ETV Bharat / state

વડોદરામાં યુવકો દ્વારા છેવાડા વિસ્તારમાં જરૂરિયાચતમંદ લોકોને મદદ પહોંચાડાઈ - Youth in Vadodara help the needy people during the lockdown

વડોદરા શહેરમાં આવેલા વાઘોડિયા વિસ્તારમાં આવેલા મનસ્વી સોસાયટીના યુવક દ્વારા સેવાકાર્યો કરવામાં આવી રહ્યાં છે. લોકડાઉનના કારણે ભૂખમરીનો સામનો કરી રહેલા મજૂર વર્ગ અને ગરીબોને ભોજન પહોંચાડીને તેઓ માનવતાનો સંદેશ આપી રહ્યાં છે.

lockdown
lockdown
author img

By

Published : Apr 5, 2020, 3:41 PM IST

વડોદરાઃ શહેરમાં લોકડાઉનને પગલે છેવાળાનાં વંચિતો માટે શહેરના મનસ્વી યુવક મંડળનો સેવાયજ્ઞ યથાવત કરાઈ રહ્યો છે. આ સંસ્થા દ્વારા ગરીબોને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વાઈરસ અંગે જાગ્રત રહેવાની સૂચના પણ આપવામાં આવી રહી છે.

કોરોનાની મહામારીને લઈ 21 દિવસના લોકડાઉનને પગલે જ્યારે સામાન્ય નાગરિકોનું જનજીવન ખોરવાયું છે. ત્યારે,કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન સૂવે તે માટે છેવાડાના વંચિતો સુધી ભુખ્યાને ભોજન મળી રહે તે માટે શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનસ્વી સોસાયટીના મનસ્વી યુવક મંડળ દ્વારા ભગીરથ કાર્યમાં જોડાઈ સેવા યજ્ઞ યથાવત રાખવામાં આવ્યો છે. જે શહેરી વિસ્તારથી દૂર વસવાટ કરતાં જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.