ETV Bharat / state

ચૂંટણી પર બંદોબસ્તની ફરજ બજાવનાર કર્મીઓએ મતદાન કર્યું, નારાજગી મળી જોવા - Polling Center in Vadodara

ચૂંટણીને લઈને વડોદરામાં મતદાર સુવિધા બદોંબસ્તની ફરજ (Police personnel voted in Vadodara) બજાવનાર કર્મીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ ન કરવી અને ગ્રેડ પે નો પ્રશ્નને લઈ ક્યાંકને ક્યાંક નારાજગી દેખાઈ હતી. (Gujarat Assembly Election 2022)

ચૂંટણી પર બદોંબસ્તની ફરજ બજાવનાર કર્મીઓએ મતદાન કર્યું, નારાજગી મળી જોવા

author img

By

Published : Nov 28, 2022, 11:08 AM IST

વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Postal ballot voting in Vadodara) ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા જિલ્લા તેમજ શહેરમાં ચૂંટણી દરમિયાન મતદાર સુવિધા તેમજ બદોંબસ્તની ફરજ બજાવનાર પોલીસ સેવા સાથે જોડાયેલા, અન્ય ચૂંટણી કર્મીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને કર્મીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (Police personnel voted in Vadodara)

ચૂંટણી પર બદોંબસ્તની ફરજ બજાવનાર કર્મીઓએ મતદાન કર્યું

ઉત્સાહ પૂર્વક મતદાન શહેર જિલ્લામાં 10 જેટલી વિવિધ જગ્યાએ ઊભા કરાયેલા સુવિધા સેન્ટર ખાતે મતદાનમાં પોલીસ જવાનો, અધિકારીઓ, કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. સરકારી કર્મચારીઓ દ્વારા કરાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં ક્યાંકને ક્યાંક પરિવર્તનના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે, સરકાર દ્વારા જૂની પેંશન યોજના લાગુ ન કરવી અને ગ્રેડ પે નો પ્રશ્નને લઈ ક્યાંકને ક્યાંક નારાજગી દેખાઈ હતી. અલબત્ત આ વિધાનસભાની ચૂંટણીમાં નવા જુનીના એંધાણ દેખાઈ રહ્યા છે. (Voting in Vadodara)

કયા કયા સ્થળે મતદાન થયું વડોદરા (Polling Center in Vadodara) વિધાનસભા મતવિસ્તારની સામાન્ય બેઠકમાં સાવલીમાં તાલુકા સેવા સદન સાવલી(135) , વાઘોડિયામાં કન્યા કુમાર શાળા વાઘોડિયા ખાતે (136), ડભોઇમાં એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજ ડભોઇ ખાતે (140), વડોદરા શહેરમાં કેન્દ્રીય વિદ્યાલય હરણી (141), સયાજીગંજમાં કોન્વેન્ટ ઓફ જેસસ એન્ડ મેરી ગર્લ્સ હાઈસ્કૂલ ફતેગંજ (142), અકોટામાં બરોડા હાઈસ્કૂલ બગીખાના (143), રાવપુરામાં સરદાર વિનય વિદ્યામંદિર કારેલીબાગ (144), માંજલપુરમાં ભારતીય વિદ્યા ભવન સ્કૂલ મકરપુરા (145), પાદરામાં કે.કે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલ (146) અને કરજણ વિધાનસભા માટે વિસ્તારમાં ITI (147) પોસ્ટલ બેલેટ મતદાન યોજાયું હતું. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.