મળતી માહિતી મુજબ વડોદરા નજીક આવેલ GIDCમાં પોલીકેમ કંપનીમાંથી કેમિકલ ભરેલી ગાડી લઇ અન્ય સ્થળે જતી હતી. પીકઅપ વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ, ગાડી અંદર કેમિકલ હોવાના કારણે ભયંકર ધુમાડો થતા રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આગની ગંભીરતા જોતા આગ પર કાબુ મેળવવા નંદેસરી GIDCનાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
GIDCમાં કેમિકલ ભરેલા ડ્રમો લઇ જતી ગાડીમાં લાગી આગ, કાબૂ મેળવ્યો
વડોદરા: શહેરના GIDCમાં કેમિકલ ભરેલા ડ્રમો લઈ જતી ગાડીમાં અચાનક આગ લાગતા ચકચાર મચી ગઈ હતી. જે બાદ ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
GIDCમાં કેમિકલ ભરેલા ડ્રમો લઇ જતી ગાડીમાં લાગી આગ
મળતી માહિતી મુજબ વડોદરા નજીક આવેલ GIDCમાં પોલીકેમ કંપનીમાંથી કેમિકલ ભરેલી ગાડી લઇ અન્ય સ્થળે જતી હતી. પીકઅપ વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ, ગાડી અંદર કેમિકલ હોવાના કારણે ભયંકર ધુમાડો થતા રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આગની ગંભીરતા જોતા આગ પર કાબુ મેળવવા નંદેસરી GIDCનાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
Intro:વડોદરા નંદેસરી જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ડ્રમો લઇ જતી ગાડીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી..
Body:વડોદરા નંદેસરી જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ડ્રમો લઇ જતી ગાડીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી..વડોદરા નજીક આવેલ જીઆઈડીસીમાં મળતી માહિતી મુજબ પોલીકેમ કંપની માંથી કેમિકલ ભરેલી ગાડી લઇ અન્ય સ્થળે જતી હતી પીકઅપ વાન માં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી..
Conclusion:જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ના હતી પરંતુ ગાડી અંદર કેમિકલ હોવાના કારણે ભયંકર ધુમાડો થતા રાહદારીઓને શ્વાસ લેવા માં તકલીફ સર્જાઈ હતી..જોકે આગની ગંભીરતા જોતા આગ પર કાબુ મેળવવા નંદેસરી જીઆઈડીસીનાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો..
નોંધ: સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક..