ETV Bharat / state

ધોરણ 10-12 બાદ હવે તબક્કાવાર અન્ય ધોરણનું શાળાકાર્ય શરૂ કરવામાં આવશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા - Nageshwar Mahadev Temple Renovation Dedicated

વલસાડ જિલ્લાના વાપીમાં શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર ખાતે કુમાર શ્રી પ્રભાતદેવજી સીસોદીયા અને શ્રી મુરવાજી સાહેબની પ્રતિમાનું તેમજ શ્રી વડેશ્વર-નાગેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું લોકાર્પણ ગુજરાતના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 10 મહિના શાળાકાર્ય બંધ રહ્યા બાદ 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12નો અભ્યાસ શરુ કર્યો છે. એ જ રીતે તબક્કાવાર અન્ય ધોરણના શાળા અભ્યાસ ક્રમો પણ શરૂ કરવામાં આવશે.

વડેશ્વર-નાગેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું લોકાર્પણ ગુજરાતના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું

author img

By

Published : Jan 14, 2021, 10:19 PM IST

  • શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી જાણકારી
  • ધોરણ 10-12 બાદ હવે તબક્કાવાર અન્ય શાળાકીય અભ્યાસ શરુ કરાશે
  • કોરોના SOPનું સંપૂર્ણ પાલન સાથે શાળામાં શરૂ થયો છે અભ્યાસક્રમ

વલસાડઃ જિલ્લાના વાપીમાં શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર ખાતે કુમાર શ્રી પ્રભાતદેવજી સીસોદીયા અને શ્રી મુરવાજી સાહેબની પ્રતિમાનું તેમજ શ્રી વડેશ્વર-નાગેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું લોકાર્પણ ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં છેલ્લા કેટલાય મહિના સુધી ઓનલાઈન શિક્ષણ આપ્યા બાદ હવે કોરોનાના કેસ ગુજરાતમાં ઘટતા ધોરણ 10 અને 12ના શાળાકીય અભ્યાસના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં ધોરણ 9 અને 11 તે બાદ 6-8 અને તે બાદ ધોરણ 1 થી 5ના વર્ગોનો અભ્યાસ શરુ કરવામાં આવશે તેમ વાપી આવેલા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

વડેશ્વર-નાગેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું લોકાર્પણ ગુજરાતના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું
વડેશ્વર-નાગેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું લોકાર્પણ ગુજરાતના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું
લોકડાઉનમાં ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ રાખ્યોભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીના લોકડાઉનમાં ધંધા રોજગાર ઠપ્પ હતા, ત્યારે પણ સરકારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ રાખ્યું હતું અને તેને વાલીઓ-વિદ્યાર્થીઓ દ્વારા ભરપૂર સહયોગ મળ્યો હતો.

શાળામાં 10 મહિના બાદ વિદ્યાર્થીઓની હાજરીવધુમાં જણાવ્યું હતું કે, 11મી જાન્યુઆરીથી ગુજરાતમાં બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા અભ્યાસ શરુ કર્યો છે. જેમાં કોરોનાની SOPનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે અને વેકેશન બાદ શાળા ખુલે અને વિદ્યાર્થોની જે હાજરી પ્રથમ દિવસે હોય તેનાથી પણ સારી હાજરી 10 મહિનાના લાંબા વેકેશન બાદ શાળામાં જોવા મળી હતી.

આગામી દિવસોમાં ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરાશેઆગામી દિવસોમાં એજ મુજબ તબક્કા વાર ધોરણ 9 અને 11, ત્યાર બાદ ધોરણ 6 અને 8 ના શાળાકીય અભ્યાસ શરુ કરવામાં આવશે. જે બાદ ધોરણ 1 થી 5 ના વર્ગો પણ શરૂ કરાશે. જે માટે કોઈ તારીખ નક્કી નથી કરાઈ પણ તબક્કાવાર તમામ ધોરણના શાળા અભ્યાસક્રમો શરૂ કરાશે.

પહેલાની જેમ જ આવનારી પરીક્ષાઓ લેવાશેભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ ધોરણની પરીક્ષાને લઈને જણાવ્યું હતું કે, વાલીઓ-વિદ્યાર્થીઓને ચિંતામુક્ત રાખવા કુલ અભ્યાસક્રમમાંથી 30 ટકા અભ્યાસક્રમનો ઘટાડો કર્યો છે. જે રીતે કોરોના પહેલા સામાન્ય સંજોગોના દરેક ધોરણની પરીક્ષા લેવામાં આવતી હતી તે મુજબ જ આગામી પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ પ્રધાને કોરોના કાળમાં પણ કોલેજની પરીક્ષાઓમાં 98 ટકા હાજરી રહી હોવાનું ગૌરવ અનુભવ્યું હતું.ક્ષત્રિય સમાજના આગેવાનોએ સન્માન કર્યુંઉલ્લેખનીય છે કે, વાપીમાં રાજ રાજેશ્વરી વિદ્યામંદિર ખાતે પધારેલા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સાથે ધારાસભ્ય, કલેકટર, જિલ્લા પોલીસવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. જે તમામનું હિંમતસિંહજી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.
ધોરણ 10-12 બાદ હવે તબક્કાવાર અન્ય ધોરણનું શાળાકાર્ય શરૂ કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.