ETV Bharat / state

વડોદરામાં હેરિટેજ બિલ્ડીંગમાં જોવા મળશે વિન્ટેજ કારનો જમાવડો, લક્ષ્મીવિલાસ પેલેસમાં થશે પ્રદર્શન

વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે (lakshmi vilas palace vadodara) 6થી 8 જાન્યુઆરી સુધી 21 ગન સેલ્યુટ કોન્ફોર્સ ડી એલિગન્સનું આયોજન (21 Gun Salute Concours d Elegance) કરવામાં આવ્યું છે. અહીં દેશવિદેશની એન્ટિક કાર્સ, વેટરન બાઈક અને મહારાજાઓની કાર્સનું પ્રદર્શન (Exhibition of Vintage Cars) કરવામાં આવશે. આ માટે વિન્ટેજ અને હેરિટેજ કાર વડોદરા આવી પહોંચી હતી.

વડોદરામાં હેરિટેજ બિલ્ડીંગમાં જોવા મળશે વિન્ટેજ કારનો જમાવડો, લક્ષ્મીવિલાસ પેલેસમાં થશે પ્રદર્શન
વડોદરામાં હેરિટેજ બિલ્ડીંગમાં જોવા મળશે વિન્ટેજ કારનો જમાવડો, લક્ષ્મીવિલાસ પેલેસમાં થશે પ્રદર્શન
author img

By

Published : Dec 16, 2022, 1:46 PM IST

આ કાર્સ રેલી સ્વરૂપે SOU પહોંચશે

વડોદરા શહેરમાં લક્ષ્મીવિલાસ પેલેસ (lakshmi vilas palace vadodara) ખાતે એકસાથે વિન્ટેજ અને હેરિટેજ કાર્સનો (Exhibition of Vintage Cars) જમાવડો જોવા મળ્યો હતો. આ કોઈ રેસ માટે નહતો, પરંતુ અહીં 6થી 8 જાન્યુઆરી સુધી 21 ગન સેલ્યુટ કોન્ફોર્સ ડી એલિગન્સનું આયોજન (21 Gun Salute Concours d Elegance) કરવામાં આવ્યું છે.

આ કાર્સ રેલી સ્વરૂપે SOU પહોંચશે આ સમયગાળા દરમિયાન લક્ષ્મીવિલાસ પેલેસમાં દેશવિદેશની એન્ટિક 25 કાર્સ, 120 વેટરન બાઈક અને મહારાજા કાર્સનું પ્રદર્શન કરવામાં (Exhibition of Vintage Cars) આવશે. આ કાર્સને વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી (Statue of Unity) સુધી ડ્રાઇવ કરીને રેલી સ્વરૂપે લઇ જવાશે. આ માટે વડોદરામાં ભૂતકાળમાં બરોડા સ્ટેટની માલિકીની રહી ચૂકેલી બેન્ટલી કાર તેમ જ અન્ય એક હેરિટેજ કાર આવી પહોંચી હતી, જેમાં વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે (maharaja samarjitsinh gaekwad) સવારી કરી હતી.

જૂની કાર જોવા મળશે આ અંગે મહારાજા સમાર્જિત સિંહ ગાયકવાડે (maharaja samarjitsinh gaekwad) જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં (Exhibition of Heritage Cars in Vadodara) વર્ષ 1948ની બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ, વર્ષ 1932ની લોન્સિયા અસ્ટૂરા પિનિનફેરિના, વર્ષ 1930ની કેડિલેક વી 16, વર્ષ 1928ની ગાર્ડનર વગેરે કાર જોવા મળશે.

વિશેષ કારનો સમાવેશ થશે આયોજક મદન મોહને જણાવ્યું હતું કે, હેરિટેઝ કાર્સમાં અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સથી આવેલી કાર્સ સામેલ થશે. આમાં વેટરન અને એડવાર્ડિયન ક્લાસની દૂર્લભ કાર, જેમાં કોન્ફોર્સમના ભાગ લેતી સૌથી જૂની કાર વર્ષ 1902ની છે. આ કેન્ફોર્સમાં યુદ્ઘ પહેલાની અમેરિકન, યૂરોપિયન તેમ જ વિશ્વ યુદ્ઘ બાદની રોલ્સ રોયસ અને બેન્ટલી વિન્ટેજ બ્યુટીઝ, પ્લોબોય કાર, બોલિવુડ, ટોલિવુડ, મોલિવુડ અને ઘણી બધી સ્પેશ્યલ કારનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.