ETV Bharat / state

વડોદરા વરસાદી કાંસમાં પડી જતા સિક્યુરિટી ગાર્ડનું મોત

વડોદરાઃ શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત થયું હતું. શહેરમાં બે ઇંચ વરસાદે સ્માર્ટ સીટી વડોદરાની પોલ ખુલ્લી પડી હતી અને તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે દાંડિયા બજારમાં ડૂબી જવાથી એક આધેડનું મોત નીપજ્યું હતું.

વડોદરા વરસાદી કાંસમાં પડી જતા સીકયોરીટી ગાર્ડનું મોત
author img

By

Published : Jun 29, 2019, 6:09 PM IST

આ મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના દાંડિયા બજાર લકડીપુલ પાસે વહેલી સવારે એક ખાનગી સિક્યુરિટી ગાર્ડ પગપાળા પસાર થઇ રહ્યા હતા, ત્યારે લપસી જવાથી તેઓ નાળામાં ફસાયા હતા. લોકોએ તેમને બચાવવા પ્રયત્ન કર્યો હતો અને ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી પરંતુ તેઓને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

વડોદરા વરસાદી કાંસમાં પડી જતા સિક્યુરિટી ગાર્ડનું મોત

જો કે વડોદરા શહેરમાં વરસાદથી કોઈનું મોત થયું હોય તેવી પ્રથમ ઘટના છે. વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તાર અને અંડરપાસ ગરનાળામાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. વરસાદને કારણે શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો.

વડોદરા વરસાદી કાંસમાં પડી જતા સીકયોરીટી ગાર્ડનું મોત નીપજ્યું..

વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદને પગલે જન જીવન અસ્ત વ્યસ્ત થયું હતું.. શહેરમાં બે ઇંચ વરસાદે સ્માર્ટ સિટી વડોદરાની પોલ ખુલ્લી પડી હતી અને તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દાંડિયા બજારમાં ડૂબી જવાથી એક આધેડનું મોત નીપજ્યું હતું..
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના દાંડિયા બજાર લકડીપુલ પાસે વહેલી સવારે એક ખાનગી સિક્યુરિટી ગાર્ડ પગપાળા પસાર થઇ રહ્યા હતા ત્યારે લપસી જવાથી તેઓ નાળામાં ફસાયા હતા લોકોએ તેમને બચાવવા પ્રયત્ન કર્યો હતો અને ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી પરંતુ તેઓને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું..જોકે વડોદરા શહેરમાં વરસાદથી કોઈનું મોત થયું હોય તેવી પ્રથમ ઘટના છે..વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તાર અને અડરપાસ ગરનાળામાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોચી હતી..વરસાદને કારણે શહેરના અલકાપુરી ગર નાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો.. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.