ETV Bharat / state

યુવતીને તેના પ્રેમીએ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું, થઈ ફરિયાદ - દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરી

વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં યુવતીએ તેમના પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી છે. પ્રેમીએ પ્રેમનો દૂર ઉપયોગ કરીને પ્રેમિકાના ફોટા વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે યુવક સામે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.Girl raped by blackmailing in Vadodara, Rape complaint in Karajan Police, young man blackmailed the girl

વડોદરામાં યુવતીએ પ્રેમી વિરુદ્ધ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરી

author img

By

Published : Aug 27, 2022, 7:42 PM IST

વડોદરા શહેરના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વર્ષ-2020માં યુવતી મેડિકલને લગતો અભ્યાસ કરતી હતી. તે સમયે ભરૂચ જિલ્લાના પાલેજનો ઇઝહાર દીવાન પણ યુવતી સાથે નર્સિંગનો કોર્ષ કરી( Incident of rape in Vadodara )રહ્યો હતો. આ અભ્યાસ દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી અને સમય જતા મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. આ સંબંધને લઈને અવારનવાર બન્ને (rape in Vadodara )વચ્ચે ફોન પર વાતો થતી હતી.

યુવકે પ્રેમિકાને બ્લેકમેઇલ કરી આચર્યું દુષ્કર્મ મેડિકલ અભ્યાસ દરમિયાન થયેલા પ્રેમનો દૂર ઉપયોગ કરીને યુવાને પ્રેમિકાને અંગત ફોટા-વીડિયો વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં (Girl raped by blackmailing in Vadodara)નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, યુવાનની વાતોમાં આવી ગયા બાદ વિડીયો કોલિંગ દરમિયાન અંગત ફોટો લીધા હતા. વિડીયો કોલિંગ પર ફોટા-વિડીયોના સ્ક્રિન શોટ્સ લઈને યુવાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે દુષ્કર્મી યુવાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

આ પણ વાંચો POCSO Court દ્વારા મહત્વનો ચુકાદો, દુષ્કર્મ આચરનાર શિક્ષકને ફટકારી સજા

સમગ્ર મામલો શું હતો એક દિવસ ઇઝહારે મેં તારા પ્રાઇવેટ પાર્ટસના સ્ક્રિન શોર્ટ લઇ લીધા છે ઇઝહાર પાસે યુવતીના ફોટા-વીડિયો આવી ગયા બાદ ઇઝહારે યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ ઇઝહારે યુવતીને ફોન કરી કહ્યું કે, તારા ફોટા-વીડિયોના મેં સ્ક્રિન શોટ્સ લઇ લીધા છે. હું કહું તેમ તારે કરવું પડશે. બે માસ પહેલા યુવતી નોકરીથી ઘરે જઇ રહી હતી. તે સમયે ઇઝહાર ગાડી લઇને તેની પાસે પહોંચી ગયો હતો અને યુવતીને ગાડીમાં બેસાડી કરજણના બ્રિજ પાસેની એકાંત જગ્યામાં લઇ ગયો હતો. યુવતી ઇઝહારને સમજાવી ફોટા-વીડિયો ડિલીટ કરાવી દઇશ, તેવી આશાએ ગાડીમાં બેસી ગઇ હતી. પરંતુ, યુવતીને ખબર ન હતી કે, ઇઝહાર તેને ફોટા-વીડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરશે. યુવકે યુવતીના ફોટા-વિડીયો માતા-પિતાને પહોંચતા કરી વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો માનસિક અસ્થિર બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકે ખુદ સાથે કર્યું કંઇક આવું...

હવસખોર યુવાને બે વખત દુષ્કર્મ આચર્યું આ ઉપરાંત ઇઝહારે યુવતીને નોકરી ઉપર હતી તે સમયે ફોન કરીને રેલવે સ્ટેશન પાછળ બોલાવી હતી. નજીકના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ફોટો વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. અવાર-નવાર બ્લેક મેઇલ કરીને દુષ્કર્મ આચરવા માટે મજબૂર કરી રહેલા ઇઝહાર દિવાન અંગેની વાત યુવતીએ પોતાના માતા-પિતાને કરી હતી. માતા-પિતાએ દીકરીને હિંમત આપી કરજણ પોલીસ મથકમાં લઈ ગયા હતા. જ્યાં પીડિતાએ ભરૂચ જિલ્લાના પાલેજના રહેવાસી ઇઝહાર કાલુશા દિવાન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ઇઝહાર દિવાન સામે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.