ETV Bharat / state

વડોદરામાં કોંગ્રેસના પ્રશાંત સામે રંજન રીપીટ થશે કે પછી રાજેન્દ્ર ત્રિવેદી મેન્ડેડ..? - Gujarati news

વડોદરા બેઠક હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે. વિધાનસભા ચૂંટણી હોય કે પછી લોકસભા, વડોદરા હંમેશા ભારતીય જનતા માટે સેફ રહ્યું છે. ગત લોકસભા ચૂંટણી-૨૦૧૪માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા અને વારાણસી બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ પક્ષમાંથી મધુસુદન મિસ્ત્રીએ વડોદરા લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે આ ચૂંટણી જંગમાં નરેન્દ્ર મોદીનો ૫ લાખથી વધુ મતોથી વિજય થયો હતો અને હંમેશા રેર્કોડ માટે જાણીતા નરેન્દ્ર મોદીએ વડોદરા લોકસભા બેઠક પરથી જીતીને રેર્કોડ સ્થાપિત કર્યો અને દેશના વડાપ્રધાન બન્યા હતા.

Design Photo
author img

By

Published : Mar 21, 2019, 8:01 AM IST

વડોદરા શહેર અને જિલ્લામાં આમ તો ૧૦ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, પરંતુ વડોદરા લોકસભા બેઠકની જો વાત કરીએ તો, ૧૩૫- સાવલી, ૧૩૬- વાઘોડિયા, ૧૪૧- વડોદરા શહેર(એસ.સી), ૧૪૨- સયાજીગંજ, ૧૪૪-રાવપુરા, ૧૪૫-માંજલપુર, ૧૪૩- અકોટા સામેલ થાય છે. જ્યારે બાકી રહેલી ત્રણ વિધાનસભા બેઠકોમાં ૧૪૦- ડભોઈ, અને ૧૪૬- પાદરા અને છોટાઉદ્દેપુર (અ.જ.જા) લોકસભા મતવિસ્તારમાં વડોદરા જિલ્લાની કુલ ૨ વિધાનસભા મતવિસ્તારોના સમાવેશ થાય છે. તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં વડોદરા જિલ્લાની કુલ ૧ વિધાનસભા મતવિસ્તાર ૧૪૭- કરજણનો સમાવેશ થાય છે.

વડોદરા લોકસભા બેઠક પર મતદારોની સંખ્યામાં કુલ ૨૬,૫૦,૧૪૭ અંદાજીત મતદારો છે. જેમાં ૧૩,૮૧,૧૫૭ પુરુષ મતદારો અને ૧૨,૬૮,૯૮૭ મહિલા મતદારો છે. વડોદરા જિલ્લામાં કુલ ૨૫૮૨ મતદાન મથકો તથા ૧૨૯૦ મતદાન મથક સ્થળ છે. જેમાં શહેરી વિસ્તારની વાત કરીએ તો ૧૩૮૯ મતદાન મથકોનો સમાવેશ થાય છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૯૩ મતદાન મથકોનો સમાવેશ થાય છે. વડોદરા શહેર અને જિલ્લામાં શહેરી વિધાનસભા સિવાયની બેઠકોની વાત કરીએ તો જિલ્લાની બેઠકો પર મહિલા અને પુરૂષોની મતદારોની સંખ્યા પર એક નજર..

