ETV Bharat / state

વડોદરામાં ભરચોમાસે પાણીકાપ, 2 લાખથી વધુ શહેરીજનો થશે પ્રભાવિત - VDR

વડોદરાઃ જિલ્લામાં લોકોને પાણી પહોંચાડતી આજવાની મેઈન લાઈનમાં ભંગાણ થતા રીપેરીંગના કારણે શહેરના પૂર્વ વિસ્તારના લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે. જેને કારણે પાણીનો વપરાશ વધ્યો છે. તેવા સમયે પાણીનો કકળાટ ગૃહિણીઓને અકળાવી મુકશે.

water
author img

By

Published : Jul 16, 2019, 8:59 PM IST

ભર ચોમાસે પાણી કાપની વાત કદાચ હાસ્યાસ્પદ લાગે, પરંતુ વડોદરા શહેરમાં પાણીકાપને લઈને શહેરના પૂર્વ વિસ્તારના અંદાજે 2 લાખથી વધુ શહેરીજનોને પાણીકાપનો સામનો કરવો પડશે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં એક તરફ દૂષિત પાણીની સમસ્યા યથાવત છે. વડોદરા શહેરને પાણી પહોંચાડતી આજવાની મેઈન લાઈનમાં ભંગાણ થતા રીપેરીંગના કારણે શહેરના પૂર્વ વિસ્તારના લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે. જેને કારણે પાણીનો વપરાશ વધ્યો છે. તેવા સમયે પાણીનો કકળાટ ગૃહિણીઓને અકળાવી મુકશે.

Intro:વડોદરા શહેરમાં ભર ચોમાસે પાણીકાપ ૨ લાખથી વધુ શહેરીજનો થશે પ્રભાવિત..

વડોદરા શહેરને પાણી પહોચાડતી આજવાની મેઈન લાઈનમાં ભંગાણ થતા રીપેરીંગના કારણે શહેરના પુર્વ વિસ્તારના લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે..જેને કારણે પાણીનો વપરાશ વધ્યો છે. તેવા સમયે પાણીનો કકળાટ ગૃહિણીઓને અકળાવી મુકશે..
Body:ભર ચોમાસે પાણી કાપની વાત કદાચ હાસ્યાસ્પદ લાગે પરંતુ વડોદરા શહેરમાં પાણીકાપને લઈને શહેરના પુર્વ વિસ્તારના અંદાજે ૨ લાખથી વધુ શહેરીજનોને પાણીકાપનો સામનો કરવો પડશે..મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં એક તરફ દુષિત પાણીની સમસ્યા યથાવત છે..ત્યારે વડોદરા શહેરમાં હવે પાણી કારથી લઈને શહેરીજનોની મુશીબતોમાં વધારો થવા પામ્યો છે..Conclusion:વડોદરા શહેરને પાણી પહોચાડતી આજવાની મેઈન લાઈનમાં ભંગાણ થતા રીપેરીંગના કારણે શહેરના પુર્વ વિસ્તારના લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે..જેને કારણે પાણીનો વપરાશ વધ્યો છે. તેવા સમયે પાણીનો કકળાટ ગૃહિણીઓને અકળાવી મુકશે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.