ETV Bharat / state

Vadodara News: વરસાદનું પાણી ક્યાં નીકળશે અને ક્યાં અટકશે તે માટે તંત્રએ કરી પૂર્વ તૈયારીઓ - VMC વરસાદી કાંસ

વડોદરા શહેરમાં પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા વરસાદી કાંસની મુલાકાત લેવામાં આવી હતી. કાંસમાં વરસાદનું પાણી ક્યાં નીકળે અને ક્યાં અટકે તે માટેના નિરાકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ટીપીમાં ડેવલોપમેન્ટની નેચરલ કાંસમાં કોઈપણ છેડછાડ હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

Vadodara News : વરસાદનું પાણી ક્યાં નીકળશે અને ક્યાં અટકશે તે માટે તંત્રએ લીધી કાંસની મુલાકાતે

author img

By

Published : Mar 29, 2023, 5:19 PM IST

પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા વરસાદી કાંસની મુલાકાત

વડોદરા : શહેરમાં આવનાર ચોમાસાને લઈ પ્રિ મોનસુનની કામગીરીના ભાગરૂપે સ્થાયી દ્વારા વરસાદી કાંસની મુલાકાત લેવામાં આવી હતી. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વરસાદી કાંસના નિકાલ માટેની એક બેઠક મળી હતી. ત્યારબાદ આજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ, વુડાના અધિકારી તેમજ જિલ્લાના અધિકારીઓ સાથે વરસાદી કાંસની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વરસાદી કાંસમાં બ્લોગિંગની સમસ્યાને લઈ કાંસની સ્થિતિની ચકાસણી કરી હતી.

બેઠક બાદ એક્શનમાં : સ્થાયી અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, જે પ્રકારે ચોમાસુ આવનાર છે. તે પૂર્વે પ્રિ મોન્સૂનની કામગીરીને લઈને વરસાદી કાંસ હોય, નેચરલ કાસ હોય કે અન્ય સ્ત્રોતથી પાણી શહેરમાં પ્રવેશતું હોય તેને કાપીને કઈ રીતે બહારથી લઈ જઈ શકાય તે પ્રકારની એક બેઠક થઈ હતી. આ સમસ્યાને લઈ ઓન પેપર કામગીરી અંગે હાલમાં સ્થળ સુધીની મુલાકાત લેવામાં આવી રહી છે.

વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા : આ મુલાકાતમાં વુડાના અધિકારી, વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અને સિંચાઈ વિભાગના અધિકારી સહિત જિલ્લાના અધિકારી સહિત વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોગીન થતું પાણી ગ્રેવીયણથી આવતું હોય છે. જે હંમેશા લોગીન થતું હોય છે. તેને કઈ રીતે બહાર કાઢી શકાય તે માટે અંકુરથી આજે શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Unseasonal Rain Forecast : ફરી વરસાદની આગાહી આવી, હવામાનમાં આટલા દિવસ રહેશે ફેરફાર

યોગ્ય નિકાલ કરવામાં આવશે : આ શરૂઆત LNTના પાછળનો ભાગ છે. ત્યાંથી શંકરપુરા, ખટંબા થઈ, કપુરાઈ જોબન ટેકરી રતનપુર અને કેલનપુર સહિતના વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવશે. આ પોર્શનમાં વરસાદનું પાણી ક્યાં નીકળે અને ક્યાં અટકે તેના માટેના નિરાકરણ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થાય તે પ્રકારની કામગીરી હાલમાં ચાલી રહી છે. આજની સ્થિતિમાં જ્યાં કઈ કાંસમાં પુરાણ કે અન્ય કોઈ બાબતે પાણી અટકતું હશે કે દબાણ હશે તેને કાઢી અને યોગ્ય નિકાલ કરીશું તેવી વાત કરી છે.

આ પણ વાંચો : Unseasonal Rains: મુશ્કેલીનો મેઘો, સૌરાષ્ટ્રમાં 24 કલાક સુધી પડી શકે છે કમોસમી વરસાદ

છેડછાડ કરનાર સામે કાર્યવાહી થશે : જે પણ ટીપી ડેવલપ થઈ રહી છે તે ટીપી ડેવલપમેન્ટમાં નેચરલ કાંસ છે. ડેવલોપમેન્ટને આધારે કોઈપણ ટીપીમાં છેડછાડ કરી હશે તો કાર્યવાહી કરવામાં આવશે. ડેવલોપમેન્ટની સાથે ક્યાંક રોડ કે પુરાણ કરવામાં આવતા હોય છે. પુરાણના આધારે તે ક્યાંક બાધા બનતા હોય છે. છતાં પણ ચેનલ કાંસને કુદરતી ઓપ આપીને ઝડપથી પાણી બહાર નીકળે તેઓ અમારો પ્રયાસ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.