ETV Bharat / state

MS યુનિવર્સિટીમાં પરીક્ષામાં છબરડો, 4 હજારથી વધુ વિદ્યાર્થીઓના પરિણામ અટવાયા

વડોદરા: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ફરી એક વખત પરીક્ષામાં છબરડા સામે આવ્યા છે. કોમર્સ ફેકલ્ટીની ઇન્ટરનલ પરીક્ષાઓની OMR શીટની પ્રિન્ટિંગમાં ભૂલ થતા પેપર સ્કેનિંગ મશીન વાંચીના શકતા વિદ્યાર્થીઓના પરિણામો અટવાયા છે. અંદાજે 4 હજારથી વધુ OMR શીટમાં પ્રિંન્ટિગની ભૂલ હોવાથી હજુ સુધી તેનું ચેકિંગ થઇ શક્યું નથી. જેથી વિદ્યાર્થીઓના પરિણામો અચવાયા છે.

MSU
author img

By

Published : Nov 25, 2019, 8:47 PM IST

એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં FY, SY અને TY B.COMની ઇન્ટરનલ પરીક્ષા ગત ઓક્ટોબર મહિનામાં લેવામાં આવી હતી. જેના પરિણામો આજ દિન સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જેને કારણે વિદ્યાર્થીઓ અટવાયા છે. કોમર્સ ફેકલ્ટીમાં ઇન્ટરનલ પરીક્ષામાં OMR શીટમાં પ્રિન્ટિંગમાં છબરડા સામે આવ્યા છે.

MSUમાં પરીક્ષામાં છબરડો

OMR શીટમાં પૂછવામાં આવતા સવાલોની સામે જવાબના ચાર ઓપશન આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ કોઈ એક ઓપશન ટિક કરે છે. આ પ્રક્રિયા બાદ OMR શીટની ચકાસણી કરવા માટે સ્પેશિયલ સ્કેનિંગ મશીનથી સ્કેન કરવામાં આવે છે અને જે સાચો જવાબ હોય છે. સોફ્ટવેરમાં તે સ્કેન કરે છે. જેના આધારે OMR શીટમાં સાચો જવાબ ટિક કરેલ ડિટેકટ થઈ જાય છે અને પરિણામ મળે છે. પરંતુ, આ પ્રક્રિયામાં ખરાબ પ્રિન્ટિંગ થવાથી કોડ સ્કેનના થવાથી હાલતો વિદ્યાર્થીઓના પરિણામ ટલ્લે ચઢ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશીઓ જણાવી રહ્યા છે કે, આગામી એક અઠવાડિયામાં પરિણામ આવી જશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ, હાલ તો વિદ્યાર્થીઓ પોતાના મહેનતની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.

Intro:વિશ્વ વિખ્યાત MSUમાં પરીક્ષામાં છબરડો સામે આવ્યો, OMR શીટમાં ખરાબ પ્રિંન્ટિંથિં અંદાજે 4 હજારથી વધુ વિદ્યાર્થીઓના પરિમાણ અટવાયા..

Body:વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ફરી એક વખત પરીક્ષામાં છબરડા સામે આવ્યા છે..કોમર્સ ફેકલ્ટીની ઇન્ટરનલ પરીક્ષાઓની ઓએમઆર શીટના પ્રિન્ટીંગમાં ભૂલ થતા પેપર સ્કેનિંગ મશીન વાંચીના શકતા વિદ્યાર્થીઓના પરિણામો અટવાયા છે..અંદાજે 4 હજારથી વધુ ઓએમઆર શીટમાં પ્રિન્ટિંગની ભૂલ હોવાથી હજુ સુધી તેનું ચેકીંગ થઈ શક્યું નથી જેથી વિદ્યાર્થીઓના પરિણામો અટવાયા છે..

Conclusion:એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં એફ વાય, એસ વાય અને ટી વાય, બીકોમની ઇન્ટરનલ પરીક્ષામાં ગત્ત ઓક્ટોબર મહિનામાં લેવામાં આવી હતી. જેના પરિણામો આજ દિન સુધી જાહેર કરવામાં આવ્યા નથી જેને કારણે વિદ્યાર્થીઓ અટવાયા છે..કોમર્સ ફેકલ્ટીમાં ઇન્ટરનલ પરીક્ષામાં ઓએમઆર શીટમાં પ્રિન્ટિંગમાં છબરડા સામે આવ્યા છે..જોકે ઓએમઆર શીટમાં પૂછવામાં આવતા સવાલોની સામે જવાબના ચાર ઓપશન આપવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીઓ કોઈ એક ઓપશન ટિક કરે છે.અને આ પ્રક્રિયા બાદ ઓએમઆર શીટની ચકાસણી કરવા માટે સ્પેશિયલ સ્કેનિંગ મશીનથી સ્કેન કરવામાં આવે છે અને જે સાચો જવાબ હોય છે સોફ્ટવેરમાં તે સ્કેન કરે છે.જેના આધારે ઓએમઆર શીટમાં સાચો જવાબ ટિક કરેલ ડિટેકટ થઈ જાય છે અને પરિણામ મળે છે..પરંતુ આ પ્રક્રિયામાં ખરાબ પ્રિન્ટિંગ થવાથી કોડ સ્કેનના થવાથી હાલતો વિદ્યાર્થીઓના પરિણામ ટલ્લે ચઢ્યા છે..અને યુનિવર્સિટી સત્તધીઓ જણાવી રહ્યા છે કે આગામી એક અઠવાડિયામાં પરિણામ આવી જશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે..પરંતુ હાલ તો વિદ્યાર્થીઓ પોતાના મહેનતની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે..

બાઈટ: તનુ સીસોદીયા, એફ.આર., એમ.એસ.યુનિવર્સિટી
બાઈટ: નિખિલ સોલંકી, એફ.આર.મેઈન બિલ્ડીંગ, એમ.એસ.યુ
બાઈટ: કે.આર.બડોલા, કો.ઓર્ડીનેટર, એમ.એસ.યુનિવર્સિટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.