વિધાનસભા મતવિસ્તાર પુરૂષ મતદારો મહિલા મતદારો અન્ય કુલ

૧૩૫- સાવલી ૧૧૦૧૫૩ ૧૦૩૧૮૯ ૦૩ ૨૧૩૩૪૫

૧૩૬- વાઘોડિયા ૧૧૬૦૪૭ ૧૦૮૨૪૪ ૦૧ ૨૨૪૨૯૨

૧૪૧- વડોદરા શહેર(એસ.સી) ૧૪૩૦૩૮ ૧૩૪૫૯૧ ૦૨ ૨૭૭૬૩૧

૧૪૨- સયાજીગંજ ૧૪૨૬૧૦ ૧૩૩૪૩૩ ૦૯ ૨૭૬૦૬૨

૧૪૪-રાવપુરા ૧૪૦૪૧૮ ૧૩૫૦૨૩ ૪૪ ૨૭૫૪૮૫

૧૪૫-માંજલપુર ૧૨૨૯૧૨ ૧૧૪૪૦૦ ૦૨ ૨૩૭૩૧૪

૧૪૩- અકોટા ૧૨૭૭૬૩ ૧૨૨૬૧૬ ૩૫ ૨૫૦૪૧૪

વડોદરા લોકસભા બેઠક પર જ્ઞાતિ આધારિત મતદારોની અંદાજીત સંખ્યાની વાત કરીએ તો ઓબીસી- ૩,૯૪,૯૦૩, એસ.ટી- ૨,૩૪,૦૬૬, દલિત- ૧,૧૨,૩૧૬, પટેલ- ૧,૬૪,૯૬૧ છે. વડોદરાનાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતાને નકારી શકાતી નથી. વડોદરા લોકસભા બેઠક પર હાલ રંજનબેન ભટ્ટ સાસંદ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૧૯માં રીપીટ થીયરી અપનાવી શકે તેમ છે. કેમકે વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ પોતાના મતવિસ્તાર અને શહેરમાં સારી એવી લોક ચાહના ધરાવે છે અને પ્રજાલક્ષી કામો પણ તેમને રીપીટ ટિકિટ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે. બીજી તરફ રાજકીય આધારભુત સુત્રો દ્વારા મળતી માહિતી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લોકસભાનાં ઉમેદવાર બનાવાય તેવી ચર્ચા અંદર ખાને જાણવા મળી રહી છે, પરંતુ વડોદરા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોવાથી આયાતી ઇમેદવાર પણ વડોદરા લોકસભા બેઠક પરથી સહેલાઈથી જંગી બહુમતીથી જીતી શકે છે. એટેલે આયાતી ઉમેદવાર વડોદરા લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે છે.

વડોદરાનાં ધારાસભ્ય યોગેશ પટેલને લોકસભાની સીટ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ યોગેશ પટેલને રાજ્ય કક્ષાનું પ્રધાન પદ મળતા આ સમગ્ર ચર્ચાનો અંત આવતા સમીકરણો બદલાયાં છે. હવે રંજનબેન ભટ્ટને પણ વડોદરા બેઠક પરથી લોકસભાની પર ભાજપ જીત મેળવવા માટે લોકસભાની ચૂંટણી લડાવી શકે છે. વડોદરામાં પ્રભુત્વ ધરાવે છે અને વડોદરા બેઠક પર ભાજપ જીત મેળવવા માટે ચૂંટણી લડાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. રંજનબેન ભટ્ટની સાથે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હરિફાઈની લીસ્ટમાં હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે વડોદરા લોકસભા બેઠક પર ભાજપ કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ધોળે છે. જેના પર સૌ કોઈની નજર છે.

Intro:Body:

વડોદરામાં કોંગ્રેસના પ્રશાંત સામે રંજન રીપીટ થશે કે પછી રાજેન્દ્ર ત્રિવેદી મેન્ડેડ..?

વડોદરાઃ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે. રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશમાં ૧૭મી લોકસભા ચૂંટણીની જાહેરાત કરતાની સાથે જ રાજકીય પાર્ટીઓ મતદારેને આર્કષવા માટેની કવાયતો શરૂ કરી છે.લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આવો નજર કરીએ વડોદરા લોકસભા બેઠક વિશે

વડોદરા બેઠક હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે. વિધાનસભા ચૂંટણી હોય કે પછી લોકસભા, વડોદરા હંમેશા ભારતીય જનતા માટે સેફ રહ્યું છે. ગત લોકસભા ચૂંટણી-૨૦૧૪માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા અને વારાણસી બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ પક્ષમાંથી મધુસુદન મિસ્ત્રીએ વડોદરા લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે આ ચૂંટણી જંગમાં નરેન્દ્ર મોદીનો ૫ લાખથી વધુ મતોથી વિજય થયો હતો અને હંમેશા રેર્કોડ માટે જાણીતા નરેન્દ્ર મોદીએ વડોદરા લોકસભા બેઠક પરથી જીતીને રેર્કોડ સ્થાપિત કર્યો અને દેશના વડાપ્રધાન બન્યા હતા.

વડોદરા શહેર અને જિલ્લામાં આમ તો ૧૦ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, પરંતુ વડોદરા લોકસભા બેઠકની જો વાત કરીએ તો, ૧૩૫- સાવલી, ૧૩૬- વાઘોડિયા, ૧૪૧- વડોદરા શહેર(એસ.સી), ૧૪૨- સયાજીગંજ, ૧૪૪-રાવપુરા, ૧૪૫-માંજલપુર, ૧૪૩- અકોટા સામેલ થાય છે. જ્યારે બાકી રહેલી ત્રણ વિધાનસભા બેઠકોમાં ૧૪૦- ડભોઈ, અને ૧૪૬- પાદરા અને છોટાઉદ્દેપુર (અ.જ.જા) લોકસભા મતવિસ્તારમાં વડોદરા જિલ્લાની કુલ ૨ વિધાનસભા મતવિસ્તારોના સમાવેશ થાય છે. તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં વડોદરા જિલ્લાની કુલ ૧ વિધાનસભા મતવિસ્તાર ૧૪૭- કરજણનો સમાવેશ થાય છે.

