ETV Bharat / state

Murder in Vadodara: મેં હત્યા કરીને આવ્યો છું, વડોદરામાં જાહેરમાં હત્યા બાદ હત્યારો પોલીસ સ્ટેશન પહોંચ્યો

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં પાડોશી પાડોશી(Murder in Vadodara) વચ્ચે ચાલતો નજીવો ઝઘડો હત્યામાં ફેરવાયો છે. આરોપીએ નજીવી બાબતે કોર્પોરેશનના કોન્ટ્રાકટના ડ્રાઈવરની જાહેરમાં પાઈપના ફટકા મારી હત્યા કરી નાખી. હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પોલીસ મથકે (Public killings in Vadodara )પહોંચી ગયો અને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

Murder in Vadodara: વડોદરામાં જાહેરમાં હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પોલીસ સ્ટેશન પહોંચ્યો

author img

By

Published : Apr 20, 2022, 1:11 PM IST

વડોદરા: શહેરના દંતેશ્વરની ગોકુલધામ સોસાયટીમાં રહેતા આડોશી પાડોશી વચ્ચે ચાલતા ઝઘડાના હિંસક પડઘા પડ્યા હતા. હત્યારાએ સવારથી પાડોશમાં રહેતા નિવૃત્ત પોલીસ ડ્રાઇવરના પુત્રની હત્યા કરવાનો પ્લાન (Public killings in Vadodara ) ઘડ્યો હતો. સાંજે બાઈક પર તેની બાઇકનો પીછો કરીને(Murder in Vadodara) મુખ્ય રોડ પર બાઈક આંતરિક પાઇપના ફટકા મારીને ડ્રાઈવરની હત્યા કરી નાખી હતી. હત્યારો લોહીના ડાઘા વાળા કપડા પહેરેલી હાલતમાં મકરપુરા પોલીસ મથકે પહોંચી મેં હત્યા કરીને( Vadodara Makarpura Police)આવ્યો છું તેમ જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

વડોદરામાં હત્યા

આ પણ વાંચોઃ વડોદરા: લસુન્દ્રા ગામે સામાન્ય બોલાચાલીમાં હત્યા

પાડોશીએ પાડોશીની કરી હત્યા - DCP યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે દંતેશ્વર ગોકુલધામમાં રહેતો સુનિલ અશોક મોચી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેસીબીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આરોપી ભાવેશ પાડોશમાં( Murder in Danteshwar, Vadodara )રહેતો હતો. બન્ને પરિવારો વચ્ચે નાની સરખી બાબતોમાં ઝઘડા થતા હતા. માતા નિવૃત્ત પોલીસ કર્મચારી છે. મંગળવારે સવારે પણ ઝઘડો થયો હતો. સુનિલે પાડોશી ભાવેશની માતા અને બહેન સાથે બોલાચાલી કરી હતી. જેના કારણે ભાવેશને ગુસ્સો આવ્યો હતો અને તેણે સુનિલની હત્યા કરવાનો પ્લાન કર્યો હતો.

આ પણ વાંચોઃ વડોદરાની યુવતીનો મૃતદેહ નર્મદામાં મળ્યો, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા

આરોપી હત્યા કરી પોલીસ સ્ટેશન પહોંચ્યો - સુનિલ રોજિંદા ક્રમ પ્રમાણે કામ અર્થે ગયો હતો. સાંજે ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે ભાવેશે એકટીવા ઉપર સુનિલની બાઇકનો પીછો કર્યો અને દંતેશ્વર બરોડા હાઇસ્કુલથી ખાનગી મોલ તરફ જવાના રોડ ઉપર બાઇકને આંતરી હતી અને લોકોની અવર-જવર વચ્ચે લોખંડની પાઇપ વડે હુમલો કરીને હત્યા કરી નાખી હતી. બીજી તરફ આરોપી પોતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો અને હત્યા કરીને આવ્યો તેવી કબુલાત કરી હતી. આ બનાવ અંગે મકરપુરા પોલીસે આગળની તપાસ હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.