ETV Bharat / state

એક માની ગયા તો બીજા થયા નારાજ, રાજીનામાની આપી ધમકી

author img

By

Published : Jan 24, 2020, 11:29 AM IST

વડોદરાઃ શહેરમાં ભાજપમાં આંતરિક વિખવાદ વકરી રહ્યો છે. ધારાસભ્ય કેતન ઈમાનદાર બાદ હવે મધુ શ્રીવાસ્તવે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી છે, ત્યારે સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.

વડોદરા
વડોદરા

વડોદરાનું રાજકારણ ભર શિયાળે ગરમાયુ છે. કારણ કે, ભાજપમાં આતંરિક વિખવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી એક પછી એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યાં છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પક્ષમાં પોતાની નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે.

આ પહેલા પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પક્ષમાં પોતાની નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સમજ્યાં બાદ તેને પોતાનું રાજીનામું પરત ખેચ્યું હતું.

હજુ આ મામલો થાળે પણ નહોતો પડ્યો ત્યાં સાવલીના ધારાસભ્યને પાર્ટીની નારાજ થઈને રાજીનામું આપવાનું જણાવી રહ્યાં છે. જે અંગે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, "મહેસૂલ વિભાગમાં કામ ન થતાં હોવાના કારણે તે બળવો કરી રહ્યા છે."

આમ, ભાજપમાં આંતરિક મનભેદના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભડાટ મચ્યો છે, ત્યારે આવાનાર સમયમાં ભાજપમાં ભંગાણ થવાના એંઘાણ વર્તાઈ રહ્યાં છે.

Intro:વડોદરામાં ભાજપના ફરી એક ધારાસભ્યની તંત્ર સામે નારાઝગીનો દોર યથાવત, વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની નારાઝગી..Body:વડોદરાના રાજકારણ ભર શિયાળે ગરમાયુ છે..ત્યારે સ્થાનિક રાજકારણમાં એક પછી એક રાજકીય ભડકા જોવા મળી રહ્યા છે..સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બાદ વધુ એક ધારાસભ્ય પાર્ટીથી નારાજ થઈ રહ્યા છે હજુ તો કેતન ઈનામદારને મનાવ્યા ત્યાં વડોદરાના જ બીજા એક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થઈ ગયા છે. ભાજપનો આંતરિક કલહ હાલ ચરમસીમા ઉપર હોય તેમ જણાઈ રહ્યું છે. Conclusion:વડોદરામાં વધુ એક ધારાસભ્ય નારાજ થતાં ભાજપમાં આંતરિક વિખવાદ વકરી રહ્યો હોવાનો પુરાવો મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે. મધુશ્રીવાસ્તવે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. મહેસૂલ વિભાગમાં કામ ન થતા હોવાને કારણે મધુ શ્રીવાસ્તવ બળવો કરી રહ્યા હોવાનું કારણ આપી રહ્યા છે..ત્યારે ભાજપના એક પછી એક ધારાસભ્યો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે શું પક્ષમાં જ કોઈ રાજકિય રમત ચાલી રહી છે કે પછી આવનારા સમયમાં ભાજપમાં ભંગાણ પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.