વડોદરા શહેરના જુનિગઢીમાં આરતીબેન હરીશભાઈ સોલંકી રહેતા હતા, જે કલાદર્શન ડિ-માર્ટ નજીકના તૃપ્તિ એપાર્ટમેન્ટમાં સ્વીપર તરીકે કામ કરતા હતા, તેમજ એપાર્ટમેન્ટના મકાનમાં પણ જીવનનિર્વાહ ચલાવવા કામ કાજ કરતા હતા. રવિવારે રોજના ક્રમ મુજબ આરતીબેન એપાર્ટમેન્ટ પર કામ કરવા અર્થે આવ્યા હતા. જ્યાં સ્વીપરનું કામ પુરૂ કરી એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા સ્નેહા ભેસાણીયાના ઘરે કામ કરવા ગયા હતા. જે કામ દરમિયાન આરતીબેન અકસ્માતે મકાનની ગેલેરી પરથી પડી જતા ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. જેની જાણ પાણીગેટ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ મહિલાની મોતને લઈ પરિવારે પણ આશંકા ઉપજાવી હતી.
વડોદરામાં મહિલા પાંચમા માળેથી પટકાતા મોત
વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ કલા દર્શન ડી-માર્ટ પાસે તૃપ્ત એપાર્ટમેન્ટના પાંચમા માળે ઘર કામ કરી રહેલી મહિલા લોબી માંથી પડી જતા મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
વડોદરા શહેરના જુનિગઢીમાં આરતીબેન હરીશભાઈ સોલંકી રહેતા હતા, જે કલાદર્શન ડિ-માર્ટ નજીકના તૃપ્તિ એપાર્ટમેન્ટમાં સ્વીપર તરીકે કામ કરતા હતા, તેમજ એપાર્ટમેન્ટના મકાનમાં પણ જીવનનિર્વાહ ચલાવવા કામ કાજ કરતા હતા. રવિવારે રોજના ક્રમ મુજબ આરતીબેન એપાર્ટમેન્ટ પર કામ કરવા અર્થે આવ્યા હતા. જ્યાં સ્વીપરનું કામ પુરૂ કરી એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા સ્નેહા ભેસાણીયાના ઘરે કામ કરવા ગયા હતા. જે કામ દરમિયાન આરતીબેન અકસ્માતે મકાનની ગેલેરી પરથી પડી જતા ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. જેની જાણ પાણીગેટ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ મહિલાની મોતને લઈ પરિવારે પણ આશંકા ઉપજાવી હતી.
Body:વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ડી- માર્ટ પાસે તૃપ્ત એપાર્ટમેન્ટના પાંચમા માળે ઘર કામ કરી રહેલી મહિલા લોબી માંથી પડી જતા મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેની જાણ પોલીસને કરતા પોલીસે તપાસ આરંભી હતી
Conclusion:વડોદરા શહેરના જુનિગઢી હરિજન વાસમાં ૩૨ વર્ષીય બે સંતાનોની માતા આરતીબેન હરીશભાઈ સોલંકી રહેતા હતા જે કલાદર્શન ડિ - માર્ટ નજીકના તૃપ્તિ એપાર્ટમેન્ટમાં સ્વીપર તરીકે કામ કરતા હતા તેમજ એપાર્ટમેન્ટના મકાનોમાં વાસણ કપડાં ઝાડુ પોતાનું કામ કરતા હતા રવિવારે રોજના ક્રમ મુજબ આરતીબેન એપાર્ટમેન્ટ પર આવ્યા હતા જ્યાં સ્વીપરનું કામ પતાવી એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા સ્નેહા ભેસાણીયાના ઘરે ઝાડુ પોતાનું કામ કરવા ગયા હતા જે કામ દરમિયાન આરતીબેન મકાનની ગેલેરીમાંથી પડી જતા સ્થળ પર જ તેમનું કમકમાટીભર્યું મોત નીજપ્યું હતું જેની જાણ પાણીગેટ પોલીસ ને થતાં પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ મહિલાની મોતને લઈ પરિવારે આશંકા ઉપજાવી હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા જે જગ્યાએ પોતું મારી રહી હતી તેની લોબીમાં પેરાફીટની જગ્યાએ કાચ લગાડેલા હતા જે પૈકીનું એક કાચ ન હોય મહિલા એ જગ્યા માંથી પછડાઈ હોવાનું પોલીસે અનુમાન વ્યક્ત કર્યો છે
બાઈટ શંભુ મહારાજ મૃતકના સ્વજનો
બાઈટ - સ્નેહા ભેસાણીયા મકાન માલિક