ETV Bharat / state

વડોદરાના વાતાવરણમાં પલટો ગાજવીજ સાથે ઝાપટું

વડોદરાઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાના કારણે ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને 90થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની આ સ્થિતીને પહોચી વળવા માટે તંત્ર સજ્જ છે. જ્યારે વાયુ વાવાઝોડાને પગલે વડોદરા શહેરના વતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જોકે અચાનક વાતાવરણમાં આવેલ બદલાવને લઈને ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 12, 2019, 6:09 PM IST

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી. શહેરમાં અચાનક વાતાવરણમાં આવેલ બદલાવને લઈને ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયો હતો. જોકે વાવાઝોડાને પહોંચી વળવા માટે વડોદરાથી NDRF 9 ટીમોની સાથે મહારાષ્ટ્રની 2 ટીમો પણ સૌરાષ્ટ્ર પહોંચી છે. જે વાવાઝોડના પ્રકોપ વચ્ચે NDRFની ટીમો સજ્જ આતિઆધુનિક સાધનો સાથે 400 જેટલા જવાનો રોડ મારફતે સોરાષ્ટ્ર પહોંચ્યા છે. જોકે વાવાઝોડા 'વાયુ'ને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને અલર્ટ કરાયા છે. પ્રવાસીઓને દરિયા કાંઠે નહી જવા માટે સુચનો કરાયા છે.

વડોદરા શહેરના વાતાવરણમાં પલટો ગાજવીજ સાથે ઝાપટું..

અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાના કારણે ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને 90થી 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની આ સ્થિતીને પહોચી વળવા માટે માટે તંત્ર સજ્જ છે..જોકે વાયુ વાવાઝોડાને પગલે વડોદરા શહેરના વતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો..જોકે અચાનક વાતાવરણમાં આવેલ બદલાવને લઈને ગાજવીજ સાથે અચાનક વરસાદ વરસવાનું શરૂ થયું હતું..જોકે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે..ત્યારે વડોદરા શહેરમાં પણ વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી..જોકે વાવાઝોડાને પહોંચી વળવા માટે વડોદરાથી NDRF ૯ ટીમોની સાથે મહારાષ્ટ્રની ૨ ટીમો પણ સૌરાષ્ટ્ર પહોંચી છે જે વાવાઝોડના પ્રકોપ વચ્ચે એનડીઆરએફની ટીમો સજ્જ આતિઆધુનિક સાધનો સાથે ૪૦૦જેટલા જવાનો રોડ મારફતે સોરાષ્ટ્ર પહોંચ્યા છે..જોકે વાવાઝોડા 'વાયુ'ને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને અલર્ટ કરાયા છે. પ્રવાસીઓને દરિયા કાંઠે નહી જવા માટે સુચનો કરાયા છે..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.