ETV Bharat / state

વડોદરા મેયરના બોલ : "તમારા લમણે બંદૂક મૂકી નોકરી નથી રાખતા, ફાવે તો કરો"

વડોદરા મહાનગરપાલિકાના (Vadodara Municipal Corporation)વ્હીકલ પુલના ડ્રાઇવરોને દોઢ મહિનાથી પગાર નહીં ચૂકવાતા તેમજ કાયમી કરવાની માંગ સાથે ડ્રાઇવરો પાલિકાના(Vadodara Vehiclepool Contracts) મેયર કેયુર રોકડિયાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ રજૂઆત મામલે વિવાદ સર્જાયો હતો. જે બાબતે વ્હીકલ પુલના ડ્રાઇવરોમાં ભારે નારજ થયા હતા.

author img

By

Published : Apr 13, 2022, 4:48 PM IST

Vadodara Vehiclepool Contracts: તમારા લમણે બંદૂક મૂકી નોકરી નથી રાખતા, ફાવે તો નોકરી કરો, વડોદરાના મેયરના આવા જવાબથી ડ્રાઈવરો નારાજ

વડોદરા: શહેરમાં મહાનગરપાલિકાના વ્હીકલ પુલના ડ્રાઇવરોને છેલ્લા (Contract Labor Supplier Service)દોઢ મહિનાથી પગાર નહીં ચૂકવાતા તેમજ કાયમી કરવાની માંગ સાથે ડ્રાઇવરો પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાનને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી આ મામલે મેયર કેયુર રોકડિયાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં ડ્રાઈવરોએ છેલ્લા દોઢ મહિનાથી પગાર મળ્યો નથી એ પગાર નિયમિત મળે તેમજ છેલ્લા 18 વર્ષથી ફરજ અદા કરી રહ્યા હોવા છતાં કાયમી કરવામાં આવ્યા નથી. જેથી ડ્રાઈવરોને કાયમી કરવા માટે અને સમય સર પગાર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જોકે આ બાબતે મેયર કેયુર રોકડીયાએ અમે તમને લમણે બંદૂક મૂકી નોકરી નથી રાખતા તમને ફાવે તો નોકરી કરો અને ના (Vadodara Municipal Corporation)ફાવે તો છોડી શકો છો તેવો જવાબ આપતા વિવાદ સર્જાયો હતો. મેયરના આવા શબ્દોના ઉચ્ચારણથી ડ્રાઈવરોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ડ્રાઈવરોએ મેયરના આપેલા જવાબને અયોગ્ય ગણાવ્યો હતો.

વ્હીકલ પુલના ડ્રાઇવરો

વ્હીકલપુલ ડ્રાઈવરોમાં નારાજગી - વડોદરા મહાનગર પાલિકાની વ્હીકલપુલ ડ્રાઈવર યુનિટ (Vadodara Vehiclepool Contracts)પ્રમુખ જયેશ સોલંકીએ જણાવ્યું હતું કે પગાર છેલ્લા ઘણા સમયથી નહીં આવતા તે માટે રજૂઆત(Demand to make drivers permanent)કરવા ગયા હતા. પરંતુ આજે પ્રથમ નાગરિકનો આ રીતે જવાબ સાંભળ્યો તેનાથી અમે આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. મેયરનો જવાબ હતો કે અમે તમને લમણે બંદૂક મૂકી નોકરી નથી રાખતા તમને ફાવે તો કરો અને ના ફાવે તો છોડી શકો છો આ જવાબ અયોગ્ય હતો. કદાચ અમને એવું પણ કહેવામાં આવ્યું હોત કે અમે (Construction labour rate in vadodara)તમારું વિચારીશું. જે અમે 18 વર્ષોથી સાંભળતા આવ્યા છે. જેનાથી કોઈ વાંધો ન આવત પણ જે એમનો જવાબ હતો તે અયોગ્ય હતો. પ્રથમ નાગરિકને આ જવાબ શોભા ન આપે. આ બાબતે કમીટી બેસાડી નિર્ણય લઇશું.
આ પણ વાંચોઃ કોરોના મહામારીમાં ઓક્સિજન ટેન્કરનો ડ્રાઈવર પણ રિયલ લાઈફ હિરો

દોઢ મહિનાથી પગાર મળ્યો નથી - આ અંગે મેયર કેયુર રોકડિયા એ જણાવ્યું હતું કે વ્હીકલ પુલના જે ડ્રાઇવરો આવ્યા હતા તેમની માંગ હતી કે દોઢ મહિનાથી પગાર મળ્યો નથી એ પગાર નિયમિત મળે અને એ વિષયની અંદર અમારા અધિકારીને સૂચના પણ આપી છે. તેમનો પગાર જો નિયમિત થતો ન હોય તો એ કંપની પર એક્શન લેવા જોઈએ અને એમની રૂબરૂમાં જ અધિકારીને સૂચના અપાય અને એમને એક્શન લેવા કહ્યું છે. એમને પગાર પણ થઈ જાય એ દિશાની અંદર અમે ચિંતા કરવાનું કહ્યું છે. આના સિવાય એમની જે બીજી માંગ છે કે અમે છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર કોઈ દસ વર્ષથી કે કોઈ બાર વર્ષથી કામ કરે છે.તો અમને પાલિકા કાયમી કરે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં કેન્સરથી પીડાતી મહિલા કોરોના સંક્રમિત દર્દીઓને એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવા આપી રહી છે

ડ્રાઈવરો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ - આ વિષયની અંદર અમે એમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી છે કે આ વિષય અમારા હાથમાં નથી અને અમે કોન્ટ્રાક્ટ એટલે જ આપીએ છે કે અમારે એમને કાયમી કરવા ન પડે. તો એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે તો ત્યાં એમને પૂરો પગાર મળે સમયસર મળે એ અમારી પ્રાથમિકતા હોય અને એ દિશાની અંદર જ અમે અધિકારીને સુચના આપી દીધી છે. અમારે એમની પાસે કામ જ લેવાનું નથી આ કોન્ટ્રાક્ટરે જ જોવાનું છે કે તેમની પાસે કઈ રીતે કામ લેવું છે. આ અમારો વિષય જ નથી. આમ છતાં પણ એ શું સમજ્યા છે અને શું બોલ્યા છે. પાંચ જણની કદાચ ભરતી ન થતી હોય વર્ષોથી કામ કરતા એટલે પછી આક્રોશ ઠાલવે અથવા તો વિપક્ષના નેતા લઈને આવ્યા હોય એટલે બહાર જઈને શું બોલવું એ વિપક્ષના ઇશારે પણ થતું હોય મારે એમાં કોઈ જવાબ આપવો નથી તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.