ETV Bharat / state

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પરિવાર સાથે કર્યું મતદાન - Gujarat Election

વડોદરાઃ લોકસભા ચૂંટણી હેઠળ વડોદરાના સાવલી વિધાનસભા મત વિસ્તારમાં સવારે 7 વાગ્યે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરુઆત થઈ હતી. ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સુપ્રસિદ્ધ ભીમનાથ હાદેવના મંદિરે દર્શન કરી પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું.

કેતન ઇનામદારે પરિવાર સાથે કર્યું મતદાન
author img

By

Published : Apr 23, 2019, 12:40 PM IST

કેતન ઇનામદારે સાવલી વિધાનસભા મત વિસ્તારમા વધુ મતદાન અને જંગી બહુમતીથી જીત મેળવી સત્તા પર આવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કેતન ઇનામદારે પરિવાર સાથે કર્યું મતદાન

કેતન ઇનામદારે સાવલી વિધાનસભા મત વિસ્તારમા વધુ મતદાન અને જંગી બહુમતીથી જીત મેળવી સત્તા પર આવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કેતન ઇનામદારે પરિવાર સાથે કર્યું મતદાન
સાવલી ધારાસભ્ય કેતનઇનામદાર એ સજોડે કર્યું મતદાન..


વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા મત વિસ્તારમાં માં સવારે 7 વાગ્યા થી મતદાન ની શાંતી પૂર્ણ માહોલ માં શરૂવાત થઈ હતી..સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલી ના સુપ્રસિદ્ધ ભીમનાથમ હાદેવનામન્દિર એ દર્શન કરી મતદાન કર્યું હતું..સાવલી વિધાનસભા મતવિસ્તારમાં વધુ મતદાન અને જંગી બહુમતી થીજીત નો આશાવાદ કેતન ઇનામદારે વ્યક્ત કર્યો હતો..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.