ETV Bharat / state

MSUની સોશિયલ વર્ક ફેકલ્ટી કોર્સની ફી માં વધારો, વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ

વડોદરાઃ MSUમાં એક પછી એક કોર્સની ફીમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયા છે. અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા કોર્મસ ફેકલ્ટીમાં ફી વધારાને પગલે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતો. ત્યારે હવે કોમર્સ ફેકલ્ટી બાદ હવે સોશિયલ વર્ક ફેકલ્ટીમાં ફી વધારો ઝીંકવામાં આવ્યો છે.

http://10.10.50.85:6060//finalout4/gujarat-nle/thumbnail/22-June-2019/3630484_1000_3630484_1561184397949.png
author img

By

Published : Jun 22, 2019, 12:04 PM IST

સેલ્ફ ફાઈનાન્સ કોર્સની ફીમાં સત્તાધીશો આડેધડ ફી વધારો કરી રહ્યા છે. જેને પગલે વિદ્યાર્થીમાં રોષ જોવા મળી રહ્યો છે. કોમર્સ ફેકલ્ટીમાં હાયર પેમેન્ટ બેઠકો અને BCcom ના કોર્સમાં ફી વધારો કરવામાં આવ્યો છે.

હવે સોશિયલ વર્ક ફેકલ્ટીના માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કોર્સની ફીમાં સીધો 6140 રૂપિયાનો ફી વધારો કરવામાં આવ્યો છે. સોશિયલ વર્ક ફેકલ્ટીમાં MSW બાદ પ્રવેશ માટે સૌથી વધારે માંગ MHRMના કોર્સમાં હોય છે. તેની સાથે સોશિયલ વર્ક ફેકલ્ટીના અન્ય કોર્સની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.જોકે, આ ફી વધારો 100 થી 200 રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે.

વડોદરા MSUની સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં કોર્સની ફીમાં છ હજારનો વધારો..

વડોદરા એમ.એસ.યુનિવર્સીટામાં એક એક પછી કોર્સની ફીમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે વિદ્યાર્થીઓની મુશીબતમાં ંુકાયા છે. અગાઉ પણ યુનુવર્સીટી દ્વારાી કોર્મસ ફેકલ્ટીમાં ફી વધારાને પગલે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતો. ત્યારે હવે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બાદ હવે સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. સેલ્ફ ફાઈનાન્સ કોર્સની ફીમાં સત્તાધીશો આડેધડ ફી વધારો કરી રહ્યા છે. જેને પગલે વિદ્યાર્થીમાં નારાઝગી જોવા મળી રહી છે..

કોમર્સ ફેકલ્ટીમાં હાયર પેમેન્ટ બેઠકો અને બીકોમ ઓનર્સના કોર્સમાં ફી વધારો કરવામાં આવ્યો છે.હવે સોશ્યલ વર્ક ફેકલ્ટીના માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કોર્સની ફીમાં સીધો ૬૧૪૦ રુપિયાનો ફી વધારો કરી દેવાયો છે.સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં એમએસડબલ્યુ બાદ સૌથી વધારે ડીમાન્ડ એમએચઆરએમના કોર્સમાં પ્રવેશ માટે હોય છે.તેની સાથે સાથે સોશ્યલ વર્ક ફેકલ્ટીના બીજા કોર્સિસની ફીમાં પણ વધારો કરાયો છે.જોકે આ ફી વધારો ૧૦૦ થી ૨૦૦ રુપિયા સુધીનો નજીવો છે વધારો કરવામાં આવ્યો છે..

--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.