ETV Bharat / state

વલસાડમાં બે વિષયની પૂરક પરિક્ષા નહીં લેવાય તો ABVPની આંદોલનની ચીમકી - Tejas Desai

વલસાડઃ ABVPએ 27મેના રોજ સામાન્ય પ્રવાહ બે વિષયની પૂરક પરીક્ષા લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનું નિરાકારણ ન આવતા ફરી મૌખિક રજૂઆત કરી હતી.

ABVP આંદોલનની ચીમકી ઉચ્ચારી
author img

By

Published : Jun 11, 2019, 11:42 AM IST

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે બે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તે માટે વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદે જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વલસાડ જિલ્લા ABVPના સભ્યો દ્વારા શિક્ષણ આધિકારીને મૌખિક રજૂઆત કરી બે દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ABVPએ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ABVP આંદોલનની ચીમકી ઉચ્ચારી

આ સમગ્ર બાબતે વાલીઓએ જણાવ્યું કે, જે રીતે વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયની પૂરક પરીક્ષાઓ લેવામાં આવે છે. એ રીતે સામાન્ય પ્રવાહને કેમ બાદબાકી રાખવામાં આવે છે. સામાન્ય પ્રવાહમાં પણ પૂરક પરીક્ષાઓ હોય તો વિધાર્થીઓનું વર્ષ ન બગડે આજે 25 થી 30 જેટલા વાલીઓ પણ એ ABVPના સભ્યો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લીધી હતી.

Visual byte send in FTP

Slag:-સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે કોઈ કાર્યવાહી નહિ થાય તો જલદ આંદોલન કરવા ABVP એ આપી ચીમકી 

વલસાડ એ વી બી પી દ્વારા ગત તારીખ 27 -5-19 ના રોજ સામાન્ય પ્રવાહ  બે વિષય ની પૂરક પરીક્ષા લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનું કોઈ નિરાકારણ નહિ આવતા આજ રોજ ફરી થી મૌખિક રજૂઆત કરી આગામી દિવસ માં શિક્ષણ ખાતા દ્વારા કોઈ સકારાત્મક પગલાં ના ભરવામાં આવે તો એ વી બી પી દ્વારા જલદ  કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે 

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંહાલ એક જ વિષય ની પરીક્ષા લેવા માં આવી હોય જેથી  બે વિષય ની પૂરક પરીક્ષા લેવામાં આવે તે માટે વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ગત તારીખ 27 -5-19 ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી ને રજુઆત કરી હતી પરંતુ આજ દિન સુધી તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા આજે વલસાડ જિલ્લા એ વી બી પી ના સભ્યો દ્વારા શિક્ષણ આધિકારીને મૌખિક રજૂઆત કરી જો બે દિવસ માં કોઈ યોગ્ય નિર્ણય લેવા માં નહિ આવે તો એ વી બી પી એ જલદ  કાર્યક્રમો કરવા ની ચીમકી ઉચ્ચારી છે 

જોકે આ સમગ્ર બાબતે વાલી ઓ એ જણાવ્યું કે જે રીતે વિજ્ઞાન પ્રવાહ માં બે વિષય ની પૂરક પરીક્ષાઓ લેવામાં આવે છે એ રીતે સામાન્ય પ્રવાહને કેમ બાદબાકી રાખવા માં આવે છે સામાન્ય પ્રવાહમાં પણ પૂરક પરીક્ષાઓ હોય તો વિધાર્થીઓ ના વર્ષ ન બગડે આજે 25 થી 30 જેટલા વાલીઓ પણ એ  બી વી પી ના સભ્યો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લીધી હતી 

બાઈટ -૧ દિવ્યેેેશ પટેલ (ABVP)
  
બાઈટ ૨ -ચેતના બેન પરમાર (વાલી)
                
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.