ETV Bharat / state

વડોદરાના પાદરા તાલુકાના દુધવાડા ગામે પંજાબના ટ્રક ચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર - વડોદરા વડુ પોલીસ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દુધવાડા ગામે પંજાબના ટ્રક ચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.આ અંગે વડુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

vadodara
વડોદરાના પાદરા તાલુકાના દુધવાડા ગામે પંજાબના ટ્રક ચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર
author img

By

Published : Sep 16, 2020, 6:55 AM IST

વડોદરા : જિલ્લાના પાદરાના દુધવાડા ગામની સીમમાં કીરી કંપનીની સામે રોડની બાજુમાં આવેલા લીમડાના ઝાડ ઉપર સફેદ રૂમાલથી ગળો ફાંસો ખાઇ ટ્રક ચાલકે આત્મહત્યા કરી લીધી હતી. વહેલી સવારે લીમડાના ઝાડ ઉપર લટકતો મૃતદેહ જોવા મળતા સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટયા હતા.જે અંગે વડુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

vadodara
વડોદરાના પાદરા તાલુકાના દુધવાડા ગામે પંજાબના ટ્રક ચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

પાદરા દુધવાડ ગામની સીમમાં આવેલા કીરી કંપનીમાં ભલકારસિંહ પુરાણસિંહ તેમજ જગતસિંહ સુરમાસિંહ સિંધુ મુળ પંજાબના હાલ અમદાવાદથી ટ્રકમાં માલસામાન ભરી સુરત ગયો હતો. જેઓ છેલ્લા બે દિવસથી અહીં રોકાયેલા હતા. જયાં ગત મોડી રાત્રે કોઈ કારણોસર જગતસિંહ સુરખાસિંહ સિંધુએ કીરી કંપનીની સામે રોડની બાજુમાં આવેલા લીમડાના ઝાડ ઉપર રુમાલથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. વહેલી સવારે લીમડાના ઝાડ ઉપર લટકતો મૃતદેહ જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગેની ફરીયાદ જગતસિંહની સાથે આવેલા ચાલકે આપતા પોલીસે નોંધ લઇ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.