અંગે યોગ્ય માર્ગદર્શન અને નવા સરળ નિયમો બહાર પાડવામાં આવે.

આજે વલસાડ જિલ્લા કલેક્ટરને વલસાડ જિલ્લાના વિવિધ મંડપ ડેકોરેટર્સ કેટર્સ અને ઇલેક્ટ્રિકલ્સ ધંધા સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Last Updated : Sep 15, 2020, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.