ETV Bharat / state

પાદરા APMCમાં ખેડૂત પ્રગતિના 8 પ્રતિનિધિઓનો વિજય, ફટાકડા ફોડી કરી ઉજવણી - Vadodara

વડોદરાઃ શહેરમાં પાદરા બજાર સમિતિના ખેડૂત વિભાગની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં 17 રાઉન્ડમાં 428 મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 20 મતો રદ થયા હતા. ત્યારે પાદરા APMCમાં ફરી એકવાર ભગવો લહેરાયો હતો.

vadodara
author img

By

Published : Jul 10, 2019, 7:39 PM IST

પાદરા APMCમાં માજી ધારાસભ્ય દિનુમામાની ખેડૂત પ્રગતિ પેનલના 8 પ્રતિનિધિઓનો ભવ્ય વિજય થયો હતો. APMCની ચૂંટણીમાં સામે પક્ષે કોંગ્રેસના નરેન્દ્ર મુખીની ખેડૂત હિત રક્ષક પેનલનો પરાજય થયો હતો. જોકે પરિણામો આવ્યા બાદ વિજેતા ઉમેદવારોએ ફટકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો.

વડોદરા પાદરા APMCમાં ખેડૂત પ્રગતિના 8 પ્રતિનિધિઓનો વિજય

Intro:પાદરા એપીએમસીમાં ખેડૂત પ્રગતિના 8 પ્રતિનિધિઓનો વિજય, ફટાકડા ફોડી કરી ઉજવણી..

Body:વડોદરા જિલ્લાના પાદરા ખાતે
પાદરા બજાર સમિતિ ના ખેડૂત વિભાગની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં
17 રાઉન્ડમાં 428 મતો ની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં 20 મતો રદ થયા હતા..પાદરા એપીએમસીમાં માજી ધારાસભ્ય દિનુમામા ની ખેડૂત પ્રગતિ પેનલના 8 પ્રતિનિધિઓનો ભવ્ય વિજય થયો હતો અને પાદરા એપીએમસીમાં ફરી એકવાર ભગવો લહેરાયો હતો..
Conclusion:એપીએમસીની ચૂંટણીમાં સામે પક્ષે કોંગ્રેસના નરેન્દ્ર મુખીની ખેડૂત હિત રક્ષક પેનલનો પરાજય થયો હતો..જોકે પરિણામો આવ્યા બાદ વિજેતા ઉમેદવારોમાં ખુશી ફટકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.