ETV Bharat / state

કાળા ડામર જેવા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીસોએ હોબાળો મચાવ્યો

વડોદરા કાળા ડામર જેવા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા શહેરના બરાનપુરાના રહીશો રજુઆત કરવા પહોંચ્યા ત્યારે વોર્ડ નંબર 5ની કચેરીમાં કોઈ અધિકારી દેખા ન દેતાં રહીશો રોષે ભરાયાં હતા.

etv
કાળા ડાંમ્મર જેવા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીસો
author img

By

Published : Jan 29, 2020, 3:11 AM IST

વડોદરાઃ શહેરના બરાનપુરા વિઠ્ઠલવાડીના રહીશો છેલ્લા 1 માસથી દુષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. કાળા ડાંમ્મર જેવા પાણીથી કંટાળી, રહીશો વહીવટી વોર્ડ નંબર 5ની કચેરીમાં રજુઆત કરવા પહોંચ્યા હતા,પરંતુ કચેરીમાં કોઈ અધિકારી ન મળતાં રોષે ભરાયેલી મહિલાઓએ અધિકારીઓના ટેબલ પર દુષિત પાણીની બોટલો મૂકી હતી અને ઉગ્ર વિરોધ દર્શાવી શુદ્ધ પાણીની માગ કરી હતી. સ્થાનિક કાઉન્સિલર સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા અને વહેલી તકે ચોખ્ખું પાણી મળે તેવી માગ કરી હતી.

Intro:વડોદરા.કાળા ડાંમ્મર જેવા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વડોદરા શહેરના બરાનપુરાના રહીશો રજુઆત કરવા પહોંચ્યા ત્યારે વોર્ડ નંબર 5 ની કચેરીમાં કોઈ અધિકારી દેખા ન દેતાં રહીશો રોષે ભરાયાં હતા.

Body:વડોદરા શહેરના બરાનપુરા વિઠ્ઠલવાડીના રહીશો છેલ્લા એક માસથી દુષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે.કાળા ડાંમ્મર જેવા પાણીથી કંટાળી આજે,રહીશો વહીવટી વોર્ડ નંબર 5 ની કચેરીમાં રજુઆત કરવા પહોંચ્યા હતા.Conclusion:પરંતુ કચેરીમાં કોઈ અધિકારી ન મળતાં રોષે ભરાયેલી મહિલાઓએ અધિકારીઓના ટેબલ પર દુષિત પાણીની બોટલો મૂકી હતી અને ઉગ્ર વિરોધ દર્શાવી શુદ્ધ પાણીની માંગ કરી હતી.સ્થાનિક કાઉન્સિલર બાળું સુર્વે એ સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા.અને વહેલીતકે ચોખ્ખું પાણી મળે તેવી માંગ કરી હતી.

બાઈટ : બાળું સુર્વે
કાઉન્સિલર, વડોદરા

બાઈટ : પૂજબેન ચુનારા
સ્થાનિક રહેવાસી, વિઠ્ઠલવાડી,બરાનપુરા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.