જોકે આ કામગીરી બાદ સર્વે પુરો થયા બાદ એનર્જી ઓડિટરની મદદથી એક રિપોર્ટ તૈયાર કરાશે. જેના આધારે કઈ ફેકલ્ટીમાં કયા પ્રકારના ઉપાયો કરવાથી વીજળીનો વપરાશ ઘટાડી શકાય તેની જાણકારી મેળવી શકાશે. જેથી વિજળીનો ઉપયોગ અને વેડફાટ પર નિયત્રંણ મેળવી શકવામાં આ સર્વે ઉપયોગી સાબિત થશે.
વડોદરા યુનિવર્સીટી ખાતે વીજ વપરાશ ઘટાડવા માટે પહેલી વખત એમ.એસ.યુનિવર્સીટીમાં એનર્જી ઓડિટયુનિવર્સીટીની ફેકલ્ટીઓ આર્ટસ, કોમર્સ, સાયન્સ, ટેકનોલોજી, લો, હોમસાયન્સ, સોશ્યલ વર્કનો સર્વે કરી ચુક્યા છે. હાલમાં પોલિટેકનિકમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. જે આગામી દિવસોમાં પુર્ણ કરવામાં આવશે.