ETV Bharat / state

વલસાડની યુવતીને બ્લેકમેઇલ કરતો યુવાન જેલ હવાલે - Valsad News updates

વલસાડ: કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીને તિથલ બીચ ખાતે ફોટો પાડી નરેશ નામના વ્યક્તિ દ્વારા યુવતીને ફોન પર ધમકી આપી બીભત્સ માગણી કરતા પોલીસે નરાધમ યુવાનને તેના ઘરેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

વલસાડ
etv bharat
author img

By

Published : Nov 30, 2019, 11:12 AM IST

વલસાડ નજીક એક ગામમાં રહેતી એક પ્રતિષ્ઠ સમાજની યુવતી અને પારડી ખાતે રહેતો યુવાન બન્ને એક જ કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યાં બંને વચ્ચે પ્રેમ સબંધ હોવાથી તેઓ અવાર નવાર મળતા હતા. ત્યારે ગત તારીખ 21 નવેમ્બરના રોજ યુવતી તેના ઘરની કરિયાણાની દુકાન પર બેઠી હતી. ત્યારે ડિસ્પેન્સરી રોડ બરૂડિયાવાડમાં રહેતા નરેશે યુવતીને તેના પ્રેમી સાથે તિથલ ખાતે કઢંગી હાલતમાં જોઈ છે અને તમારા બંનેનો વીડિયો મારી મોબાઈલમાં મેં શૂટ કર્યું છે. ત્યાર બાદ બિભત્સ માગણી કરી વીડિયો તારા બધા મિત્રોને અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતા યુવતી ગભરાઈ ગઇ હતી. બાદમાં આ યુવાન ફોન પર ધમકીઓ આપી બીભત્સ માંગણી કરતો હતો.

વલસાડની યુવતીને બ્લેકમેઇલ કરતો યુવાન જેલ હવાલે

આ અંગેની જાણ યુવતીએ તેના પ્રેમીને કરતા બંને કપલો ચિંતામાં મુકાયા હતા. જે બાદ યુવતીએ હવસખોર યુવાનની ધમકીથી ત્રાસી પરિવારને જાણ કરી હતી. બાદમાં તેમના પરિવારે અને યુવક યુવતીના મિત્રોએ વલસાડના DYSP સમક્ષ રજૂઆત કરતા વલસાડ પોલીસ દ્વારા સમગ્ર મામલે યુવતીની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી. જે બાદ આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે, અગાઉ પણ આ આરોપી ઘણા ગુનાઓમાં જેલની સજા ભોગવી ચુક્યો છે. ત્યારે વલસાડની પોલીસ નરાધમ સામે કડકમાં કડક સજા કરે એવી લોકોમાં માંગ ઉઠી હતી.

Intro:વલસાડની કોલેજ માં અભ્યાસ કરતા યુવક યુવતી ને તિથલ બીચ ખાતે ફોટો પાડી નરેશ નામના વ્યક્તિ દ્વારા યુવતી ને ફોન પર ધમકી આપી બીભત્સ માંગણી કરતા પોલીસે નરાધમ યુવાન ને તેના ઘરે થી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી
Body:વલસાડ ના એક નજીક ના ગામ માં રહેતી એક પ્રતિષ્ઠ સમાજ ની યુવતી અને પારડી ખાતે રહેતા યુવાન વલસાડ કોલેજ માં અભ્યાસ કરે છે જ્યાં બંને વચ્ચે અતૂટ પ્રેમ સબંધ હોય જેથી તેઓ અવર નવર મળતા હોય છે ત્યારે ગત તારીખ 21-11-2019 ના રોજ યુવતી તેના ઘર ની પોતાની કરિયાણાની દુકાન પર બેસી હતી ત્યાં વલસાડ ના ડિસ્પેન્સરી રોડ બરૂડિયાવાડ માં રહેતો નરેશ ગોપાલ પટેલ ઉર્ફે વલી... આવી યુવતી ને તેના પ્રેમી સાથે તિથલ ખાતે કઢગી હાલત માં જોઈ છે અને તમારા બંને નો વીડિયો મારી મોબાઈલ માં મેં શૂટ કર્યું છે....અને જો તું મારી સાથે. સબંધ ના બનાવશે તો આ વીડિયો તારા બધા મિત્રો ને અને સોસીયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતા યુવતી ઘભરાઈ ગયી હતી...બાદ માં અવર નવર યુવતી ના ફોન પર આ યુવાન વલી ફોન પર ધમકીઓ આપી બીભત્સ માંગણી કરતા આ અંગે ની જાણ તેના પ્રેમી ને કરતા બંને કપલો ચિંતા માં મુકાયા હતા. જે બાદ યુવતી એ હવસખોર યુવાન ના ધમકી થી ત્રાસી છુટેલ યુવતી ના પરિવાર ને જાણ થતાં તેમના પરિવાર અને યુવક યુવતી ના મિત્રો સંબંધી ઓ દ્વારા વલસાડના ડીવાયએસપી સમક્ષ કરી હતી..જેને આધારે વલસાડ પોલીસ દ્વારા સમગ્ર મામલે યુવતી ની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી
જે બાદ આરોપી યુવક નરેશ ઉર્ફે વલી ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી
Conclusion:નોંધનિય છે કે નરેશ પટેલ ઉર્ફે વલી અગાઉ પણ વલી ઘણા ગુના ઓ માં જેલની સજા ભોગવી ચુક્યો છે. ત્યારે વલસાડ પોલીસ આ નરાધમ સામે કડક માં કડક સજા કરે એવી સમાજ ના જાગૃત લોકોમાં માંગ ઉઠવા પામી છે

બાઈટ -૧ :-મનોજસિંહ ચાવડા (ડીવાયએસપી વલસાડ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.