ETV Bharat / state

Liquor Destruction of Vadodara : વડોદરાના ચાર પોલીસ મથકોમાં ઝડપાયેલા 1.7 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

વડોદરાના 4 પોલીસ મથકોમાં ઝડપાયેલા લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થાનો નાશ (Liquor Destruction of Vadodara) કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ માંથી મંજૂરી મેળવ્યા બાદ ચિખોદરા ગામની સીમમાં દારૂના જથ્થા પર બુલડોઝર (Bulldozers on the Quantity of Liquor in Vadodara) ફેરવી દેવાયું.

Liquor Destruction of Vadodara : વડોદરાના ચાર પોલીસ મથકોમાં ઝડપાયેલા 1.7 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું
Liquor Destruction of Vadodara : વડોદરાના ચાર પોલીસ મથકોમાં ઝડપાયેલા 1.7 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું
author img

By

Published : Feb 3, 2022, 1:27 PM IST

વડોદરા : વડોદરાના 4 પોલીસ મથકોમાં ઝડપાયેલા લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થાનો નાશ (Liquor Destruction of Vadodara) કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ માંથી મંજૂરી મેળવ્યા બાદ ચિખોદરા ગામની સીમમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. વડોદરાના ઝોન 3 માં આવતા ચાર પોલીસ મથકોમાં ડિસેમ્બર 2020 થી 2021 દરમિયાન પ્રોહિબિશનના ગુના હેઠળ ઝડપાયેલા 1.7 કરોડની કિંમતનો વિદેશી શરાબના જથ્થા પર કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ બુલડોઝર (Bulldozers on the Quantity of Liquor in Vadodara) ફેરવી દેવામાં આવ્યું હતું.

1 વર્ષમાં 60,003 વિદેશી શરાબની બોટલ કબજે

વડોદરાના ચાર પોલીસ મથકોમાં ઝડપાયેલા 1.7 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

વર્ષ 2020 ડિસેમ્બરથી વર્ષ 2021 દરમિયાન વડોદરા શહેરના ચાર પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પોલીસે 1.7 કરોડનો (1.7 crore Liquor Destroy in Vadodara) ભારતીય બનાવટની વિદેશી શરાબનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. તેમાં વાડી પોલીસ મથકમાં કુલ બોટલ નંગ 2408 કિંમત 7.54 લાખ, પાણીગેટ પોલીસ મથકમાં બોટલ નંગ 16,629 કિંમત 27.01 લાખ, મકરપુરા બોટલ નંગ 13,800 કિંમત 21.78 લાખ, માંજલપુર પોલીસ મથકમાં બોટલ નંગ 27,166 કિંમત 50.79 લાખ, એમ ચાર પોલીસ મથકમાં કુલ મળીને કિંમત 1.7 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જેને તરસાલી બાયપાસ ચિખોદરા ગામની સીમમાં ખરાબાની જમીનમાં ગ્રામ પંચાયતની મંજૂરી મેળવી શરાબના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Alcohol Case in Keshod : કેશોદમાં જુનાગઢ LCBએ કરી રેડ લાખો રૂપીયાનો દારૂ કબ્જે કર્યો

અધિકારીઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું

વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 3 DCP ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના જોન 3 વિસ્તારના કુલ 4 પોલીસ સ્ટેશન પાણીગેટ, વાડી, મકરપુરા અને માંજલપુર આ ચાર પોલીસ મથકોમાં પ્રોહિબિશન મુદ્દામાલ જેની વાર્ષિક કામગીરી કરવાની હોય છે. તે કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. 1 વર્ષની અંદર જેટલા પણ પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા હતા એ તમામ મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી ડિસ્ટ્રિક્ટ કોર્ટ માંથી મેળવી લેવામાં આવી હતી. જ્યારે નશાબંધી અધિકારી એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ તેમજ SDM કક્ષાના અધિકારીઓની હાજરીમાં તમામ વિદેશી શરાબનો (Alcohol Destruction in Gujarat) મુદ્દામાલને ચેક કરવામાં આવ્યો હતો. અને મુદ્દામાલની ખરાઈ કર્યા બાદ નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Alcohol Case in Junagadh : દૂધની આડમાં ઘુસાડવામાં આવતો 276 પેટી દારૂ જુનાગઢ પોલીસે કર્યો જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.