ETV Bharat / state

ટૂંડાવ ગામે સૈયદ કાદરી મુર્તુઝા અલી દાદાનો ત્રિદિવસીય ઉર્સ મેળો યોજાયો - Urs in Tundav village of Savli

વડોદરાઃ સાવલીના ટૂંડાવ ગામે કોમી એકતાના પ્રતીક સમાન સૈયદ કાદરી મુર્તુઝા અલી દાદાનો ત્રિદિવસીય ઉર્સ મેળો યોજાયો. પ્રથમ દિવસે સંદલ, બીજા દિવસે ઉર્સ નિમિત્તે કવાલી ત્રિજા દિવસે લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં સાવલી પંથક સહિત ગુજરાતભરના હજ્જારો શ્રદ્ધાળુઓએ મેળાની મજા માણી હતી.

vadodar
ટૂંડાવ ગામે સૈયદ કાદરી મુર્તુઝા અલી દાદાનો ત્રીદિવસીય ઉર્સ મેળો યોજાયો
author img

By

Published : Dec 22, 2019, 7:10 PM IST

વડોદરા જિલ્લા, સાવલીના ટૂંડાવ ગામે પ્રતિવર્ષની જેમ પરંપરાગત ગત રીતે કોમી એખલાસના વાતાવરણમાં ઐતિહાસિક સૈયદ કાદરી મુર્તુઝાઅલી દાદાનો ત્રિદિવસીય ઉર્સ મનાવાયો હતો. જેમાં ગુજરાત ભરમાંથી હજારો ભાવિકભક્તોએ દરગાહ પર હાજરી આપી અર્પણ કર્યા હતા.

ટૂંડાવ ગામે સૈયદ કાદરી મુર્તુઝા અલી દાદાનો ત્રિદિવસીય ઉર્સ મેળો યોજાયો

પ્રથમ દિવસે સંદલ, બીજા દિવસે ઉર્સના મોકા પર સુપ્રસિદ્ધ ગાયક હાજી છોટેમઝીદ શોલા અને લેડીઝસિંગર ફિરદૌસ આઝમીની કવાલીનો શાનદાર મુકાબલો યોજાયો. જ્યારે ત્રીજા દિવસે કોમીએખલાસ શુભસંદેશ સાથે જયેશબારોટ અને ધર્મેશ બારોટ ગ્રુપ સાથે ગુજરાતી સીનેજગતના કલાકાર વિક્રમ ઠાકોરના લોકડાયરાનું આયોજન કરાયું હતું.

આ ત્રિદિવસના ઉર્ષ મેળામાં વિવિધ ખાણીપીણી અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુની અસંખ્ય દુકાનો સહિત બાળકો માટે વિવિધ રાઈડ્સ ચકડોળએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેનો આજુ-બાજુના ગામ લોકોએ પણ મેળાની મજા માણી હતી.

Intro:સાવલી ના ટૂંડાવ ગામે કોમીએકતા ના પ્રતીક સમાન સૈયદ કાદરી મુર્તુઝા અલી દાદા નો ત્રીદિવસીય ઉર્સ મેળો યોજાયો..

Body:સાવલી ના ટૂંડાવ ગામે કોમીએકતા ના પ્રતીક સમાન સૈયદ કાદરી મુર્તુઝા અલી દાદા નો ત્રીદિવસીય ઉર્સ મેળો યોજાયો પ્રથમ દિવસે સંદલ, બીજા દિવસે ઉર્ષ નિમિત્તે કવાલી ત્રીજા દિવસે લોક ડાયરા નું આયોજન કરાયું જેમાં સાવલી પંથક સહિત ગુજરાતભર ના હજ્જારો શ્રધ્ધાળુઓ એ મેળા ની મઝા માણી હતી

Conclusion:વડોદરા જિલ્લા, સાવલી ના ટૂંડાવ ગામે પ્રતિવર્ષ ની જેમ પરંપરાગત ગત રીતે કોમી એખલાસ પૂર્ણ વાતાવરણ માં ઐતિહાસિક સૈયદ કાદરી મુર્તુઝાઅલી દાદા નો ત્રિદિવસીય ઉર્શ મનાવાયો જેમાં ગુજરાતભર માંથી હજારો ભાવિકભક્તો એ દરગાહ પર હાઝરી આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા પ્રથમદિવસે સંદલ બીજા દિવસે ઉર્શ ના મોકા પર સુપ્રસિદ્ધ ગાયક હાજી છોટેમઝીદ શોલા અને લેડીઝસિંગર ફિરદૌસ આઝમી ની કવાલી નો શાનદાર મુકાબલો યોજાયો જ્યારે ત્રીજા દિવસે કોમીએખલાસી શુભસંદેશ સાથે જયેશબારોટ અને ધર્મેશ બારોટ ગ્રુપ સાથે ગુજરાતી સીનેજગત ના કલાકાર વિક્રમ ઠાકોર ના લોકડાયરા નું આયોજન કરાયુંછે આ ત્રીદિવસ ના ઉર્ષ મેળા માં વિવિધ ખાણીપીણી અને જીવનજરૂરિયાત ચીજ વસ્તુ ની અસંખ્ય દુકાનો સહિત બાળકો માટે વિવિધ રાઈડ્સ ચકડોળ એ ભારે આકર્ષણ જમાવ્યું હતું જેનો આજુબાજુ ના ગામ લોકો એ પણ મેળા ની મઝા માણી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.