ETV Bharat / state

વડોદરાના પાદરમાં પ્રથમ કોરોનાનો કેસ, કલેક્ટરે લીધી મુલાકાત

વડોદરાના પાદરમાં પ્રથમ કોરોનાંનો કેસ આવ્યા બાદ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પાદરાની મુલાકાત લઈ આરોગ્ય અંગેની સમીક્ષા કરી હતી.

etv bharat
વડોદરા: પાદરમાં પ્રથમ કોરોનાંનો કેસ આવ્યો, જીલ્લા કલેકટરે લીધી મુલાકાત
author img

By

Published : May 12, 2020, 12:36 AM IST

વડોદરા: પાદરમાં એક યુવાનને કોરોનાં પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને વિસ્તારને કન્ટેન્ટમેન્ટ જાહેર કરીને અવર જવર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં બંગાળી ફળિયું, કોઠી ફળિયું અને રાણાવાસ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

વડોદરા: પાદરમાં પ્રથમ કોરોનાંનો કેસ આવ્યો, જીલ્લા કલેકટરે લીધી મુલાકાત

સોમવારે જિલ્લાનું વહીવટી તંત્ર પાદરા ખાતે દોડી આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ સહિત એસ.ડી.એમ.અને આરોગ્ય વિભાગના અધિકારીઓની પાદરાના વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં પાદરા મામલતદાર અને ટીડીઓ,નગરપાલિકા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાજર રહ્યાં હતા અનેઆરોગ્ય લક્ષી સેવાઓનો રીવ્યુ પણ મેળવ્યો હતો.

ઓધવભુલાની ખડકી જે કોરોનાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારની મુલાકાત જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે લીધી હતી. સ્થાનિકો સાથે વાતચીત પણ કરી હતી, ત્યારબાદ પાદરાના વિભાગ્ય તાલીમ પાસેના ગવર્મેન્ટ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ જેને કોવિડ-19 કેર સેન્ટર બનાવાયું છે તેની મુલાકાત લેવામાં આવી હતી, ત્યારબાદ વડોદરા જિલ્લા પોલીસ વડા અને વહીવટી તંત્ર દ્વારા પાદરા નગરમાં ફ્લેગમાર્ચ પણ યોજાઈ હતી.

બાઈટ :શાલિની અગ્રવાલજીલ્લા કલેક્ટર,વડોદરા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.