ETV Bharat / state

વડોદરામાં અવિરત વરસાદ, આજવા ડેમની સપાટી વધીને 210.95 ફૂટ, વિશ્વામિત્રી નદીની સપાટી 16 ફૂટ થઈ - આજવા ડેમની સપાટી

વડોદરા શહેર અને જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને લઈ વડોદરાની જીવાદોરી સમાન આજવા ડેમની સપાટી વધીને 210.95 ફૂટે પહોંચી છે. જયારે વિશ્વામિત્રી નદીની સપાટી 16 ફૂટ થઈ છે.

વડોદરામાં અવિરત વરસાદ
વડોદરામાં અવિરત વરસાદ
author img

By

Published : Aug 14, 2020, 10:52 PM IST

વડોદરા: શહેર અને જિલ્લામાં ભારે વરસાદ અને આજવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 16 ફૂટે પહોંચી છે.

વડોદરા શહેરની જીવદોરી સમાન આજવા ડેમની સપાટી 210.95 ફૂટે પહોંચી છે. જેને પગલે વડોદરા શહેરને પીવાના પાણીની ચિંતા ટળી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વડોદરા જિલ્લામાં પણ એકથી અઢી ઇંચ વરસાદ વરસાદ વરસ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.