વડોદરા લોકસભા બેઠક પર મતદારોની સંખ્યામાં કુલ  ૨૬,૫૦,૧૪૭ અંદાજીત મતદારો છે. જેમાં ૧૩,૮૧,૧૫૭ પુરુષ મતદારો અને ૧૨,૬૮,૯૮૭ મહિલા મતદારો છે. વડોદરા જિલ્લામાં કુલ ૨૫૮૨ મતદાન મથકો તથા ૧૨૯૦ મતદાન મથક સ્થળ છે. જેમાં શહેરી વિસ્તારની વાત કરીએ તો ૧૩૮૯ મતદાન મથકોનો સમાવેશ થાય છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૯૩ મતદાન મથકોનો સમાવેશ થાય છે. વડોદરા શહેર અને જિલ્લામાં શહેરી વિધાનસભા સિવાયની બેઠકોની વાત કરીએ તો જિલ્લાની બેઠકો પર મહિલા અને પુરૂષોની મતદારોની સંખ્યા પર એક નજર..

વિધાનસભા મતવિસ્તાર             પુરૂષ મતદારો      મહિલા મતદારો   અન્ય      કુલ

૧૩૫- સાવલી                       ૧૧૦૧૫૩          ૧૦૩૧૮૯         ૦૩    ૨૧૩૩૪૫

૧૩૬- વાઘોડિયા                    ૧૧૬૦૪૭          ૧૦૮૨૪૪         ૦૧     ૨૨૪૨૯૨

૧૪૧- વડોદરા શહેર(એસ.સી)       ૧૪૩૦૩૮          ૧૩૪૫૯૧         ૦૨     ૨૭૭૬૩૧

૧૪૨- સયાજીગંજ                    ૧૪૨૬૧૦          ૧૩૩૪૩૩         ૦૯     ૨૭૬૦૬૨

૧૪૪-રાવપુરા                       ૧૪૦૪૧૮          ૧૩૫૦૨૩         ૪૪     ૨૭૫૪૮૫

૧૪૫-માંજલપુર                      ૧૨૨૯૧૨          ૧૧૪૪૦૦        ૦૨      ૨૩૭૩૧૪

૧૪૩- અકોટા                        ૧૨૭૭૬૩          ૧૨૨૬૧૬        ૩૫      ૨૫૦૪૧૪

વડોદરા લોકસભા બેઠક પર જ્ઞાતિ આધારિત મતદારોની અંદાજીત સંખ્યાની વાત કરીએ તો ઓબીસી- ૩,૯૪,૯૦૩, એસ.ટી- ૨,૩૪,૦૬૬, દલિત- ૧,૧૨,૩૧૬, પટેલ- ૧,૬૪,૯૬૧ છે. વડોદરાનાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતાને નકારી શકાતી નથી. વડોદરા લોકસભા બેઠક પર હાલ રંજનબેન ભટ્ટ સાસંદ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૧૯માં રીપીટ થીયરી અપનાવી શકે તેમ છે. કેમકે વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ પોતાના મતવિસ્તાર અને શહેરમાં સારી એવી લોક ચાહના ધરાવે છે અને પ્રજાલક્ષી કામો પણ તેમને રીપીટ ટિકિટ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે. બીજી તરફ રાજકીય આધારભુત સુત્રો દ્વારા મળતી માહિતી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લોકસભાનાં ઉમેદવાર બનાવાય તેવી ચર્ચા અંદર ખાને જાણવા મળી રહી છે, પરંતુ વડોદરા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોવાથી આયાતી ઇમેદવાર પણ વડોદરા લોકસભા બેઠક પરથી સહેલાઈથી જંગી બહુમતીથી જીતી શકે છે. એટેલે આયાતી ઉમેદવાર વડોદરા લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે છે.

વડોદરાનાં ધારાસભ્ય યોગેશ પટેલને લોકસભાની સીટ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ યોગેશ પટેલને રાજ્ય કક્ષાનું પ્રધાન પદ મળતા આ સમગ્ર ચર્ચાનો અંત આવતા સમીકરણો બદલાયાં છે. હવે રંજનબેન ભટ્ટને પણ વડોદરા બેઠક પરથી લોકસભાની પર ભાજપ જીત મેળવવા માટે લોકસભાની ચૂંટણી લડાવી શકે છે. વડોદરામાં પ્રભુત્વ ધરાવે છે અને વડોદરા બેઠક પર ભાજપ જીત મેળવવા માટે ચૂંટણી લડાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. રંજનબેન ભટ્ટની સાથે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હરિફાઈની લીસ્ટમાં હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે વડોદરા લોકસભા બેઠક પર ભાજપ કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ધોળે છે. જેના પર સૌ કોઈની નજર છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.