ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન યુનિવર્સિટીમાં બી.ટેક. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં નેકસ્ટ જનરેશન કોર્સિસની આવશ્યકતા અને ભાવિ પ્રવાહો અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે એક સેમિનાર યોજાયો હતો. સેમિનારમા એવુ કહેવામાં આવ્યુ કે બજારમાં જેની માંગ અને વેલ્યુ હોય તેનું રિચર્સ કરીને ચાર નવા કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બીગ ડેટા એનાલિસિસ, ઇન્ટરનેટ ઓફ થીગ્સ અને ઓટોમેશન જેવા કોર્સ શરૂ કરવામાં આવશે, જે કોમ્પ્યુટર સાયન્સના અન્ય કોર્સિસ કરતા અલગ હશે. જેથી વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે અને સારી કારર્કિદી ઘડી શકે. GSFC છેલ્લાં 50 વર્ષોથી કેમિકલ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘણું સારૂ કામ કરી રહી છે.તેમજ વડોદરા શહેર આઇ.ટી. હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે નવા એન્જિનિયર્સની જરૂરિયાત આ કોર્ષ દ્વારા ઉભી થશે. અને તેની માંગને પહોંચી વળાય સાથે જ યુવાનોને રોજગારી પણ મળી રહેશે.
ગુજરતામાં મોટા પાયે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયેલો છે. છતાં પણ ગુજરાતમાં કોઇ જગ્યાએ બી.ટેક લેવલના ફાયર સેફટી કોર્સ ચાલતો નથી. જેથી GSFC યુનિવર્સિટી બી.ટેક લેવલનો ફાયર એન્ડ સેફટી કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ઓન હેન્ડ ટ્રેનિંગ ઉપર ભાર આપવામાં આવશે,અને સાથે જ તેમાં ઇન્ડસ્ટ્રીની ફાયર સેફટી જરૂરિયાતને પણ ધ્યાને લેવામાં આવશે. જેમાં ફાયર ઓડિટ માટે એન્જિનિયર્સની ટીમ તૈયાર હશે જે ગુજરાતના લોકોને મદદરૂપ પણ બનશે.
વડોદરા GSFC યુનિવર્સિટી શરુ કરશે 4 નવા કોર્સ
વડોદરાઃ GSFC યુનિવસિટી દ્વારા 4 નવા કોર્સ શરુ કરવામા આવશે. જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બીગ ડેટા એનાલિસિસ, ઇન્ટરનેટ ઓફ થીગ્સ અને ઓટોમેશન જેવા કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સિસ અન્ય કરતા અલગ હશે, જેના કારણે યુવાનોને રોજગારીના માધ્યમો મળી રહશે.
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન યુનિવર્સિટીમાં બી.ટેક. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં નેકસ્ટ જનરેશન કોર્સિસની આવશ્યકતા અને ભાવિ પ્રવાહો અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે એક સેમિનાર યોજાયો હતો. સેમિનારમા એવુ કહેવામાં આવ્યુ કે બજારમાં જેની માંગ અને વેલ્યુ હોય તેનું રિચર્સ કરીને ચાર નવા કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બીગ ડેટા એનાલિસિસ, ઇન્ટરનેટ ઓફ થીગ્સ અને ઓટોમેશન જેવા કોર્સ શરૂ કરવામાં આવશે, જે કોમ્પ્યુટર સાયન્સના અન્ય કોર્સિસ કરતા અલગ હશે. જેથી વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે અને સારી કારર્કિદી ઘડી શકે. GSFC છેલ્લાં 50 વર્ષોથી કેમિકલ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘણું સારૂ કામ કરી રહી છે.તેમજ વડોદરા શહેર આઇ.ટી. હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે નવા એન્જિનિયર્સની જરૂરિયાત આ કોર્ષ દ્વારા ઉભી થશે. અને તેની માંગને પહોંચી વળાય સાથે જ યુવાનોને રોજગારી પણ મળી રહેશે.
ગુજરતામાં મોટા પાયે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયેલો છે. છતાં પણ ગુજરાતમાં કોઇ જગ્યાએ બી.ટેક લેવલના ફાયર સેફટી કોર્સ ચાલતો નથી. જેથી GSFC યુનિવર્સિટી બી.ટેક લેવલનો ફાયર એન્ડ સેફટી કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ઓન હેન્ડ ટ્રેનિંગ ઉપર ભાર આપવામાં આવશે,અને સાથે જ તેમાં ઇન્ડસ્ટ્રીની ફાયર સેફટી જરૂરિયાતને પણ ધ્યાને લેવામાં આવશે. જેમાં ફાયર ઓડિટ માટે એન્જિનિયર્સની ટીમ તૈયાર હશે જે ગુજરાતના લોકોને મદદરૂપ પણ બનશે.
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન યુનિવર્સિટીમાં બી. ટેક. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં નેકસ્ટ જનરેશન કોર્સિસની આવશ્યકતા અને ભાવિ પ્રવાહો અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે એક સેમિનાર યોજાયો હતો. બજારમાં જેની માંગ અને વેલ્યુ હોય તેનું રિચર્સ કરીને અમે ચાર નવા કોર્સ શરૂ કરવામાં આવશે.. જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બીગ ડેટા એનાલિસિસ, ઇન્ટરનેટ ઓફ થીગ્સ અને ઓટોમેશન જેવા કોર્સ શરૂ કરવામાં આવશે જે કોમ્પ્યુટર સાયન્સના અન્ય કોર્સિસ કરતા અલગ હશે. જેથી વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે અને સારી કારર્કિદી ઘડી શકે. જીએસએફસી છેલ્લાં 50 વર્ષોથી કેમિકલ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘણું સારૂ કામ કરી રહી છે.તેમજ વડોદરા શહેર આઇ. ટી. હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે નવા એન્જિનિયર્સ જરૂરિયાત આ કોર્ષ દ્વારા ઉભી થશે. જેથી તેની માંગને પહોંચી વળાય સાથે જ યુવાનોને રોજગારી પણ મળી રહેશે..
ગુજરતામાં મોટા પાયે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયેલ છે. છતાં પણ ગુજરાતમાં કોઇ જગ્યાએ બી. ટેક લેવલના ફાયર સેફટી કોર્સ ચાલતો નથી. જેથી જીએસએફસી યુનિવર્સિટી બી. ટેક લેવલનો ફાયર એન્ડ સેફટી કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ઓન હેન્ડ ટ્રેનિંગ ઉપર ભાર આપવામાં આવશે..અને સાથે જ તેમાં ઇન્ડસ્ટ્રીની ફાયર સેફટી જરૂરિયાતને પણ ધ્યાને લેવામાં આવશે. જેમાં ફાયર ઓડિટ માટે એન્જિનિયર્સની ટીમ તૈયાર હશે જે ગુજરાતના લોકોને મદદરૂપ પણ બનશે..