ETV Bharat / state

વડોદરા: દિવાળીની રાત્રે પાણીગેટમાં 'હોળી', પોલીસ પર પેટ્રોલબોંબ ફેંક્યા

જ્યાં એક બાજુ લોકો મીઠાઈઓ અને ફટાકડાથી દિવાળી ઉજવી રહ્યા હતા તો બીજી(Vadodara stone pelting) બાજુ વડોદરા શહેરની એક ઘટનાથી આખુ વડોદરા હલબલી ગયુ હતુ. જુઓ આ ખાસ અહેવાલ.

વડોદરામાં દિવાળીની રાત્રે શાંતિ ડહોળવાનો પ્રયાસ પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડ

author img

By

Published : Oct 25, 2022, 7:07 AM IST

Updated : Oct 25, 2022, 2:05 PM IST

વડોદરા: ગત્ર રાત્રીએ વડોદરા શહેરમાં અમુક ઈસમો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાશ થયો હતો, (Stone pelting arson and vandalism in Panigate area )શહેરના પાણીગેટ વિસ્તારમાં દિવાળીની રાત્રે એકાએક માહોલ ગરમાયો હતો, જેમાં બે કોમ વચ્ચે ભારે પથ્થર મારો થયો હતો, જેમાં વાહનોને આગચાંપી કરાઈ હતી. પોલીસને જાણ થતા અધિકારીઓનો કાફલો ઘટનાઓ સ્થળે પહોંચ્યા હતા.

વડોદરામાં દિવાળીની રાત્રે શાંતિ ડહોળવાનો પ્રયાસ પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડ
પેટ્રોલ બોમ: વડોદરા શહેર ના પાણીગેટ હરણખાના રોડ વિસ્તાર માં બે કોમ વચ્ચે ભારેપથ્થર મારો થયો હતો, જેમાં વાહનો ની તોડફોડ કરવામાં આવી હતી અને આગ પણ લગાવવામાં આવી હતી. એટલુ જ નહિં, પોલીસ ના કાફલા પર પણ પેટ્રોલ બોમ ફેંકી તોફાની તત્વો એ ઉત્પાદ મચાવ્યો હતો. અમુક તત્વો દ્વારા દુકાનોમાં પણ તોડફોડ કરાઈ હતી. પથ્થર મારો એટલી હદસુધી થયો હતો કે, આખા રસ્તા પર પથ્થર જ પડેલા દેખાતા હતા.મામલાની તપાસ: ઘટનાની જાણ થતા, અધિકારીઓનો કાફલો ઘટનાઓ સ્થળે પહોંચી ગયો હતો. જેમા પોલીસ દ્વારા એકની અટકાયત કરાઈ છે. એસીપી ના કાફલા પર પણ તોફાનીઓએ પેટ્રોલ બોમ ફેંકાયો હતો. હાલ આ મામલાની તપાસ હાથ ધરાઈ છે.

વડોદરામાં મુસ્લિમ મેડિકલ કૉલેજ પાસે જે પથ્થરમારાની ઘટના બની છે. એમાં પોલીસે તાત્કાલિક પહોંચીને પગલાં લીધા છે. હાલમાં સ્થિતિ કાબુમાં છે. પથ્થરમારો શા કારણે થયો છે એ અંગે અમે સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છીએ. જે પ્રત્યક્ષદર્શી છે એની પાસેથી માહિતી લઈ રહ્યા છીએ. આગળના દિવસોમાં સખતમાં સખત કામગીરી કરવામાં આવશે. સ્ટ્રીટ લાઈટ બંધ કરીને પથ્થરમારો કરાયો છે કે કેમ એ અંગે તપાસ ચાલું છે. જે ઘરમાંથી પેટ્રોલબોંબ ફેંકાયો એ ઘરમાંથી પણ તપાસ કરવામાં આવી છે. એ ઘરમાંથી એક વ્યક્તિ મળી છે એની કાયદેસરની ધરપકડ કરી લીધી છે.--- જસપાલ જગન્યા (વડોદરા SP)

Last Updated : Oct 25, 2022, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.