ETV Bharat / state

વડોદરામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી - weather forecast

વડોદરા: રાજ્યમાં ગઈકાલથી મેધો મહેરબાન થયો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાદરવો ભરપૂર જોવા મળ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતાં. હવે મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગઈકાલ સાંજથી વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું. હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

etv bharat vadodra
author img

By

Published : Sep 10, 2019, 10:56 AM IST

Updated : Sep 10, 2019, 11:58 AM IST

વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ધોધમાર થતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. વરસાદને પગલે શહેરના નિઝામપુરા, સમાં, છાણી વિસ્તાર અને વાઘોડિયા અને નવાપુરા જેવા વિસ્તારોમાં જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઇ હતી.

વડોદરામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી

શહેરમાં વરસી રહેલા સતત વરસાદને પગલે એસ.એસ.જી હોસ્પિટલના માર્ગો પર પણ પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ આગાહી વચ્ચે વડોદરા સહિત મધ્યગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે.

Intro:ભાદરવો ભરપૂર: વડોદરા અને મધ્યગુજરાતમાં મેઘો ફરી મહેરબાન થયો..

Body:રાજ્યમાં ગઈકાલથી મહેરબાન થયો છે..રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાદરવો ભરપૂર જોવા મળ્યો છે..રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા..જોકે હવે મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગઈકાલ સાંજથી વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું..જોકે હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..

Conclusion:વડોદરા શહેરમાં ગઈકાલ સાંજથી જ મેઘરાજા મેહરબાન થયા હતા..જોકે શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી..શહેરના મોટા ભાગના વિસ્તરોમાં ધોધમાર થતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી..ગઇકાલ સાંજથી વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિઝામપુરા, સમાં, છાણી વિસ્તાર અને વાઘોડિયા અને નવાપુરા જેવા વિસ્તારોમાં જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઇ હતી..શહેરમાં વરસી રહેલા સતત વરસાદને પગલે એસએસજી હોસ્પિટલના માર્ગો પર પણ પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો..જોકે હજુ પણ હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ આગાહી વચ્ચે વડોદરા સહિત મધ્યગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે..

નોંધઃ સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક..
Last Updated : Sep 10, 2019, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.