ETV Bharat / state

SHE ટીમને સન્માન, 22 વંઠેલાઓને ભણાવ્યા સ્ત્રી સન્માનના પાઠ - Women police personnel of She team

22 ટપોરીઓને પકડનાર શી-ટીમના મહીલા કર્મચારીનાઓનું(Honoring She Team Women Employees) સન્માન કરવામાં આવ્યું છે. શી-ટીમના મહીલા કર્મચારીનાઓનું સન્માન પોલીસ કમિશ્નર દ્વારા કોપ ઓફ ધી મંથ પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યુ છે.

વડોદરામાં 22 ટપોરીઓને પકડનાર શી ટીમના મહિલા પોલીસ કર્મીઓને મળ્યું સન્માન

author img

By

Published : Jan 3, 2023, 4:12 PM IST

વડોદરા એક બાજુ દેશમાં મહિલા સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે બીજી બાજૂ મહિલા સુરક્ષાને લઇને હમેંશા ગુજરાત ભારતનું સૌથી સુરક્ષિત રાજય બની રહ્યું છે. પરંતુ આ સુરક્ષાની જાળવણી માટે સતત પોલીસને કાર્યરત રહેવું જરૂરી છે. મહિલાઓની મદદ માટે બનેલી ટીમ એટલી શી ટીમ. ત્યારે વડોદરામાં શી ટીમના મહિલા પોલીસ કર્મીઓને સન્માન કરવામાં આવ્યું છે. 22 ટપોરીઓને (She Team Vadodara) પકડનાર શી-ટીમના મહીલા કર્મચારીનાઓનું સન્માન પોલીસ કમિશ્નર દ્વારા કોપ ઓફ ધી મંથ પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યુ છે.

ટીમ હંમેશા તૈયાર વડોદરામાં મહિલાની સુરક્ષા માટે SHE ટીમ (Honoring She Team Women Employees) હંમેશા તૈયાર હોય છે. ખાસ કરીને કોઇ જાહેર કાર્યક્રમ કે પછી તહેવારના સમયે SHE ટીમની જવાબદારી ખૂબ વધી જતી હોય છે. ત્યારે 31 ડિસેમ્બરના દિવસે શી-ટીમ ખડે પગે જોવા મળી હતી. અને ટપોરીઓને પકડી પાડ્યા હતા. તે બદલ શી-ટીમના કર્મચારીઓને પોલીસ કમિશ્નર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 22 ટપોરીઓને પકડનાર શી-ટીમના મહીલા પોલીસ કર્મચારીનાઓને વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા કોપ ઓફ ધી મંથ પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો વડોદરા જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

મહિલાની સુરક્ષા વડોદરામાં મહિલાની સુરક્ષા માટે પોલીસ શી-ટીમ કાર્યરત કરવામાં આવેલ છે. વર્ષ 2022 દરમ્યાન સયાજીગંજ પોલીસ સ્ટેશનના શી ટીમ કર્મચારીઓ WLRD જાગૃતિ ભરત અને મિત્તલ કાંતીલાલએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 22 ટપોરી ડીકોઇ કરી મહિલાઓની છેડતી કરનાર ટપોરીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સરાહનીય કામગીરી બદલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની શી-ટીમના ઉપરોક્ત કર્મચારીઓને પોલીસ કમીશ્નર તરફથી કોપ ઓફ ધી મંથ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અત્યાર સુધી શી ટીમ મહિલાઓની મદદ માટે સતત અવીરત પણે કાર્યરત રહી છે. મહિલાઓને જાહેર સ્થળ પર છેડતી અટકાવવા બાબતે સચેત થઇ 94 સફળ ડિકોઇ કરી કુલ 116 ટપોરીઓની અટકાયત કરી છે.

ધ્યાન આપવામાં આવ્યુ નવરાત્રી જેવા મોટા તહેવારોમાં પણ વડોદરા SHE ટીમ દ્વારા ખાસ આયોજન કરીને મહિલાઓની સુરક્ષાને લઇને ધ્યાન આપવામાં આવ્યુ હતુ. તેવી રીતે તારીખ 31 ડિસેમ્બરમાં પોલીસ SHE ટીમે પણ આગવુ આયોજન કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.