ETV Bharat / state

વડોદરા પોલીસનો સપાટો, IPL પર સટ્ટો રમતા સટ્ટાબાજોની કરાઇ અટકાયત - આઇપીએલ ટી-20

વડોદરા શહેરના છાણી વિસ્તારના એક મકાનમાં PCBએ બાતમીના આધારે દરોડો પાડીને IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મકાનમાલિક સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓ
author img

By

Published : Apr 1, 2019, 5:15 PM IST

તો આ મામલે પોલીસ વિભાગ દ્વારા તેઓની પાસેથી રોકડ સહિત એક કાર તેમજ 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આરોપીઓ

IPLની હૈદરાબાદ સનરાઇઝર્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી T-20 ક્રિકેટ મેચ પર શહેરના છાણીરોડ પર આવેલ એક મકાનમાં સટ્ટો રમાઈ રહ્યો છે. તેવી બાતમીને આધારે પોલીસ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડતા 3 આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી મોબાઈલ, 2 કાર સહિત એખ LCD tv, CCTV DVR સહિત 58,000 રોકડ જપ્ત કરી હતી.

વડોદરા IPL મેચ પર સટ્ટો રમાડતા ૩ શખ્સોની પીસીબીએ લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા..

હાલ સમગ્ર દેશમાં આઈપીએલ ટી-૨૦ મેચમાં યુવાનોથી લઈને તમામ ઉંમરના લોકો આઈપીએલ મેચ પાછળ ઘેલા થયા છે...અને આ આઈપીએલ મેચ દરમિયાન લાખો અને કરોડો રૂપિયાનો સટ્ટો પણ રમાતો હોય છે..ત્યારે વડોદરા શહેરના શહેરના છાણી વિસ્તારના એક મકાનમાં પીસીબીને મળેવી બાતમીના આધારે દરોડો પાડીને આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મકાનમાલિક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.. પોલીસે તેઓની પાસેથી રોકડ તેમજ કાર સહિત ૩૦ લાખની વધુની મતા જપ્ત કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.. હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ પર કેટલાક સટોડિયાઓ  સટ્ટો રમાડતા હોઈ શહેર પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૃ કરાઈ છે. ત્યારે આઈપીએલની હૈદ્રાબાદ અને રોયલ ચેલેન્જ બેગ્લોર વચ્ચે રમાઈ રહેલી ટી-૨૦ ક્રિકેટ મેચ પર શહેરના છાણીરોડ પર આવેલ એક મકાનમાં સટ્ટો રમાઈ રહ્યો છે તેવી પીસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી..જેને આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેઓની પાસેથી મોબાઈલ, તેમજ બે કાર સહિત એલસીડી ટીવી, સીસીટીવી ડીવીઆર અને રોકડાં રૂપિયા ૫૮ હજાર સહિત કુલ રૂપીયા ૩૦મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.