ETV Bharat / state

'યુનાઇટેડ વે ગરબા'ની આવક શંકાના દાયરામાં, GST વિભાગ કરી રહી છે તપાસ - GST વિભાગ દરોડા યુનાઇટેડ વે બરોડા

વડોદરાઃ GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે શહેરમાં ગરબા યોજતા આયોજકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. યુનાઇટેડ વે ગરબા આયોજકની ઓફિસે GST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે ગરબા દરમિયાન ગ્રાહકો પાસેથી વધુ પડતી રકમ વસુલાઈ હશે, તો કાર્યવાહી કરવામાં આવશે.

GST વિભાગ દરોડા યુનાઇટેડ વે બરોડા
author img

By

Published : Oct 14, 2019, 3:49 PM IST

નવરાત્રી દરમ્યાન વિશ્વ વિખ્યાત યુનાઇટેડ વે ગરબા આયોજક દ્વારા ટેક્ષની ચોરી કરી હોવાની આશંકાને પગલે તપાસ હાથ ધરાઈ. આવક અને જાવકનો હિસાબ જોવામાં આવશે. રવિવાર રજા હોવાથી કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી, જોકે સોમવારે ફરી GST તપાસની કામગીરી હાથ ધરી હતી.

વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વે GST વિભાગની ઝપેટમાં

વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વે GST વિભાગની ઝપેટમાં આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા GSTની ચોરી કરી હોવાની શંકાને પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, યુનાટેડ વેની ઓફીસ ખાતે શનિવારથી તપાસ ચાલી રહી છે, પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાથી આજે ફરી તપાસ કરવામા આવી રહી છે.

યુનાઇટેડ વે વિશ્વના સહુથી મોટા ગરબાનુ આયોજન કરે છે. જેમાં નવરાત્રી દરમિયાન ખૈલૈયાઓ પાસેથી મહિલાના 900 રૂપિયા અને પુરુષના 3500 રૂપિયા લેવામા આવે છે. નવ દિવસ દરમિયાન 50 હજાર ખૈલૈયાઓ ગરબા રમતા હોય છે. જેમાં વડોદરા શહેર જ નહીં પરંતુ દેશ વિદેશથી ખૈલૈયાઓ ગરબા રમવા માટે આવે છે.
નવરાત્રી આયોજનમાં ખૈલૈયા પાસ, ગાયકો ,કલા વૃદ, ફરાસખાના, ખાણીપીણી સ્ટોલનાં નાણાની આવકમાં GST ચોરી થઈ હોવાની શક્યતાને પગલે GST વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. યુનાઇટેડ વેની ઓફીસ ખાતે હિસાબોમા કંઈ ગડબડ ન થાય તે માટે SRPનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમવારે GST વિભાગે ફરી તપાસ આદરી છે.

Intro:વડોદરા વિશ્વ વિખ્યાત યુનાઇટેડ વે ગરબા આયોજકોને ત્યાં નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા જીએસટી ટેક્ષ ની ચોરી કરી હોવાની આશંકાને પગલે સર્વે હાથ ધરાયો..

Body:વડોદરા શહેરમાં યોજાતા ગરબા આયોજકોમાં જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે આયોજકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો..મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં યુનાઇટેડ વે ગરબા આયોજકની ઓફિસે જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો..જોકે ગરબા દરમિયાન ગ્રાહકો પાસે થી આડેધડ રકમ વસુલાઈ હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી માહિતી પણ મળી રહી છે..
આ ઉપરાંત આવક અને જાવક નો હિસાબ પણ જોવામાં આવશે જોકે રવિવાર અને રજા હોવાથી કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી જોકે આજે સોમવારના રોજ ફરી જીએસટી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી..Conclusion:વડોદરા ખાતે વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વે જીએસટી ની ઝપેટ મા આવતા ચકચાર મચી જવા પામી હતી..નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા જીએસટી ટેક્ષ ની ચોરી કરી હોવાની આશંકાને પગલે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો..જોકે યુનાટેડ વેની ઓફીસ ખાતે
શનિવાર થી તપાસ ચાલી રહી છે પરંતુ બહુ મોટા હિસાબો હોવા થી અને કર્મચારીઓ હાજર ન હોવાથી આજે ફરી તપાસ કરવામા આવી રહી છે..વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વે વિશ્વ ના સહુથી મોટા ગરબાનુ આયોજન કરે છે..જેમાં નવરાત્રી દરમિયાન ખૈલૈયાઓ પાસે થી મહિલાના 900ની અંદર અને પુરુષ ના 3500 રૂપિયા લેવામા આવે છે...આ નવ દિવસ દરમિયાન 50 હજાર ખૈલૈયાઓ ગરબા રમતા હોય છે..જેમાં વડોદરા શહેર જ નહીં પરંતુ દેશ વિદેશ થી ખૈલૈયાઓ ગરબા રમવા માટે આવે છે..
નવરાત્રી આયોજન મા ખૈલૈયા પાસ ,ગાયકો ,કલા વૃદ,ફરાસખાના,ખાણીપીણી સ્ટોલ ના નાણા ની આવક મા જીએસટી ચોરી થઈ હોવાની શક્યતાને પગલે જીએસટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે..જોકે યુનાઇટેડ વે ની ઓફીસ ખાતે હિસાબો મા કંઈ ગળબડ ન થાય તે માટે એસઆરપી નો બંધોબસ્ત ખોઠવવા મા આવ્યો જોકે આજે સોમવારના રોજ જીએસટી વિભાગે ફરી સર્વેનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.