ETV Bharat / state

પાદરામાં પોલીસે દારુડીયાઓને મજા ચખાડી, દારુ સાથે લાખો રૂપિયા જપ્ત - Vadodara Currency notes caught with liquor

વડોદરાના પાદરામાં પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો (Vadodara Currency notes caught with liquor ) પકડી પાડ્યો છે. LCB દ્વારા પાદરા મુજપુર ચેકપોસ્ટ પાસેથી દારૂનો જથ્થા સાથે લાખો રૂપિયાની ચલણની નોટો પણ મળી આવી હતી. પોલીસે હાલ મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. (Mujpur check post Currency notes caught)

પાદરામાં પોલીસે દારુડીયાઓનો મજા ચખાડી, દારુ સાથે લાખો રૂપિયા જપ્ત

author img

By

Published : Dec 20, 2022, 5:46 PM IST

Updated : Dec 20, 2022, 6:19 PM IST

પાદરામાં દારુ સાથે લાખો રૂપિયા પોલીસે પકડ્યા

વડોદરા : હાલ જ્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર લોકોમાં જીગર ખુલી કરી વધુ કમાઈ લેવા પ્રયત્નો કરતા જાય છે. ત્યારે આજરોજ જિલ્લા LCB દ્વારા પાદરા મુજપુર ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરાઈ રહ્યું હતું. તે દરમિયાન એક ટ્રકનું ચેકિંગ કરતા હતા. તે સમયે દારૂનો જથ્થો અને ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપાયો પાડ્યો હતો. (Vadodara Currency notes caught with liquor)

આ પણ વાંચો ભુજ એ ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચે દારૂ સાથે એકને ઝડપી પાડયો

ટ્રકની તપાસ લઈ મુદ્દામાલ કબજે લેવાયો જિલ્લા LCBના જવાનોએ પાદરા મુજપુર ચેકપોસ્ટ પાસે (liquor quantity caught by Padra police) આ ટ્રક આવી પહોંચતા તેને કોર્ડન કરી તપાસ હાથ લેતા તેમાંથી રૂપિયા 40,000 ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ રૂપિયા 40 લાખ ઉપરાંતની ચલણની નોટોનાં જથ્થા સહિત કુલ રૂપિયા 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. (Vadodara Crime News)

આ પણ વાંચો દારુએ ભૂલાવ્યું ભાન: છોટા ઉદેપુરમાં દારૂ માટે પૈસાની ના પાડતાં કરી હત્યા

ત્રણ આરોપી ઝડપી જેલ ભેગા કરાયાં જિલ્લાનાં જવાનો દ્વારા ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરી કુલ 63 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ, પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરતાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર લોકોમાં ભયંકર ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. (Mujpur check post Currency notes caught)

Last Updated : Dec 20, 2022, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.