ETV Bharat / state

વડોદરામા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ - Influenced

વડોદરાઃ શહેરમાં સમી સાંજે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

vadodra
author img

By

Published : Jul 6, 2019, 3:56 AM IST

હવામાન વિભાગની કરેલી આગાહી મુજબ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળોએ અચાનક વરસવાનું શરૂ કરી દેતા મેઘરાજાએ મહેર કરી હતી. શહેરમાં અચાનક વરસેલા વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

વડોદરામા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Intro:વડોદરા શહેરમાં સમી સાંજે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..

Body:હવામાન વિભાગની કરેલ આગાહીને પગલે રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..ત્યારે વડોદરા શહેરમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળોએ અચાનક વરસવાનું શરૂ કરી દેતા મેઘરાજાએ મહેર કરી હતી..શહેરમાં અચાનક વરસેલા વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી..Conclusion:વડોદરા શહેર અને જીલ્લામાં શરૂ થયેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરા શહેરમાં વરસેલા ઘોઘમાર વરસાદને પગલે સાંજના સમયે નોકરી પરથી પરત ફરી રહેલા નોકરિયાતોને અચાનક વરસેલા વરસાદને પગલે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.