ETV Bharat / state

ગુજરાતમાં ગરમી યથાવત, વડોદરાના માર્ગો બન્યા સુમસાન - 41 Degree

વડોદરાઃ આ વર્ષે ઉનાળાની ઋતુમાં સૂર્ય નારાયણ પોતાનું રૌદ્ર સ્વરૂપ દિવસેને દિવસે બતાવી રહ્યા છે. ઉનાળાના શરૂઆતના મહિનાથી જ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જતા લોકો ગરમીને કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

વડોદરામાં હીટવેવ
author img

By

Published : Apr 25, 2019, 3:01 PM IST

Updated : Apr 25, 2019, 3:54 PM IST

છેલ્લા એક-બે દિવસથી ગરમીનો પારો 42 ડીગ્રીને પાર જતા શહેરીજનો અકળાઈ ઉઠ્યા છે. ત્યારે વડોદરા વાસીઓ હિટવેવનો અનુભવ કરી રહ્યા છે. હાલમાં દરેક દિવસ મૌસમનો અત્યાર સુધીનો હોટેસ્ટ દિવસ બની રહ્યો છે. વધતી ગરમીને કારણે લોકો સવારના 11 વાગ્યા પછી કરણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

વડોદરામાં હીટવેવ

કાળઝાળ અને અંગ દઝાવતી ગરમીને કારણે શહેરના રાજમાર્ગો પર સ્વયંભૂ કરફ્યુ જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ અને હિતવોવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં અને AC, કુલરનો ઉપયોગ કરી ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે.

Intro:

Body:વડોદરા શહેરમાં ગરમી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકો ત્રાહીમામ, રાજમાર્ગો બન્યા સુમસામ..

વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુમાં આ વર્ષે સૂર્ય નારાયણ પોતાનું રોદ્ર સ્વરૂપ દિવસેને દિવસે પોતાનો પ્રકોપ બતાવી રહ્યા છે..ઉનાળાની ઋતુના શરૂઆતના મહિનાથી જ ગરમીનો 41ને પાર જતા લોકો ગરમીને કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા..

છેલ્લા એક બે દિવસથી ગરમીનો પારો 42ને પાર જતા શહેરીજનો અકળાઈ ઉઠ્યા હતા..વડોદરવાસીઓ હિટ વેવનો અનુભવ કરી રહ્યા છે..ત્યારે દરેક દિવસ મૌસમનો અત્યાર સુધીનો હોટેસ્ટ દિવસ બની રહ્યા છે..વધતી ગરમીને કારણે લોકો સવારના 11 વાગ્યા પછી કરણ વગર ઘરની બહાર નીકળવાનું તાળી રહ્યા છે..કાળઝાળ અને અંગ દઝાવતી ગરમીને કારણે શહેરના રાજમાગો પર સ્વયંભૂ કરફ્યુ જેવી પરિસ્થિતિ સર્જાય છે..ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ અને હિતવેવની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે..ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં અને એસી.કુલરનો ઉપયોગ કરી ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે..હાલતો ગરમી પારો વધતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે..

Conclusion:
Last Updated : Apr 25, 2019, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.