ETV Bharat / state

રાજ્યનો સૌથી લાંબો ફ્લાઈઓવર તૈયાર, હવે 4 કલાકમાં વડોદરાથી મુંબઈ

ગુજરાતનો સૌથી (flyover bridge ready in Vadodara) લાંબો ફ્લાયઓવર બ્રિજ (longest flyover in Gujarat) વડોદરામાં બનીને તૈયાર થઈ ગયો છે. 230 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં (Gujarat longest flyover bridge ready in Vadodara) આવ્યો છે. હવે વડોદરાથી મુંબઈ 4 કલાકમાં પહોંચી શકાશે. (Delhi mumbai express way) આવા જ પ્રોજેક્ટ પર નજર કરીએ જે 2022માં વડોદરામાં ચર્ચામાં રહ્યા હતા. (look back 2022 year ender Vadodara big project )

author img

By

Published : Dec 21, 2022, 8:04 PM IST

રાજ્યનો સૌથી લાંબો ફ્લાઈઓવર તૈયાર, હવે મુંબઈ 4 કલાકમાં

વડોદરા ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ(longest flyover in Gujarat) વડોદરા ખાતે બનીને તૈયાર થઈ ગયો છે.આ બ્રિજ શહેરમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર તૈયાર (Gujarat longest flyover bridge ready in Vadodara) કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર રાજ્યનો સૌથી (Longest Bridge in Vadodara)લાંબો બ્રિજ છે. વડોદરામાં પ્રથમ ફ્લાય ઓવર છે કે જ્યાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. 230 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજથી હજારોની સનખ્યામાં પૂર્વ પશ્ચિમ વિસ્તારના વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાથી (flyover bridge Vadodara) રાહત મળશે જે શહેર વાસીઓ માટે મોટી ભેટ કહી શકાય. (look back 2022 year ender Vadodara big project)

ઐતિહાસિક ઇમારત વડોદરાના મધ્યમાં આવેલી ઐતિહાસિક ઇમારત ન્યાયમંદિર અને લાલકોર્ટને આખરે વડોદરા મ્યુનિસિપલ (Vadodara Municipal Corporation) કોર્પોરેશન અર્પણ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવે બંને ઐતિહાસિક ઇમારતમાં સિટી હેરિટેજ મ્યુઝિયમ (City Heritage Museum) અને આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. આ બંને ઐતિહાસિક ઇમારતો આવનાર વર્ષમાં વડોદરા વાસીઓને નવી ભેટ મળશે.

ટાટા વિમાન સાથે વડાપ્રધાન
ટાટા વિમાન સાથે વડાપ્રધાન

વડોદરાનો દુનિયામાં ડંકો એ દિવસ દૂર નથી જ્યારે આપણાં વડોદરાનો દુનિયામાં ડંકો વાગશે. (Vadodara Indian Air Force Aircraft) આ વાત છે એફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની. જેનાં મેન્યુફેક્ચરિંગનું નવું એડ્રેસ હશે. વડોદરા. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે, પહેલીવાર આ એરક્રાફ્ટનું યૂરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. વડોદરામાં બનનારા આ એરક્રાફ્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયો હતો. જે આવનાર વર્ષમાં ટાટા કંપની દ્વારા આ પ્રોજેકટ 22 હજાર કરોડથી પણ વધુનો પ્રોજેકટ છે. શરૂઆતમાં બનનાર વિમાનો ભારતીય વાયુસેનામાં (Indian Air Force) ઉપયોગી બનશે ત્યારબાદ વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે આવનાર વર્ષમાં વડોદરા વિમાન નગરી તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ પામશે.

એક્સપ્રેસ વે ફોટો
એક્સપ્રેસ વે ફોટો

ઓથોરિટી ઓફ ઇન્ડિયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે (Delhi mumbai express way) આગામી જાન્યુઆરી 2023 માં કાર્યરત કરવાનું લક્ષ્ય હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાખવામાં આવ્યું છે . દિલ્હીથી મુંબઈ ની 24 કલાકની મુસાફરી માત્ર 13 કલાકમાં પૂરી કરાશે .વડોદરાના સીમાડે મહીસાગર અને નર્મદા નદી ઉપરથી પસાર થતો આ 6 લેન એક્સપ્રેસ વે વડોદરા થી મુંબઈ નું અંતર માત્ર સાડા ચાર કલાકમાં કાપવા માટે સક્ષમ બનાવશે જે ટ્રેન થી પણ ઝડપી હોવાનું મનાય છે. શહેર નજીક મહીસાગર નદી પાસે પેરેલલ પસાર થતો આ એક્સપ્રેસ વે આહલાદક નજારો આપે છે. ઉપરથી જોતા મહીસાગર નદી અને આ માર્ગ જાણે કર સંપુટ બનાવતા હોય અથવા અંગ્રેજીના 2 એસ એકસાથે લખ્યા હોય તેમ જણાય છે. આ રોડની વિશેષતા એ છે જે વડોદરાથી મુંબઈ આરસીસી રોડ છે. જ્યારે વડોદરાથી દિલ્હી રોડ ડામરનો છે.

બ્રિજ ફોટો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.